વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

દિવાલમાં ભેજ આવવોઃ પ્રકારો, કારણો અને તેનું નિવારણ । અલ્ટ્રાટૅક

દિવાલમાં ભેજ આવવોઃ પ્રકારો, કારણો અને તેનું નિવારણ

દિવાલમાં ભેજ આવવાથી ઘરના માળખાંને ગંભીર નુકસાન પહોંચી શકે છે અને આરોગ્ય સંબંધિત જોખમો પણ વધી જાય છે. અમારી આ માર્ગદર્શિકા વાંચીને દિવાલમાં પાણી ઝામવાની સમસ્યાને કેવી રીતે અટકાવી શકાય તે અંગે જાણકારી મેળવો.

15 પ્રકારના સીમેન્ટઃ ઉપયોગો અને વિવિધ ગ્રેડ્સ | અલ્ટ્રાટૅક

15 પ્રકારના સીમેન્ટઃ ઉપયોગો અને વિવિધ ગ્રેડ્સ | અલ્ટ્રાટૅક

તમારા ઘર માટે અનુકૂળ હોય તેવા વિવિધ પ્રકારના સીમેન્ટ અંગે સમજણ કેળવો. તેના સર્વસામાન્ય ઉપયોગો અને ગ્રેડ્સ વિશે જાણકારી મેળવો, જે તમને ઘરનું નિર્માણ કરતી વખતે સૂચિત નિર્ણય લેવામાં મદદરૂપ થશે.

ઇંટોના પ્રકારોઃ સારી ગુણવત્તાની ઇંટોના ગુણધર્મો । અલ્ટ્રાટૅક

ઇંટોના વિવિધ પ્રકારો અને ગુણધર્મો

આ મુદ્દામાં માટીમાંથી બનાવવામાં આવેલી પરંપરાગત ઇંટોથી માંડીને કૉંક્રીટની સ્લીક ઇંટો સુધીની તમામ પ્રકારની ઇંટોને આવરી લેવામાં આવી છે. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની ઇંટો વિશે જાણકારી મેળવો અને તમારા ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં આ ઇંટોનો ઉપયોગ કરવાના અદભૂત રસ્તાઓ વિશે જાણો.

ફ્લોર સ્ક્રીડિંગ માટેની એક વ્યાપક માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક

ફ્લોર સ્ક્રીડિંગ માટેની એક વ્યાપક માર્ગદર્શિકા

ફ્લોર સ્ક્રીડિંગ અને બાંધકામમાં તેના ઉપયોગો વિશે અથથી ઇતિ જાણો. ફ્લોરને સ્ક્રીડ કરતી વખતે જે સ્ટેપ્સનું પાલન કરવાનું છે, તેના વિશે વધારે જાણકારી મેળવવા માટે આ બ્લૉગને વાંચો.

કૉંક્રીટમાં એડમિક્સચર્સ અંગેની માર્ગદર્શિકાઃ 10 પ્રકારો અને તેના ઉપયોગો । અલ્ટ્રાટૅક

કૉંક્રીટમાં એડમિક્સચર્સ અંગેની માર્ગદર્શિકાઃ 10 પ્રકારો અને તેના ઉપયોગો

કૉંક્રીટમાં એડમિક્સચર્સના વિવિધ પ્રકારો અને તે કૉંક્રીટના મિશ્રણની ગુણવત્તા કેવી રીતે સુધારે છે, તે સમજો. કૉંક્રીટમાં એડમિક્સચર્સ અંગે વધુ જાણવા માટે આ બ્લૉગને વાંચો.

ફ્લાય એશની ઇંટો અને લાલ ઇંટો વચ્ચે તુલના - કઈ વધારે સારી છે? । અલ્ટ્રાટૅક સીમેન્ટ

ફ્લાય એશની ઇંટો અને લાલ ઇંટો વચ્ચેની તુલના: તમારે આ બેમાંથી કઈ ઇંટોનો ઉપયોગ કરવો જોઇએ?

