વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

બાહ્ય દિવાલો માટે રંગ કેવી રીતે પસંદ કરવો?

કૂવાનું નિર્માણ કેવી રીતે કરવું

દિવાલમાં ભેજ આવવોઃ પ્રકારો, કારણો અને તેનું નિવારણ । અલ્ટ્રાટૅક

દિવાલમાં ભેજ આવવોઃ પ્રકારો, કારણો અને તેનું નિવારણ

દિવાલમાં ભેજ આવવાથી ઘરના માળખાંને ગંભીર નુકસાન પહોંચી શકે છે અને આરોગ્ય સંબંધિત જોખમો પણ વધી જાય છે. અમારી આ માર્ગદર્શિકા વાંચીને દિવાલમાં પાણી ઝામવાની સમસ્યાને કેવી રીતે અટકાવી શકાય તે અંગે જાણકારી મેળવો.

ભોંયરાના વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓઃ એક સંપૂર્ણ માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક

ભોંયરાના વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓઃ એક સંપૂર્ણ માર્ગદર્શિકા

ભોંયરાનું વૉટરપ્રૂફિંગ એ પાણીથી થતાં નુકસાન તથા ફૂગના વિકાસ જેવી અન્ય ખર્ચાળ સમસ્યાઓને નિવારવા માટે ખૂબ જ જરૂરી છે. ભોંયરાનું બહારથી અને અંદરથી વૉટરપ્રૂફિંગ કરવા અંગે વધુ જાણકારી મેળવો.

15 પ્રકારના સીમેન્ટઃ ઉપયોગો અને વિવિધ ગ્રેડ્સ | અલ્ટ્રાટૅક

તમારા ઘર માટે અનુકૂળ હોય તેવા વિવિધ પ્રકારના સીમેન્ટ અંગે સમજણ કેળવો. તેના સર્વસામાન્ય ઉપયોગો અને ગ્રેડ્સ વિશે જાણકારી મેળવો, જે તમને ઘરનું નિર્માણ કરતી વખતે સૂચિત નિર્ણય લેવામાં મદદરૂપ થશે.

ટપકતી છતને રીપેર કેવી રીતે કરવી? । અલ્ટ્રાટૅક સીમેન્ટ

ટપકતી છતને રીપેર કેવી રીતે કરવી?

આ વ્યાપક માર્ગદર્શિકાને વાંચીને ટપકતી છતને રીપેર કેવી રીતે કરવી તે જાણો. પાણીથી છતને થયેલા નુકસાનને અટકાવો અને ટપકતી છતને રીપેર કરવાની પ્રક્રિયાને શરૂ કરો.

બાંધકામમાં ઉપયોગમાં લેવાતા સ્લેબના પ્રકારો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બાંધકામમાં ઉપયોગમાં લેવાતા સ્લેબના પ્રકારો

અલગ-અલગ પ્રકારના સ્લેબના વધારાના લાભ હોય છે. સ્લેબના પ્રકારો અને ઘરના બાંધકામ તથા બાંધકામ ઉદ્યોગમાં તેમની કામગીરીઓ સમજવા માટે આ બ્લોગને વાંચો.

તમારા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે વિવિધ પ્રકારની સીડીઓ । અલ્ટ્રાટૅક

9 વિવિધ પ્રકારની સીડીઓ વડે તમારા ઘરની સુંદરતાને વધારો

તમારા ઘરની સુંદરતાને વધારવા માટે સીડીઓના વિવિધ પ્રકારો વિશે વિચારણા કરતી વખતે તમારા ઘરની એકંદર શૈલી, તમારી પોતાની અભિરુચિ અને તમારા બજેટ જેવી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. સારી રીતે રચવામાં આવેલી અને પ્રેક્ટિકલ સીડી તમારા ઘરના મૂલ્ય અને આકર્ષણમાં વધારો કરી શકે છે અને તમારા જીવનની ગુણવત્તાને પણ સુધારી શકે છે.

પિચ્ડ રૂફ એટલે શું, તેના પ્રકારો અને તેના ફાયદા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

પિચ્ડ રૂફ એટલે શું, તેના પ્રકારો અને તેના ફાયદા

પિચ્ડ રૂફ અને તેના ફાયદાને સમજો. તમારા ઘર માટે સૌથી અનુકૂળ હોય તેવા વિવિધ પ્રકારના પિચ્ડ રૂફ અંગે જાણકારી મેળવવા આ માહિતીપ્રદ બ્લૉગને વાંચો.

ભૂકંપ પ્રતિરોધક કન્સ્ટ્રક્શન ટેકનિક તમારા મકાનને નુકસાનથી વધુ સારી રીતે રક્ષણ આપવા માટે

આ 5 ભૂકંપ પ્રતિરોધક કન્સ્ટ્રક્શન ટેકનિક તમને વધુ ટકાઉ ઘર બાંધવામાં મદદરૂપ થશે. નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા આ બ્લૉગને વાંચીને જાણો કે, ભૂકંપનું જોખમ ધરાવનારા વિસ્તારો માટે સુરક્ષિત કન્સ્ટ્રક્શન પ્રણાલીઓ કઈ છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમઃ સ્ટેપ્સ, ફાયદા અને પ્રકારો । અલ્ટ્રાટૅક

વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમઃ સ્ટેપ્સ, ફાયદા અને પ્રકારો

વરસાદના સ્વચ્છ અને નિર્મળ પાણીનો સંગ્રહ કરવા અને તેને પાછળથી ઉપયોગમાં લેવા વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમનું નિર્માણ કરવાના 4 સ્ટેપ અહીં આપવામાં આવ્યાં છે. તમારા ઘર માટે વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમનું ક્રમશઃ નિર્માણ કરવા વિશે જાણકારી મેળવો.

