સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરોQuality of home, will be no.1, only when the cement used is no.1

logo


અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન

વર્ષ 2007માં અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન્સની પ્રથમ લૉકેશન ખુલવાથી માંડીને અત્યાર સુધીમાં અલ્ટ્રાટૅકે સમગ્ર ભારતમાં 2500થી વધારે સ્થળોએ પોતાની આ સેવા વિસ્તારી છે. અમે વિવિધ કેટેગરીના પ્રોડક્ટ્સની અગ્રણી બ્રાન્ડ્સ સાથે સંબંધ સ્થાપિત કર્યો છે. લાખો લોકો અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન્સ પર ભરોસો કરે છે, જે તેને ઘરનું નિર્માણ કરવાના તમામ ઉત્પાદનો, સેવાઓ અને ઉકેલો માટેનો તેમનો પસંદગીનો સ્રોત બનાવે છે.

logoઅલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશનોને જ કેમ પસંદ કરવા જોઇએ?


અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન્સ એ ઘર બનાવવાની સમગ્ર યાત્રા દરમિયાન ગ્રાહકોને નિષ્ણાત સોલ્યુશન્સ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે વિકસાવવામાં આવેલ એક અગ્રણી ખ્યાલ છે. દેશભરમાં 2400+ આઉટલેટ્સમાં હાજર. અમે અમારા વિશ્વાસપાત્ર નિપુણતાના ભાગ રૂપે વિશિષ્ટ ઉકેલો પ્રદાન કરીએ છીએ જેથી ઘર નિર્માણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન શ્રેષ્ઠ પસંદગીઓ શક્ય બનાવવામાં ઘર નિર્માતાઓને સહાય કરી શકાય.

દેશમાં હોમ બિલ્ડિંગ સ્ટોર્સના સૌથી મોટા નેટવર્ક સાથે, અમે સંપૂર્ણ ઘર બાંધકામ સોલ્યુશન્સ પ્રદાન કરીએ છીએ. પુષ્કળ કુશળતા સાથે અમારી વ્યાપક પહોંચ અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન્સ તમારા ઘર બનાવવાની મુસાફરીમાં વિશ્વસનીય ભાગીદાર બનાવે છે.અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન્સ લાભો

 
  • ભારતની નં. 1 સીમેન્ટ બ્રાન્ડ અલ્ટ્રાટૅક સાથે સંકળાયેલ છે.
  • વિવિધ અગ્રણી બ્રાન્ડની સામગ્રી એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ જાય છે
  • એકથી વધુ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડનારો સમકાલીન રીટેઇલ એક્સપીરિયેન્સ
  • ગ્રાહક દીઠ વધુ આવકનું સજૅન થાય છે
  • 2400+ સ્ટોરનું નેટવર્ક આધુનિક રીટેઈલ પ્રક્રિયાઓની તાલીમ
  • આધુનિક રીટેઇલ પ્રક્રિયાઓની તાલીમ
  • એકથી વધુ લીડ જનરેશન એવન્યૂ દ્વારા ડિજિટલ લીડ મેનેજમેન્ટ
logo

ઉત્પાદનો

અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન્સ તમને સીમલેસ હોમ બિલ્ડીંગનો અનુભવ આપવા માટે તમારા ઘરની તમામ જરૂરિયાતો માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.

સેવાઓ

ઘરનું નિર્માણ કરવાની તમારી સમગ્ર યાત્રાને સુધારવા અને ઉન્તત બનાવવા તથા તેને સહજ અને કુશળ પ્રક્રિયા બનાવવા માટે અલ્ટ્રાટેક ઘરના બાંધકામની વિવિધ સેવાઓ પૂરી પાડે છે.

ઉપાયો

ઘરનું બાંધકામ કરવાની તમારી તમામ જરૂરિયાતો માટે અલ્ટ્રાટૅેક વ્યાપક રેન્જના બિલ્ડિંગ ઉપાયો પૂરાં પાડે છે, જે તમને તમારા સપનાનું ઘર બાંધવામાં મદદરૂપ થાય છે.
અલ્ટ્રાટેક બિલ્ડર સોલ્યુશન્સLoading....