વાત જ્યારે ઘર કે અન્ય કોઈ માળખું બનાવવાની થતી હોય ત્યારે ઇંટોના યોગ્ય પ્રકારની પસંદગી કરવી એ સૌથી મહત્વના નિર્ણયોમાંથી એક બની જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં પરંપરાગત લાલ ઇંટોના વિકલ્પ તરીકે ફ્લાય એશમાંથી બનેલી ઇંટોએ ખાસી લોકપ્રિયતા હાંસલ કરી છે. પણ તમારે કયા પ્રકારની ઇંટનો ઉપયોગ કરવો જોઇએ, ફ્લાય એશમાંથી બનેલી ઇંટોનો કે લાલ ઇંટોનો?

પ્રીકાસ્ટ કૉંક્રીટ એટલે શું? તેના પ્રકારો, ફાયદા અને ઉપયોગો । અલ્ટ્રાટૅક

પ્રીકાસ્ટ કૉંક્રીટ એટલે શું? તેના પ્રકારો, ફાયદા અને ઉપયોગો

કૉંક્રીટનું વિશ્વ અત્યંત વિશાળ અને બહુમુખી છે. પરંતુ એક એવી સામગ્રી છે, જે નિર્માણકાર્યની પદ્ધતિને બદલી રહી છે અને તે છે પ્રીકાસ્ટ કૉંક્રીટ. આ બ્લૉગમાં તમે પ્રીકાસ્ટ કૉંક્રીટની બહુમુખીતા અને ઉપયોગો અંગે શીખશો અને બાંધકામમાં તેનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે, તે અંગે જાણી શકશો.

એએસી બ્લૉક્સના પ્રકારો અને તેના ફાયદા । અલ્ટ્રાટૅક

એએસી બ્લૉક્સના પ્રકારો અને તેના ફાયદા

ઉપલબ્ધ હોય તેવા વિવિધ પ્રકારના એએસી બ્લૉક્સ અને તેના વિશિષ્ટ ગુણધર્મો વિશે જાણો. એએસી બ્લૉક્સ એટલે શું તે સમજો તથા તેના ફાયદા અને મર્યાદાઓને જાણો.

માઇક્રો કૉંક્રીટઃ ઉપયોગો, ફાયદા અને કામગીરી । અલ્ટ્રાટૅક

માઇક્રો કૉંક્રીટઃ ઉપયોગો, ફાયદા અને કામગીરી

માઇક્રો કૉંક્રીટનો ઉપયોગ ટાઇલ્સને સુંદર દેખાવ આપવા માટે થાય છે. માઇક્રો કૉંક્રીટના ફાયદા અને ઉપયોગો તથા તેની કામગીરી વિશે ક્રમશઃ જાણકારી મેળવો.

કૉંક્રીટમાં સેગ્રીગેશનઃ કારણો અને પ્રભાવો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

કૉંક્રીટમાં થતાં સેગ્રીગેશન અંગેની સમજણઃ વ્યાખ્યા, કારણો અને પ્રભાવો

કૉંક્રીટનું સેગ્રીગેશન એ ખરેખર એક મોટી સમસ્યા છે, કારણ કે, તે કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણા સાથે બાંધછોડ કરી શકે છે. આમ થવા પાછળના કારણો તો ઘણાં છે પણ કેટલાક એવા વ્યવહારો છે, જેને અપનાવવાથી આમ થતું અટકાવી શકાય છે.

ઇમારતના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી રૂફિંગ શીટ્સના 6 પ્રકારો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

6 Types of Roofing Sheets Used in Building Structures| UltraTech Cement

Discover various kinds of roofing sheets for your home. Learn about different types of roofing sheets and find the perfect option for your needs.

પર્ફેક્ટ ફિનિશ માટે પ્લાસ્ટરિંગના ગુણોત્તરની ગણતરી કરો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

પર્ફેક્ટ ફિનિશ માટે પ્લાસ્ટરિંગના ગુણોત્તરની ગણતરી કરો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

આ માર્ગદર્શિકામાં મજબૂત દિવાલો અને સીલિંગ માટે પ્લાસ્ટરિંગના પર્ફેક્ટ ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરવી તે સમજાવવામાં આવ્યું છે. સીમેન્ટ પ્લાસ્ટરના મિશ્રણના વિવિધ ગુણોત્તરો માટે જરૂરી મટીરિયલો અને તેની માત્રા વિશે જાણો.