ફ્લાય એશની ઇંટો અને લાલ ઇંટો વચ્ચે તુલના - કઈ વધારે સારી છે? । અલ્ટ્રાટૅક સીમેન્ટ

ફ્લાય એશની ઇંટો અને લાલ ઇંટો વચ્ચેની તુલના: તમારે આ બેમાંથી કઈ ઇંટોનો ઉપયોગ કરવો જોઇએ?

વાત જ્યારે ઘર કે અન્ય કોઈ માળખું બનાવવાની થતી હોય ત્યારે ઇંટોના યોગ્ય પ્રકારની પસંદગી કરવી એ સૌથી મહત્વના નિર્ણયોમાંથી એક બની જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં પરંપરાગત લાલ ઇંટોના વિકલ્પ તરીકે ફ્લાય એશમાંથી બનેલી ઇંટોએ ખાસી લોકપ્રિયતા હાંસલ કરી છે. પણ તમારે કયા પ્રકારની ઇંટનો ઉપયોગ કરવો જોઇએ, ફ્લાય એશમાંથી બનેલી ઇંટોનો કે લાલ ઇંટોનો?

સુખી સંસાર માટે વાસ્તુ અનુસાર પૂજા રૂમ માટેના 6 સૂચનો | અલ્ટ્રાટૅક

સુખી સંસાર માટે વાસ્તુ અનુસાર પૂજા રૂમ માટેના 6 સૂચનો

પૂજા રૂમની રચના વાસ્તુને અનુરૂપ કરો. તમારી રોજિંદી પૂજા અને ધાર્મિક કાર્યો માટે એક શાંતિપૂર્ણ અને દોષમુક્ત સ્થળની યોગ્ય દિશા, લેઆઉટ અને સુશોભનની પસંદગી કેવી રીતે કરવી તે શીખો.

દિવાલોમાં પડેલી તિરાડોને રીપેર કેવી રીતે કરી શકાય? । અલ્ટ્રાટૅક સીમેન્ટ

દિવાલોમાં પડેલી તિરાડોને રીપેર કેવી રીતે કરી શકાય?

દિવાલોમાં થયેલું નુકસાન જોખમી સાબિત થઈ શકે છે અને તે ખરાબ પણ દેખાય છે. દિવાલોમાં પડેલી તિરાડોને અસરકારક રીતે રીપેર કેવી રીતે કરવી તે અંગે જાણો અને દિવાલોમાં પડેલી તિરાડોને રીપેર કરતી વખતે મોટા ખર્ચામાંથી કેવી રીતે બચી શકાય તે અંગે વધુ વાંચો.

કૉંક્રીટમાં સેગ્રીગેશનઃ કારણો અને પ્રભાવો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

કૉંક્રીટમાં થતાં સેગ્રીગેશન અંગેની સમજણઃ વ્યાખ્યા, કારણો અને પ્રભાવો

કૉંક્રીટનું સેગ્રીગેશન એ ખરેખર એક મોટી સમસ્યા છે, કારણ કે, તે કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણા સાથે બાંધછોડ કરી શકે છે. આમ થવા પાછળના કારણો તો ઘણાં છે પણ કેટલાક એવા વ્યવહારો છે, જેને અપનાવવાથી આમ થતું અટકાવી શકાય છે.

કન્સ્ટ્રક્શન જોઇન્ટ એટલે શું અને તેના પ્રકારો । અલ્ટ્રાટૅક

કન્સ્ટ્રક્શન જોઇન્ટ એટલે શું અને તેના પ્રકારો

વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન જોઇન્ટ અને મજબૂત, ટકાઉ માળખાંની ખાતરી કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેની જાણકારી મેળવો. કન્સ્ટ્રક્શન જોઇન્ટ મૂકવાની જરૂર શા માટે હોય છે, તે જાણવા આ બ્લૉગ વાંચો.

સિમેન્ટની ગુણવત્તા જાળવવા માટે સંગ્રહની યોગ્ય રીત

કૂવાનું નિર્માણ કેવી રીતે કરવું

બાંધકામમાં ઉપયોગમાં લેવાતા ફાઉન્ડેશનના પ્રકારો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બાંધકામમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના ફાઉન્ડેશન વિશે જાણકારી મેળવો. ટકાઉ માળખાં માટે બાંધકામમાં ઊંડા ફાઉન્ડેશન, કેન્ટિલીવર ફાઉન્ડેશન અને ફાઉન્ડેશન બિલ્ડિંગ કોને કહેવાય તે જાણો.

તમારા પશ્ચિમમુખી ઘર માટે વાસ્તુના 10 સૂચનો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

અહીં પશ્ચિમમુખી ઘર માટે વાસ્તુના ખૂબ જ અસરકારક પ્લાન અને ડીઝાઇનના સૂચનો આપવામાં આવ્યાં છે. ઘરના પ્લાન, ડીઝાઇન, લેઆઉટના આઇડીયા અને 30X40ના ઘર માટે વાસ્તુના પ્લાન અંગેના સૂચનો મેળવો.

સીડીનું વાસ્તુઃ સીડીની યોગ્ય દિશા અને સ્થિતિ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

તમારા ઘરમાં હકારાત્મક ઊર્જા લાવવા માટે સીડીના વાસ્તુશાસ્ત્રના રહસ્યોની જાણકારી મેળવો. તમારા ઘરની સીડીની ડીઝાઇન માટે વાસ્તુ મુજબની આદર્શ દિશા, સ્થિતિ અને લેઆઉટ વિશે જાણો.