સીમેન્ટ અને કૉંક્રીટના સેટિંગમાં લાગતો પ્રારંભિક અને અંતિમ સમય । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સીમેન્ટ અને કૉંક્રીટના સેટિંગમાં લાગતો પ્રારંભિક અને અંતિમ સમય । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સીમેન્ટ અને કૉંક્રીટને સેટ થવામાં લાગતાં પ્રારંભિક અને અંતિમ સમય અંગેની આવશ્યક જાણકારી મેળવો. તે તમારા પ્રોજેક્ટને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે, તે સમજો. વધુ જાણકારી મેળવવા માટે અમારા આ બ્લૉગને વાંચો.

ઢીલી અથવા તિરાડવાળી ટાઈલ્સને કેવી રીતે ફિક્સ કરવી?

ઢીલી અથવા તિરાડવાળી ટાઈલ્સને કેવી રીતે ફિક્સ કરવી?

સમય જતા તમારા ઘરની ટાઇલ્સ ઢીલી પડવાની અને તેમાં તિરાડ થવાની શરૂઆત થાય છે. આ ટાઇલ્સને દિવાલ કે ફ્લોર્સ સાથે જોડીને રાખતા મોર્ટાર કે સિમેન્ટ નબળો પડ્યો હોવાનો સંકેત છે.

કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે કરવું

કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે કરવું

યોગ્ય કોંક્રિટ મિશ્રણ મજબૂત ઘરનું નિર્માણ કરવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલા માટે તમારું કોંક્રિટ મિશ્રણ ઉપયોગમાં લેતા પહેલા તપાસવું મહત્ત્વપૂર્ણ હોય છે. તેથી કોંક્રિટનું પરીક્ષણ કરવું આવશ્યક છે. કોંક્રિટનું પરીક્ષણ બે પ્રકારનું હોય છે – કાસ્ટિંગ પહેલા અને સેટિંગ પછી. ચાલો સમજીએ કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે થાય છે.

તમારા ઘર માટે શ્રેષ્ઠ ઇંટો કેવી રીતે પસંદ કરવી?

તમારા ઘર માટે શ્રેષ્ઠ ઇંટો કેવી રીતે પસંદ કરવી?

મજબૂત ઇંટો મજબૂત દિવાલો બનાવે છે, પરિણામે જ્યારે તમે ઘર બનાવતા હોવ ત્યારે વધુ સારી માળખાકીય મજબૂતી મળે છે. તમારા ઘરના નિર્માણ માટે ઇંટોની ગુણવત્તા ચકાસવા માટે અહીં ચાર અસરકારક પદ્ધતિઓ છે.

દરવાજા અને બારીઓની ફ્રેમને યોગ્ય રીતે બેસાડવી

દરવાજા અને બારીઓની ફ્રેમને યોગ્ય રીતે બેસાડવી

માટીની ઇંટો વિરુદ્ધ એએસી બ્લોક્સ

માટીની ઇંટો વિરુદ્ધ એએસી બ્લોક્સ

ટાઇલ્સને લગાવવાની યોગ્ય પદ્ધતિ કઈ છે?

ટાઇલ્સને લગાવવાની યોગ્ય પદ્ધતિ કઈ છે?

ઘરના બાાંધકામમાાં ઉ઩યોગમાાં ઱ેવાતા ઩થ્થરોના પ્રકારો

ઘરના બાાંધકામમાાં ઉ઩યોગમાાં ઱ેવાતા ઩થ્થરોના પ્રકારો

આ઩ણાાં દેળના વલવલધ પ્રદેળોભાથાં ી વલવલધ પ્રકાયના કુદયતી ઩થ્થયો ભ઱ી આલેછે, જેનો ઉ઩મોગ ફાધાં કાભભાાં થામ છે. આ ઩થ્થયો તેની ઩ોતાની વલવળષ્ટ રાક્ષણણકતાઓ ધયાલેછે, જેનો ઉ઩મોગ ઘયભાાં અરગ-અરગ જગ્માઓએ થામ છે. તભાયી પ્રાથવભકતાઓ ઩ય આધાય યાખીનેતભેતેભાથાં ી કોઈને઩ણ ઩વદાં કયી ળકો છો. તો ચારો, ઘયના ફાધાં કાભભાાં ઉ઩મોગભાાં રેલાતા ઩થ્થયો અંગેકેટરીક ફાફતોને વભજી રઇએ.

એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો

એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો

અહીં તમને યોગ્ય અને માહિતગાર પસંદગી કરવામાં મદદરૂપ થાય તે માટે અમે એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો વચ્ચેની ટૂંકી તુલના આપી છે. હાલના દિવસોમાં સામાન્ય એએસી બ્લોક્સ ઘરનાં નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

તમારું ઘર તમારા અને તમારા પરિવાર માટે એક આશ્રય જ નહીં પરંતુ તેના કરતાં કૈંક વિશેષ છે. તે તમારું સલામત આશ્રયસ્થાન છે. તે આરામદાયક સગવડ તરીકે કામ કરે છે અને કુદરતી તત્વોથી તમારું રક્ષણ કરે છે. તે કારણે જ, તમે મકાન બનાવવા માટે પુષ્કળ સમય, પૈસા અને શક્તિનું રોકાણ કરો છો જે આવનારી અનેક પેઢીઓ સુધી ટકી શકે.

घंटो विरुद्ध लोडस

घंटो विरुद्ध लोडस

દાદરનું બાંધકામ: 7 પગલામાં કોંક્રિટના દાદરનું બાંધકામ

દાદરનું બાંધકામ: 7 પગલામાં કોંક્રિટના દાદરનું બાંધકામ

ફક્ત છ સરળ સ્ટેપ્સમાં કોંક્રીટની સીડીનું નિર્માણ કરી શકાય છે. તો ચાલો, આમ કેવી રીતે થઈ શકે છે, તે જોઇએ.

કન્સિલ્ડ પ્લમ્બિંગ ઇન્સ્ટોલ કરવાનાં પગલાં

કન્સિલ્ડ પ્લમ્બિંગ ઇન્સ્ટોલ કરવાનાં પગલાં

પાઇપો અને વાયરોને દિવાલની અંદર છુપાવવા એ તમારા ઘરનું નિર્માણ કરતી વખતે હાથ ધરવાની એક મહત્વની કામગીરી છે. તે તમારા ઘરના દેખાવ અને ઘાટને જાળવી રાખે છે, તેને મોર્ડન બનાવે છે અને પરિવાર માટે રહેવાલાયક બનાવે છે. અહીં પાઇપિંગને તમારા ઘરની દિવાલોની અંદર છુપાવવાની ક્રમિક માર્ગદર્શિકા આપવામાં આવી છે.

ટાઇલ્સની પસંદગી

ટાઇલ્સની પસંદગી

મેન્યુફેક્ચર્ડ સેન્ડના લાભ.

મેન્યુફેક્ચર્ડ સેન્ડના લાભ.

લાંબા સમય સુધી તકે તેવું ઘર બનાવવા માટે યોગ્ય સ્ટીલ કઈ રીતે શોધવું તેની યોગ્ય રીત અહી આપી છે.

લાંબા સમય સુધી તકે તેવું ઘર બનાવવા માટે યોગ્ય સ્ટીલ કઈ રીતે શોધવું તેની યોગ્ય રીત અહી આપી છે.

યોગ્ય ગુણવત્તાવાળા સ્ટીલનો ઉપયોગ કરીને, બાંધકામની ગુણવત્તામાં સુધારો થાય છે અને તે તમારા ઘરને વધુ ટકાઉ બનાવે છે. તમે મકાન બનાવતી વખતે યોગ્ય સ્ટીલ ખરીદી રહ્યા છો તેની ખાતરી કરવા માટે અહીં કેટલાક પગલાં છે.

ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા

ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા

ટાઇલ્સ લગાવવા અને બેસાડવાની કામગીરી ખૂબ જ કપરી છે, તેના માટે સાવચેતીભર્યા પગલાં લેવા પડે છે. અહીં ટાઇલ લગાવવાની પ્રક્રિયા માટે જરૂરી સલામતીના પગલાંનું ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.

ટાઇલફિક્સોથી ફ્લોર ટાઇલ્સ ફિક્સ કરવી

ટાઇલફિક્સોથી ફ્લોર ટાઇલ્સ ફિક્સ કરવી

જો તમારી ટાઇલ યોગ્ય રીતે ફિક્સ ન થાય તો પોલી જગ્યા ટાઇલ અને સપાટી વચ્ચે ઊભરી આવશે. આવા કિસ્સાઓમાં દબાણ હેઠળ ટાઇલમાં તિરાડ પડી શકે છે અથવા તે તૂટી શકે છે, જે તમારા ઘરના દેખાવને બગાડી શકે છે અને સમસ્યાઓ સર્જી શકે છે. આને રોકવા માટે તમારે અલ્ટ્રાટેક ટાઇલફિક્સોનો ઉપયોગ કરવો જોઇએ, જે તમને મજબૂત જોડાણ આપે છે. ચાલો આપણે ટાઇલફિક્સો સાથે ટાઇલ ફિક્સ કરવાની યોગ્ય રીત સમજીએ.

બાંધકામમાં સ્ટીલના ટોચના ઉપયોગો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બાંધકામમાં સ્ટીલના ટોચના ઉપયોગો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

બાંધકામમાં સ્ટીલની ઉપયોગિતા અને માળખાંની અખંડિતતામાં તેની કામગીરીને જાણો. સ્ટેઇનલેસ સ્ટીલ શા માટે બિલ્ડિંગના બાંધકામમાં વપરાતું એક મહત્વનું મટીરિયલ છે, તેના અંગે જાણકારી મેળવવા માટે અમારો આ બ્લૉગ વાંચો.

ફાઇન એગ્રીગેટના પ્રકારો, ભૂમિકા અને પસંદગીના સૂચનો વિશે જાણકારી મેળવો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

ફાઇન એગ્રીગેટના પ્રકારો, ભૂમિકા અને પસંદગીના સૂચનો વિશે જાણકારી મેળવો । અલ્ટ્રાટૅક સીમેન્ટ

ફાઇન એગ્રીગેટ્સ - તેનું ઘનત્વ, પ્રકારો અને કૉંક્રીટના મિશ્રણમાં તેમની ભૂમિકાઓ વિશે જાણકારી મેળવો. તમારા પ્રોજેક્ટ માટે યોગ્ય ફાઇન એગ્રીગેટને પસંદ કરવા માટે તેના મુખ્ય ગુણધર્મોને સમજો અને સૂચનો મેળવો.

સીમેન્ટનું હાઇડ્રેશન એટલે શું? તેના તબક્કાઓ અને તેનું મહત્વ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સીમેન્ટનું હાઇડ્રેશન એટલે શું? તેના તબક્કાઓ અને તેનું મહત્વ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સીમેન્ટનું હાઇડ્રેશન અને બાંધકામમાં તેના મહત્વ અંગે જાણો. સીમેન્ટના હાઇડ્રેશનની ઉષ્મા, દર અને ટકાઉ બાંધકામ માટે સીમેન્ટ હાઇડ્રેશનની પ્રક્રિયા વિશે જાણકારી મેળવો.

કૉંક્રીટ એમ30 ગુણોત્તરઃ મિશ્રણના પ્રમાણમાપની માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સીમેન્ટનું હાઇડ્રેશન એટલે શું? તેના તબક્કાઓ અને તેનું મહત્વ । અલ્ટ્રાટૅક સીમેન્ટ

સીમેન્ટનું હાઇડ્રેશન અને બાંધકામમાં તેના મહત્વ અંગે જાણો. સીમેન્ટના હાઇડ્રેશનની ઉષ્મા, દર અને ટકાઉ બાંધકામ માટે સીમેન્ટ હાઇડ્રેશનની પ્રક્રિયા વિશે જાણકારી મેળવો.

તમારા ઘર માટે જરૂરી ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટેની ટિપ્સ । અલ્ટ્રાટેક

તમારા ઘર માટે જરૂરી ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટેની ટિપ્સ

તમારા ઘરમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટે જરૂરી વિચારવા જેવી બાબતો શોધો. આ બ્લોગ ઘરનાં વાયરિંગનાં આયોજનની વ્યુહરચનાઓ અને ઘર નિર્માતાઓ માટે શ્રેષ્ઠ પદ્ધત્તિઓની સમજ પૂરી પાડે છે.

દરવાજાના પ્રકારોઃ વિભિન્ન પ્રકારના ઘરના દરવાજાઓનું વર્ણન

દરવાજાના પ્રકારોઃ વિભિન્ન પ્રકારના ઘરના દરવાજાઓનું વર્ણન

ઘરોમાં ઉપયોગ થતા હોય એવા દરવાજાના વિભિન્ન પ્રકારો – આ બ્લોગ વિભિન્ન પ્રકારોના દરવાજાઓ, તેમની વિશેષતાઓ અને તમારા ઘરની શૈલી અને કાર્યક્ષમતા બંનેને વધારવા માટે શ્રેષ્ઠ ઉપયોગોની ચર્ચા કરે છે.

એમ5 કોંક્રિટ મિક્સ ગુણોત્તરની સમજ । અલ્ટ્રાટેક સિમેન્ટ

એમ5 કોંક્રિટ મિક્સ ગુણોત્તરની સમજ

નિર્માણ માટે એમ5 કોંક્રિટ ગુણોત્તર અને તેના મિશ્રણનાં સમપ્રમાણ વિશે જાણો. એમ5 કોંક્રિટ મિશ્રણ ગુણોત્તર અને તેની આદર્શ સંરચનાની સાથે સાથે બાંધકામ માટે તેના ઉપયોગ વિશે જાણો.

સ્માર્ટ હોમ લાઇટિંગ કન્ટ્રોલ સિસ્ટમનું નિર્માણ કરવા માટેની ટિપ્સ । અલ્ટ્રાટેક

Tips for Building a Smart Home Lighting Control System | UltraTech

Learn how to design a smart home lighting system while building your home. Upgrade your space with advanced home lighting control systems for a smarter living experience.

સંકેન સ્લેબ શું હોય છે ? વિગતવાર અવલોકન અને ઉપયોગની માર્ગદર્શિકા । અલ્ટ્રાટેક

સંકેન સ્લેબ શું હોય છે ? વિગતવાર અવલોકન અને ઉપયોગની માર્ગદર્શિકા । અલ્ટ્રાટેક

સંકેન સ્લેબ શું છે, તેની સેક્શન ડિઝાઇન અને વિસ્તૃત્ત માળખા વિશે જાણો, જેમાં સંકેન સ્લેબ સેક્શનની વિગતો, ફિલિંગ સામગ્રીઓ અને બાંધકામમાં તેના ઉપયોગ સામેલ છે.

ઘરના ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ લેઆઉટનું આયોજન । અલ્ટ્રાટેક

House Electrical Wiring & Electrical Layout Planning | UltraTech

Explore the various electrical wiring types and get expert tips on planning electric layouts and positioning electrical outlets for a safe and efficient home.

ઘર માટે કન્સિલ્ડ પાઇપિંગ (દેખાય નહીં એવી પાઇપિંગ) અથવા એક્સપોસ્ડ પાઇપિંગ (દેખાય એવી પાઇપિંગ) । અલ્ટ્રાટેક

Concealed Piping Or Exposed Piping For Home | UltraTech

Discover the pros and cons of concealed piping & exposed piping to find the better option for your home’s aesthetics, maintenance, and long-term durability.

બાથરૂમનાં બાંધકામની સામગ્રીઓ પસંદ કરવા માટેની ટિપ્સ । અલ્ટ્રાટેક

Tips for Choosing Bathroom Building Materials | UltraTech

Explore tips for choosing, water-resistant bathroom materials, from flooring to countertops. Learn the importance of making the right choices from all the bathroom materials and supplies.