સીમેન્ટની ગુણવત્તાની ખાતરી કરવા માટે સીમેન્ટની મજબૂતાઈનો ટેસ્ટ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સીડીનું વાસ્તુઃ સીડીની યોગ્ય દિશા અને સ્થિતિ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

તમારા ઘરમાં હકારાત્મક ઊર્જા લાવવા માટે સીડીના વાસ્તુશાસ્ત્રના રહસ્યોની જાણકારી મેળવો. તમારા ઘરની સીડીની ડીઝાઇન માટે વાસ્તુ મુજબની આદર્શ દિશા, સ્થિતિ અને લેઆઉટ વિશે જાણો.

ભારના પ્રકારોઃ વિવિધ પ્રકારના માળખાકીય ભારને સમજો

સીડીનું વાસ્તુઃ સીડીની યોગ્ય દિશા અને સ્થિતિ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

તમારા ઘરમાં હકારાત્મક ઊર્જા લાવવા માટે સીડીના વાસ્તુશાસ્ત્રના રહસ્યોની જાણકારી મેળવો. તમારા ઘરની સીડીની ડીઝાઇન માટે વાસ્તુ મુજબની આદર્શ દિશા, સ્થિતિ અને લેઆઉટ વિશે જાણો.

કઈ દિશાનું ઘર સારું ગણાય છે, તે જાણવાના સૂચનો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

તમારા ઘરના બાંધકામના પ્લાન માટે કઈ દિશાનું ઘર સારું ગણાય છે, તે સમજવા માટેના આવશ્યક સૂચનો મેળવો. ઘર માટે કઈ દિશા સારી છે, તેના અંગેનો સૂચિત નિર્ણય લેવા માટે આ બ્લૉગને વાંચો.

સર્વેમાં લેવલિંગ માટેની માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

વિવિધ પ્રકારના બાંધકામને સમજો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બિલ્ડિંગના પ્રકારો અને પદ્ધતિઓ સહિત બાંધકામના વિવિધ પ્રકારો અંગે જાણકારી મેળવો. બિલ્ડિંગના માળખાંના પ્રકારો અને તેના બાંધકામના પ્રકારો વિશે વધુ જાણવા માટે આ બ્લૉગને વાંચો.

કૉંક્રીટ એટલે શું? પ્રકારો, સંરચના અને ગુણધર્મો । અલ્ટ્રાટૅક

કૉંક્રીટ એટલે શું? પ્રકારો, સંરચના અને ગુણધર્મો

કૉંક્રીટ એટલે શું, તે સમજો અને તેના પ્રકારો વિશે જાણકારી મેળવો. મજબૂત અને ટકાઉ ઘરનું નિર્માણ કરવા માટે કૉંક્રીટના વિવિધ ગુણધર્મો, તેની સંરચના અને ઉપયોગો વિશે જાણકારી મેળવો.

તમારા ઘર માટે બાંધકામ પૂર્વે ઉધઈ વિરોધી ટ્રીટમેન્ટ

ઊધઈ એ એક મોટું જોખમ છે. જો તે તમારા ઘરમાં આવી જાય, તો તે તમારા ફર્નિચર, ફિક્સર અને લાકડાના બાંધકામને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આને રોકવા માટે, તમારે બાંધકામ શરૂ કરતા પહેલા, તમારે એક ઊધઈ-વિરોધી સારવાર કરાવવી જરૂરી છે.

શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?

ઘરને ઇન્સ્યુલેટેડ કરવામાં આવેલું હોય તો તે ઘરનું બાહ્ય ગરમી, ઠંડી અને અવાજ સામે રક્ષણ કરે છે. આ ઉપરાંત, તે વીજળીની બચત પણ કરે છે અને તમારા ઘરમાં હૂંફાળું વાતાવરણ જાળવી રાખે છે. યોગ્ય તાપમાન જાળવવા માટે અહીં ઘરને ઇન્સ્યુલેટેડ બનાવવાના ચાર પ્રકારો આપવામાં આવ્યાં છે, જેનું તમારે પાલન કરવું જોઇએ.

બાંધકામમાં શટરિંગ શું છે?

બાંધકામમાં શટરિંગ શું છે?

ઘરની મજબૂતાઇ તેની કોંક્રિટથી આવે છે. માળખું કોંક્રિટને આકાર અને મજબૂતાઇ આપવામાં મદદ કરે છે. શટરિંગ અથવા માળખું કોંક્રિટ સખત બને તે પહેલા તેને ટેકો અને સ્થિરતા આપવાની પ્રક્રિયા છે. શટરિંગ સામાન્યપણે લાકડું અને સ્ટીલથી બનાવવામાં આવે છે. શટરિંગ કરવાની યોગ્ય રીત નીચે આપવામાં આવી છે.

ઘરમાં હવાઉજાસ રહે તેની ખાતરી કેવી રીતે કરવી.

યોગ્ય હવાઉજાસ એ કોઇપણ ઘર માટે ખૂબ જ જરૂરી બાબત છે. તે હવાની અવરજવરને સુધારવામાં મદદરૂપ થાય છે, જે ભેજને નિયંત્રિત રાખે છે અને ફૂગને ફેલાતી અટકાવે છે. તે હવાને દુર્ગંધમુક્ત રાખે છે અને ઘરના સભ્યોનું આરોગ્ય સારું રાખે છે. તમે તમારા ઘર માટે યોગ્ય હવાઉજાસ ધરાવતું આંતરમાળખું કેવી રીતે બનાવી શકો છો, તેના અંગે અહીં કેટલીક માહિતી આપવામાં આવી છે.