ઢીલી અથવા તિરાડવાળી ટાઈલ્સને કેવી રીતે ફિક્સ કરવી?

ઢીલી અથવા તિરાડવાળી ટાઈલ્સને કેવી રીતે ફિક્સ કરવી?

સમય જતા તમારા ઘરની ટાઇલ્સ ઢીલી પડવાની અને તેમાં તિરાડ થવાની શરૂઆત થાય છે. આ ટાઇલ્સને દિવાલ કે ફ્લોર્સ સાથે જોડીને રાખતા મોર્ટાર કે સિમેન્ટ નબળો પડ્યો હોવાનો સંકેત છે.

કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે કરવું

કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે કરવું

યોગ્ય કોંક્રિટ મિશ્રણ મજબૂત ઘરનું નિર્માણ કરવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલા માટે તમારું કોંક્રિટ મિશ્રણ ઉપયોગમાં લેતા પહેલા તપાસવું મહત્ત્વપૂર્ણ હોય છે. તેથી કોંક્રિટનું પરીક્ષણ કરવું આવશ્યક છે. કોંક્રિટનું પરીક્ષણ બે પ્રકારનું હોય છે – કાસ્ટિંગ પહેલા અને સેટિંગ પછી. ચાલો સમજીએ કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે થાય છે.

તમારા ઘર માટે શ્રેષ્ઠ ઇંટો કેવી રીતે પસંદ કરવી?

તમારા ઘર માટે શ્રેષ્ઠ ઇંટો કેવી રીતે પસંદ કરવી?

મજબૂત ઇંટો મજબૂત દિવાલો બનાવે છે, પરિણામે જ્યારે તમે ઘર બનાવતા હોવ ત્યારે વધુ સારી માળખાકીય મજબૂતી મળે છે. તમારા ઘરના નિર્માણ માટે ઇંટોની ગુણવત્તા ચકાસવા માટે અહીં ચાર અસરકારક પદ્ધતિઓ છે.

ઘરના બાાંધકામમાાં ઉ઩યોગમાાં ઱ેવાતા ઩થ્થરોના પ્રકારો

ઘરના બાાંધકામમાાં ઉ઩યોગમાાં ઱ેવાતા ઩થ્થરોના પ્રકારો

આ઩ણાાં દેળના વલવલધ પ્રદેળોભાથાં ી વલવલધ પ્રકાયના કુદયતી ઩થ્થયો ભ઱ી આલેછે, જેનો ઉ઩મોગ ફાધાં કાભભાાં થામ છે. આ ઩થ્થયો તેની ઩ોતાની વલવળષ્ટ રાક્ષણણકતાઓ ધયાલેછે, જેનો ઉ઩મોગ ઘયભાાં અરગ-અરગ જગ્માઓએ થામ છે. તભાયી પ્રાથવભકતાઓ ઩ય આધાય યાખીનેતભેતેભાથાં ી કોઈને઩ણ ઩વદાં કયી ળકો છો. તો ચારો, ઘયના ફાધાં કાભભાાં ઉ઩મોગભાાં રેલાતા ઩થ્થયો અંગેકેટરીક ફાફતોને વભજી રઇએ.

એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો

એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો

અહીં તમને યોગ્ય અને માહિતગાર પસંદગી કરવામાં મદદરૂપ થાય તે માટે અમે એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો વચ્ચેની ટૂંકી તુલના આપી છે. હાલના દિવસોમાં સામાન્ય એએસી બ્લોક્સ ઘરનાં નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

તમારું ઘર તમારા અને તમારા પરિવાર માટે એક આશ્રય જ નહીં પરંતુ તેના કરતાં કૈંક વિશેષ છે. તે તમારું સલામત આશ્રયસ્થાન છે. તે આરામદાયક સગવડ તરીકે કામ કરે છે અને કુદરતી તત્વોથી તમારું રક્ષણ કરે છે. તે કારણે જ, તમે મકાન બનાવવા માટે પુષ્કળ સમય, પૈસા અને શક્તિનું રોકાણ કરો છો જે આવનારી અનેક પેઢીઓ સુધી ટકી શકે.