લેઆઉટ માર્કિંગ અને પાયો નાખવા માટે માર્કિંગ પ્રક્રિયા શું છે

લેઆઉટ તમારા પ્લોટ પર માળખું ક્યાં મૂકવું એ અંગેના સંકેત આપે છે. ઘરનાં નિર્માણની પ્રક્રિયા લેઆઉટ માર્કિંગથી થાય છે. જો તેના તરફ ધ્યાન આપવામાં ન આવે તો તમારું ઘર યોજના કરતા અલગ થઈ શકે છે.

ગ્રીન હોમ કેવી રીતે બનાવવું

ગ્રીન હોમ કેવી રીતે બનાવવું

તમારા ઘરને ગ્રીન એટલે કે હરિત બનાવવું એ હવે ઘર નિર્માણની પ્રક્રિયાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. તે ડિઝાઇન, બાંધકામ, જાળવણી અને ઉપયોગના દૃષ્ટિકોણથી ઘર અને પર્યાવરણીય અસરને ધ્યાનમાં લે છે.

કોંક્રીટની સીડી કેવી રેતી બનાવવામાં આવે છે?

ભૂકંપ પ્રતિરોધી બિલ્ડિંગનું નિર્માણ કરવાની કાર્યપ્રણાલી

વોટરપ્રૂફિંગના ફાયદા

વોટરપ્રૂફિંગના ફાયદા

લાંબાગાળે પાણીના ગળતરની સામે તમારા ઘરનું રક્ષણ કરવાનો શ્રેષ્ઠ ઉપાય વૉટરપ્રૂફિંગ છે. વૉટરપ્રૂફિંગ એ તમારા ઘરના અહીં નીચે જણાવેલા ભાગોમાં મહત્વનું છેઃ

તમારું મકાન બાંધકામ માટે જમીન ખરીદવાની ટિપ્સ

તમારું નવું મકાન બનાવવાની યાત્રામાં, તમે જે પહેલું પગલું લેશો તે પ્લોટ પસંદ કરવાનું છે. આ નિર્ણય છે જેને કાળજીપૂર્વક લેવો જોઈએ કારણ કે એકવાર તમે પ્લોટ ખરીદ્યા પછી, તમે તમારા નિર્ણયને બદલી શકતા નથી. અમે તમને મકાન બનાવવા માટેના યોગ્ય પ્લોટને પસંદ કરવામાં સહાયરૂપ થવા માટે કેટલીક ટીપ્સ તૈયાર કરી છે.

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

તમારું ઘર તમારા અને તમારા પરિવાર માટે એક આશ્રય જ નહીં પરંતુ તેના કરતાં કૈંક વિશેષ છે. તે તમારું સલામત આશ્રયસ્થાન છે. તે આરામદાયક સગવડ તરીકે કામ કરે છે અને કુદરતી તત્વોથી તમારું રક્ષણ કરે છે. તે કારણે જ, તમે મકાન બનાવવા માટે પુષ્કળ સમય, પૈસા અને શક્તિનું રોકાણ કરો છો જે આવનારી અનેક પેઢીઓ સુધી ટકી શકે.

આરસીસી ફટિંગ્સ

આરસીસી ફટિંગ્સ

લેઆઉટ બનાવવો

લેઆઉટ બનાવવો

વેન્ટિલેશન

વેન્ટિલેશન

ઘરને ઇન્સ્યુલેટ કેવી રીતે કરવામાં આવે છે?

ઘરને ઇન્સ્યુલેટ કેવી રીતે કરવામાં આવે છે?

કૂવાનું નિર્માણ કેવી રીતે કરવું

કૂવાનું નિર્માણ કેવી રીતે કરવું

કેટલશેડ બનાવવાની યોગ્ય પદ્ધતિ

કેટલશેડ બનાવવાની યોગ્ય પદ્ધતિ

કેટલ શેડ એ ગાય અને ભેંસ જેવા તમારા પાલતું પશુઓ માટે ખૂબ જ મહત્વનો છે. તમે તેનું બાંધકામ શરૂ કરો તે પહેલાં તમારે સારું વેન્ટિલેશન, શેડની દિવાલની ઊંચાઈ, ભેજને ટાળવા માટે વૉટરપ્રૂફિંગ એજન્ટ્સનો ઉપયોગ વગેરે જેવા કેટલાક મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએ. તેની મદદથી તમે સર્વસામાન્ય રીતે થતી ભૂલોને ટાળી શકો છો અને એક મજબૂત મૂળભૂત સેટઅપ સ્થાપી શકો છો.

પુર સંભવિત ક્ષેત્રોમાં ઘરનું નિર્માણ કરવાની ટિપ્સ

આપણા દેશના ઘણા પ્રદેશો દર વર્ષે પુરથી અસર પામે છે. તે આપણા ઘરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવી પરિસ્થિતિઓમાં પુર પ્રતિરોધક ઘર આવશ્યક હોય છે. ચાલો આપણે પુર પ્રતિરોધક નિર્માણ અંગેની કેટલીક બાબતો જાણીએ.