દાદરનું બાંધકામ: 7 પગલામાં કોંક્રિટના દાદરનું બાંધકામ

દાદરનું બાંધકામ: 7 પગલામાં કોંક્રિટના દાદરનું બાંધકામ

ફક્ત છ સરળ સ્ટેપ્સમાં કોંક્રીટની સીડીનું નિર્માણ કરી શકાય છે. તો ચાલો, આમ કેવી રીતે થઈ શકે છે, તે જોઇએ.

કન્સિલ્ડ પ્લમ્બિંગ ઇન્સ્ટોલ કરવાનાં પગલાં

કન્સિલ્ડ પ્લમ્બિંગ ઇન્સ્ટોલ કરવાનાં પગલાં

પાઇપો અને વાયરોને દિવાલની અંદર છુપાવવા એ તમારા ઘરનું નિર્માણ કરતી વખતે હાથ ધરવાની એક મહત્વની કામગીરી છે. તે તમારા ઘરના દેખાવ અને ઘાટને જાળવી રાખે છે, તેને મોર્ડન બનાવે છે અને પરિવાર માટે રહેવાલાયક બનાવે છે. અહીં પાઇપિંગને તમારા ઘરની દિવાલોની અંદર છુપાવવાની ક્રમિક માર્ગદર્શિકા આપવામાં આવી છે.

લાંબા સમય સુધી તકે તેવું ઘર બનાવવા માટે યોગ્ય સ્ટીલ કઈ રીતે શોધવું તેની યોગ્ય રીત અહી આપી છે.

લાંબા સમય સુધી તકે તેવું ઘર બનાવવા માટે યોગ્ય સ્ટીલ કઈ રીતે શોધવું તેની યોગ્ય રીત અહી આપી છે.

યોગ્ય ગુણવત્તાવાળા સ્ટીલનો ઉપયોગ કરીને, બાંધકામની ગુણવત્તામાં સુધારો થાય છે અને તે તમારા ઘરને વધુ ટકાઉ બનાવે છે. તમે મકાન બનાવતી વખતે યોગ્ય સ્ટીલ ખરીદી રહ્યા છો તેની ખાતરી કરવા માટે અહીં કેટલાક પગલાં છે.

ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા

ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા

ટાઇલ્સ લગાવવા અને બેસાડવાની કામગીરી ખૂબ જ કપરી છે, તેના માટે સાવચેતીભર્યા પગલાં લેવા પડે છે. અહીં ટાઇલ લગાવવાની પ્રક્રિયા માટે જરૂરી સલામતીના પગલાંનું ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.

ટાઇલફિક્સોથી ફ્લોર ટાઇલ્સ ફિક્સ કરવી

ટાઇલફિક્સોથી ફ્લોર ટાઇલ્સ ફિક્સ કરવી

જો તમારી ટાઇલ યોગ્ય રીતે ફિક્સ ન થાય તો પોલી જગ્યા ટાઇલ અને સપાટી વચ્ચે ઊભરી આવશે. આવા કિસ્સાઓમાં દબાણ હેઠળ ટાઇલમાં તિરાડ પડી શકે છે અથવા તે તૂટી શકે છે, જે તમારા ઘરના દેખાવને બગાડી શકે છે અને સમસ્યાઓ સર્જી શકે છે. આને રોકવા માટે તમારે અલ્ટ્રાટેક ટાઇલફિક્સોનો ઉપયોગ કરવો જોઇએ, જે તમને મજબૂત જોડાણ આપે છે. ચાલો આપણે ટાઇલફિક્સો સાથે ટાઇલ ફિક્સ કરવાની યોગ્ય રીત સમજીએ.

આગળનું પગલું:

જમીન પસંદ કરી રહ્યા છીએ

એક પ્લોટ પસંદ કરો જેમાં સુવિધાઓની યોગ્ય ઍક્સેસ હોય

logo

  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો

કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....