કન્સિલ્ડ પ્લમ્બિંગ ઇન્સ્ટોલ કરવાનાં પગલાં

પાઇપો અને વાયરોને દિવાલની અંદર છુપાવવા એ તમારા ઘરનું નિર્માણ કરતી વખતે હાથ ધરવાની એક મહત્વની કામગીરી છે. તે તમારા ઘરના દેખાવ અને ઘાટને જાળવી રાખે છે, તેને મોર્ડન બનાવે છે અને પરિવાર માટે રહેવાલાયક બનાવે છે. અહીં પાઇપિંગને તમારા ઘરની દિવાલોની અંદર છુપાવવાની ક્રમિક માર્ગદર્શિકા આપવામાં આવી છે.

ગ્રીન હોમ પ્લાનિંગ

ગ્રીન હોમ પ્લાનિંગ

પ્લિન્થ બીમનું બાંધકામ કેવી રીતે કરવું

પ્લિન્થ બીમનું બાંધકામ કેવી રીતે કરવું

ઘરનું બાંધકામ કરવાના સ્ટેપ્સ

ઘરનું બાંધકામ કરવાના સ્ટેપ્સ

ડેમ્પ પ્રૂફિંગ

ડેમ્પ પ્રૂફિંગ

ભોંયરાના બાંધકામમાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

ઘરનું નિર્માણ કરતી વખતે તમે ભોંયરું બનાવીને જમીનની નીચે વધારાની જગ્યા મેળવી શકો છો.

રાફ્ટ ફાઉન્ડેશનના પ્રકારો અને તેની રચના માટેની તમારી માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

રાફ્ટ ફાઉન્ડેશન બનાવવા માટે તેના પ્રકારો અને સિદ્ધાંતો વિશે જાણકારી મેળવો. આ બ્લૉગ મારફતે રાફ્ટ પ્રકારના ફાઉન્ડેશનની વિગતો, તેના ઉપયોગો અને બીજી ઘણી જાણકારી મેળવો.

એમ10 ગુણોત્તરના કૉંaક્રીટને કેવી રીતે નિર્ધારિત કરવો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

વિવિધ પ્રકારના બાંધકામને સમજો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બિલ્ડિંગના પ્રકારો અને પદ્ધતિઓ સહિત બાંધકામના વિવિધ પ્રકારો અંગે જાણકારી મેળવો. બિલ્ડિંગના માળખાંના પ્રકારો અને તેના બાંધકામના પ્રકારો વિશે વધુ જાણવા માટે આ બ્લૉગને વાંચો.

બ્રેસિંગના પ્રકારોઃ બાંધકામમાં બ્રેસિંગ એટલે શું તેની સમજણ

વિવિધ પ્રકારના બાંધકામને સમજો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બિલ્ડિંગના પ્રકારો અને પદ્ધતિઓ સહિત બાંધકામના વિવિધ પ્રકારો અંગે જાણકારી મેળવો. બિલ્ડિંગના માળખાંના પ્રકારો અને તેના બાંધકામના પ્રકારો વિશે વધુ જાણવા માટે આ બ્લૉગને વાંચો.

કૉંક્રીટના મિશ્રણનો ગુણોત્તરઃ પ્રમાણ, પ્રકારો અને માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

તમારા પશ્ચિમમુખી ઘર માટે વાસ્તુના 10 સૂચનો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

અહીં પશ્ચિમમુખી ઘર માટે વાસ્તુના ખૂબ જ અસરકારક પ્લાન અને ડીઝાઇનના સૂચનો આપવામાં આવ્યાં છે. ઘરના પ્લાન, ડીઝાઇન, લેઆઉટના આઇડીયા અને 30X40ના ઘર માટે વાસ્તુના પ્લાન અંગેના સૂચનો મેળવો.

પાઇલ ફાઉન્ડેશન, તેના પ્રકારો અને તેના લાભ વિશે જાણો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

પાઇલ ફાઉન્ડેશનના 5 પ્રકારો તથા મજબૂત અને સ્થિર બિલ્ડિંગ માટે તેના ફાયદા વિશે જાણો. પાઇલ ફૂટિંગ કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા મટીરિયલ અને તેના ઉપયોગો વિશે જાણકારી મેળવો.

કમ્બાઇન્ડ ફૂટિંગના પ્રકારો, તેના ઉપયોગો અને લાભ વિશે જાણકારી મેળવો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

આધુનિક બાંધકામમાં કમ્બાઇન્ડ ફૂટિંગ - તેના પ્રકારો, ઉપયોગો અને લાભને સમજો. સ્થિરતા જાળવવા માટે કમ્બાઇન્ડ ફાઉન્ડેશન ભારને એકસમાન રીતે કેવી રીતે વહેંચી દે છે, તે જાણો.

બાંધકામમાં દિવાલના પ્રકારોને જાણો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સીડીનું વાસ્તુઃ સીડીની યોગ્ય દિશા અને સ્થિતિ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

તમારા ઘરમાં હકારાત્મક ઊર્જા લાવવા માટે સીડીના વાસ્તુશાસ્ત્રના રહસ્યોની જાણકારી મેળવો. તમારા ઘરની સીડીની ડીઝાઇન માટે વાસ્તુ મુજબની આદર્શ દિશા, સ્થિતિ અને લેઆઉટ વિશે જાણો.

કૉલમના 14 પ્રકારોઃ એક વ્યાપક માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

તમારા પશ્ચિમમુખી ઘર માટે વાસ્તુના 10 સૂચનો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

અહીં પશ્ચિમમુખી ઘર માટે વાસ્તુના ખૂબ જ અસરકારક પ્લાન અને ડીઝાઇનના સૂચનો આપવામાં આવ્યાં છે. ઘરના પ્લાન, ડીઝાઇન, લેઆઉટના આઇડીયા અને 30X40ના ઘર માટે વાસ્તુના પ્લાન અંગેના સૂચનો મેળવો.

બાંધકામમાં શોરિંગ - શોરિંગના પ્રકારો અને સિસ્ટમો । અલ્ટ્રાટૅક

સ્ટેપ્ડ ફૂટિંગ ફાઉન્ડેશન પરની વિગતવાર માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સ્ટેપ્ડ ફૂટિંગ ફાઉન્ડેશનની આવશ્યક બાબતો જાણો. અમારા આ વ્યાપક બ્લૉગની મદદથી સ્ટેપ્ડ ફૂટિંગની વિગતો, તેના મજબૂતીકરણ અને ડીઝાઇન અંગેની જાણકારી મેળવો.

વિવિધ પ્રકારના બાંધકામને સમજો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

વિવિધ પ્રકારના બાંધકામને સમજો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બિલ્ડિંગના પ્રકારો અને પદ્ધતિઓ સહિત બાંધકામના વિવિધ પ્રકારો અંગે જાણકારી મેળવો. બિલ્ડિંગના માળખાંના પ્રકારો અને તેના બાંધકામના પ્રકારો વિશે વધુ જાણવા માટે આ બ્લૉગને વાંચો.

બાંધકામ કરતાં પહેલાં સીમેન્ટની ગુણવત્તા ચકાસો । અલ્ટ્રાટૅક

વિવિધ પ્રકારના બાંધકામને સમજો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બિલ્ડિંગના પ્રકારો અને પદ્ધતિઓ સહિત બાંધકામના વિવિધ પ્રકારો અંગે જાણકારી મેળવો. બિલ્ડિંગના માળખાંના પ્રકારો અને તેના બાંધકામના પ્રકારો વિશે વધુ જાણવા માટે આ બ્લૉગને વાંચો.

એમ7.5 કૉંક્રીટ ગુણોત્તર - ઘટકો અને ઉપયોગો । અલ્ટ્રાટૅક

અલ્ટ્રાટૅકની આ વ્યાપક માર્ગદર્શિકાની મદદથી 1 ક્યુબિક મીટરમાં એમ7.5 કૉંક્રીટનો આદર્શ ગુણોત્તર કેટલો હોવો જોઇએ તે જાણો. ઉત્તમ એમ7.5 મિક્સ ગુણોત્તરને શોધો અને તે કેવી રીતે ટકાઉપણાની ખાતરી કરે છે, તે જાણો.

સ્ટેપ્ડ ફૂટિંગ ફાઉન્ડેશન પરની વિગતવાર માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સ્ટેપ્ડ ફૂટિંગ ફાઉન્ડેશન પરની વિગતવાર માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સ્ટેપ્ડ ફૂટિંગ ફાઉન્ડેશનની આવશ્યક બાબતો જાણો. અમારા આ વ્યાપક બ્લૉગની મદદથી સ્ટેપ્ડ ફૂટિંગની વિગતો, તેના મજબૂતીકરણ અને ડીઝાઇન અંગેની જાણકારી મેળવો.

તમારા ઘરના બાંધકામનો પ્લાન તૈયાર કરો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

તમારી જરૂરિયાત મુજબ ઘરના બાંધકામના પ્લાનને કેવી રીતે બનાવવો, તે સમજો. તમારા ઘરનો પ્લાન કેવી રીતે બનાવવો અને તેના મુજબ ઘરનું નિર્માણ કેવી રીતે કરવું તેના સૂચનો માટે આ બ્લૉગ વાંચો.

બાંધકામમાં સેન્ટરિંગ વર્ક અંગેની સમજણ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

વિવિધ પ્રકારના બાંધકામને સમજો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બિલ્ડિંગના પ્રકારો અને પદ્ધતિઓ સહિત બાંધકામના વિવિધ પ્રકારો અંગે જાણકારી મેળવો. બિલ્ડિંગના માળખાંના પ્રકારો અને તેના બાંધકામના પ્રકારો વિશે વધુ જાણવા માટે આ બ્લૉગને વાંચો.

ગ્રિલેજ ફાઉન્ડેશનઃ પ્રકાર અને બાંધકામની પ્રક્રિયા । અલ્ટ્રાટેક

Grillage Foundation: Types & Construction Process | UltraTech

Learn about grillage foundation, including grillage footing. Read to learn more and understand its types, process, design and purpose in construction projects.

વાસ્તુ અનુસાર સૂવાની આદર્શ દિશા । અલ્ટ્રાટેક

Ideal Sleeping Direction As Per Vastu | UltraTech

Learn how the best direction to sleep as per vastu can improve your well-being. Find the correct direction for sleeping for optimal energy flow and prosperity.

ઘર માટે શ્રેષ્ઠ વાસ્તુશાસ્ત્રના છોડ | અલ્ટ્રાટેક સિમેન્ટ

ઘર માટે શ્રેષ્ઠ વાસ્તુશાસ્ત્રના છોડ

ઘરમાં સકારાત્મક ઊર્જાને વધારવા માટે વાસ્તુશાસ્ત્રના છોડ વિશે જાણો. તમારા ઘરમાં સામંજસ્ય સર્જવા અને સુખાકારીને આકર્ષે એવા ભાગ્યશાળી ઇન્ડોર છોડ અને વૃક્ષ અંગે જાણો.

પ્લાસ્ટરની જાડાઇઃ ઘરમાલિકો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા । અલ્ટ્રાટેક

પ્લાસ્ટરની જાડાઇઃ ઘરમાલિકો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

ટકાઉતા માટે આઇએસ કોડ અનુસાર આંતરિક પ્લાસ્ટની જાડાઇ, બાહ્ય પ્લાસ્ટની જાડાઇ, અને દિવાલોના પ્લાસ્ટરની જાડાઇ સહિત પ્લાસ્ટરની આદર્શ જાડાઇ વિશે જાણો.

બિલ્ટ અપ ક્ષેત્ર વિ. કાર્પેટ ક્ષેત્રઃ મુખ્ય તફાવત । અલ્ટ્રાટેક

બિલ્ટ અપ ક્ષેત્ર વિ. કાર્પેટ ક્ષેત્રઃ મુખ્ય તફાવત

કાર્પેટ ક્ષેત્ર અને બિલ્ટ-અપ ક્ષેત્ર વચ્ચેના તફાવતો સમજો. બિલ્ટ-અપ ક્ષેત્રનો અર્થ શું થાય છે અને તેની તુલના કાર્પેટ ક્ષેત્ર સાથે કેવી રીતે થાય છે, જે તમને માહિતગાર નિર્ણયો લેવામાં સહાય કરે છે.

ઘરમાં ડિઝાઇન માટે વોલ પુટ્ટીનો ઉપયોગ કેવી રીતે કરવો । અલ્ટ્રાટેક

How to Use Wall Putty for Design in Home | UltraTech

Explore beautiful wall putty designs to enhance your home, learn how to achieve stunning finishes, and discover the benefits of modern wall putty design in homes.

ઘરનાં ઉત્તર-પશ્ચિમ ખૂણા માટેની શ્રેષ્ઠ વાસ્તુ ટિપ્સ । અલ્ટ્રાટેક

Best Vastu Tips For North-West Corner Of The House | UltraTech

Enhance your home’s energy with northwest Vastu. Learn essential north west Vastu tips and how to optimize your north west bedroom corner for balance and harmony.

તમારા ઘર માટે બાંધકામ પૂર્વે ઉધઈ વિરોધી ટ્રીટમેન્ટ

તમારા ઘર માટે બાંધકામ પૂર્વે ઉધઈ વિરોધી ટ્રીટમેન્ટ

ઊધઈ એ એક મોટું જોખમ છે. જો તે તમારા ઘરમાં આવી જાય, તો તે તમારા ફર્નિચર, ફિક્સર અને લાકડાના બાંધકામને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આને રોકવા માટે, તમારે બાંધકામ શરૂ કરતા પહેલા, તમારે એક ઊધઈ-વિરોધી સારવાર કરાવવી જરૂરી છે.

શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?

શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?

ઘરને ઇન્સ્યુલેટેડ કરવામાં આવેલું હોય તો તે ઘરનું બાહ્ય ગરમી, ઠંડી અને અવાજ સામે રક્ષણ કરે છે. આ ઉપરાંત, તે વીજળીની બચત પણ કરે છે અને તમારા ઘરમાં હૂંફાળું વાતાવરણ જાળવી રાખે છે. યોગ્ય તાપમાન જાળવવા માટે અહીં ઘરને ઇન્સ્યુલેટેડ બનાવવાના ચાર પ્રકારો આપવામાં આવ્યાં છે, જેનું તમારે પાલન કરવું જોઇએ.

બાંધકામમાં શટરિંગ શું છે?

બાંધકામમાં શટરિંગ શું છે?

ઘરની મજબૂતાઇ તેની કોંક્રિટથી આવે છે. માળખું કોંક્રિટને આકાર અને મજબૂતાઇ આપવામાં મદદ કરે છે. શટરિંગ અથવા માળખું કોંક્રિટ સખત બને તે પહેલા તેને ટેકો અને સ્થિરતા આપવાની પ્રક્રિયા છે. શટરિંગ સામાન્યપણે લાકડું અને સ્ટીલથી બનાવવામાં આવે છે. શટરિંગ કરવાની યોગ્ય રીત નીચે આપવામાં આવી છે.

ઘરમાં હવાઉજાસ રહે તેની ખાતરી કેવી રીતે કરવી.

ઘરમાં હવાઉજાસ રહે તેની ખાતરી કેવી રીતે કરવી.

યોગ્ય હવાઉજાસ એ કોઇપણ ઘર માટે ખૂબ જ જરૂરી બાબત છે. તે હવાની અવરજવરને સુધારવામાં મદદરૂપ થાય છે, જે ભેજને નિયંત્રિત રાખે છે અને ફૂગને ફેલાતી અટકાવે છે. તે હવાને દુર્ગંધમુક્ત રાખે છે અને ઘરના સભ્યોનું આરોગ્ય સારું રાખે છે. તમે તમારા ઘર માટે યોગ્ય હવાઉજાસ ધરાવતું આંતરમાળખું કેવી રીતે બનાવી શકો છો, તેના અંગે અહીં કેટલીક માહિતી આપવામાં આવી છે.

લેઆઉટ માર્કિંગ અને પાયો નાખવા માટે માર્કિંગ પ્રક્રિયા શું છે

લેઆઉટ માર્કિંગ અને પાયો નાખવા માટે માર્કિંગ પ્રક્રિયા શું છે

લેઆઉટ તમારા પ્લોટ પર માળખું ક્યાં મૂકવું એ અંગેના સંકેત આપે છે. ઘરનાં નિર્માણની પ્રક્રિયા લેઆઉટ માર્કિંગથી થાય છે. જો તેના તરફ ધ્યાન આપવામાં ન આવે તો તમારું ઘર યોજના કરતા અલગ થઈ શકે છે.

ગ્રીન હોમ કેવી રીતે બનાવવું

ગ્રીન હોમ કેવી રીતે બનાવવું

તમારા ઘરને ગ્રીન એટલે કે હરિત બનાવવું એ હવે ઘર નિર્માણની પ્રક્રિયાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. તે ડિઝાઇન, બાંધકામ, જાળવણી અને ઉપયોગના દૃષ્ટિકોણથી ઘર અને પર્યાવરણીય અસરને ધ્યાનમાં લે છે.

વોટરપ્રૂફિંગના ફાયદા

વોટરપ્રૂફિંગના ફાયદા

લાંબાગાળે પાણીના ગળતરની સામે તમારા ઘરનું રક્ષણ કરવાનો શ્રેષ્ઠ ઉપાય વૉટરપ્રૂફિંગ છે. વૉટરપ્રૂફિંગ એ તમારા ઘરના અહીં નીચે જણાવેલા ભાગોમાં મહત્વનું છેઃ

તમારું મકાન બાંધકામ માટે જમીન ખરીદવાની ટિપ્સ

તમારું મકાન બાંધકામ માટે જમીન ખરીદવાની ટિપ્સ

તમારું નવું મકાન બનાવવાની યાત્રામાં, તમે જે પહેલું પગલું લેશો તે પ્લોટ પસંદ કરવાનું છે. આ નિર્ણય છે જેને કાળજીપૂર્વક લેવો જોઈએ કારણ કે એકવાર તમે પ્લોટ ખરીદ્યા પછી, તમે તમારા નિર્ણયને બદલી શકતા નથી. અમે તમને મકાન બનાવવા માટેના યોગ્ય પ્લોટને પસંદ કરવામાં સહાયરૂપ થવા માટે કેટલીક ટીપ્સ તૈયાર કરી છે.

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

તમારું ઘર તમારા અને તમારા પરિવાર માટે એક આશ્રય જ નહીં પરંતુ તેના કરતાં કૈંક વિશેષ છે. તે તમારું સલામત આશ્રયસ્થાન છે. તે આરામદાયક સગવડ તરીકે કામ કરે છે અને કુદરતી તત્વોથી તમારું રક્ષણ કરે છે. તે કારણે જ, તમે મકાન બનાવવા માટે પુષ્કળ સમય, પૈસા અને શક્તિનું રોકાણ કરો છો જે આવનારી અનેક પેઢીઓ સુધી ટકી શકે.

કૂવાનું નિર્માણ કેવી રીતે કરવું

કૂવાનું નિર્માણ કેવી રીતે કરવું

કેટલશેડ બનાવવાની યોગ્ય પદ્ધતિ

કેટલશેડ બનાવવાની યોગ્ય પદ્ધતિ

કેટલ શેડ એ ગાય અને ભેંસ જેવા તમારા પાલતું પશુઓ માટે ખૂબ જ મહત્વનો છે. તમે તેનું બાંધકામ શરૂ કરો તે પહેલાં તમારે સારું વેન્ટિલેશન, શેડની દિવાલની ઊંચાઈ, ભેજને ટાળવા માટે વૉટરપ્રૂફિંગ એજન્ટ્સનો ઉપયોગ વગેરે જેવા કેટલાક મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએ. તેની મદદથી તમે સર્વસામાન્ય રીતે થતી ભૂલોને ટાળી શકો છો અને એક મજબૂત મૂળભૂત સેટઅપ સ્થાપી શકો છો.

પુર સંભવિત ક્ષેત્રોમાં ઘરનું નિર્માણ કરવાની ટિપ્સ

પુર સંભવિત ક્ષેત્રોમાં ઘરનું નિર્માણ કરવાની ટિપ્સ

આપણા દેશના ઘણા પ્રદેશો દર વર્ષે પુરથી અસર પામે છે. તે આપણા ઘરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવી પરિસ્થિતિઓમાં પુર પ્રતિરોધક ઘર આવશ્યક હોય છે. ચાલો આપણે પુર પ્રતિરોધક નિર્માણ અંગેની કેટલીક બાબતો જાણીએ.

કન્સિલ્ડ પ્લમ્બિંગ ઇન્સ્ટોલ કરવાનાં પગલાં

કન્સિલ્ડ પ્લમ્બિંગ ઇન્સ્ટોલ કરવાનાં પગલાં

પાઇપો અને વાયરોને દિવાલની અંદર છુપાવવા એ તમારા ઘરનું નિર્માણ કરતી વખતે હાથ ધરવાની એક મહત્વની કામગીરી છે. તે તમારા ઘરના દેખાવ અને ઘાટને જાળવી રાખે છે, તેને મોર્ડન બનાવે છે અને પરિવાર માટે રહેવાલાયક બનાવે છે. અહીં પાઇપિંગને તમારા ઘરની દિવાલોની અંદર છુપાવવાની ક્રમિક માર્ગદર્શિકા આપવામાં આવી છે.

ભોંયરાના બાંધકામમાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

ભોંયરાના બાંધકામમાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

ઘરનું નિર્માણ કરતી વખતે તમે ભોંયરું બનાવીને જમીનની નીચે વધારાની જગ્યા મેળવી શકો છો.

આગળનું પગલું:

જમીન પસંદ કરી રહ્યા છીએ

એક પ્લોટ પસંદ કરો જેમાં સુવિધાઓની યોગ્ય ઍક્સેસ હોય

logo

  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો

કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....