સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો


ડિસ્ક્લેઈમર

અમે સમજીએ છીએ કે કેટલાક લોકો જાહેર જનતાને કંપનીની ડિસ્ટ્રિબ્યુટરશીપ અને રિટેઇલ આઉટલેટ ડીલરશીપ તથા બલ્ક સિમેન્ટ / પ્રોડક્ટ્સ ઊંચા ડિસ્કાઉન્ટ ધરાવતા ભાવ પર ઓફર કરીને લલચાવી રહ્યા છે અને આ પ્રક્રિયામાં તેઓ એડવાન્સ નાણાંની માગણી કરી રહ્યા છે. તેઓ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ (યુટીસીએલ)નાં નામ અને લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે અને યુટીસીએલના અધિકૃત્ત પ્રતિનિધિઓ હોવાનો દાવો કરે છે. કૃપા કરીને નોંધ લો કે યુટીસીએલ તેના માલ-સામાનનાં વેચાણની ઓફર એસએમએસ, વોટ્સએપ મેસેજ, ફોન, ઇમેઇલ અથવા અન્ય સોશિયલ મિડિયા મારફતે કરતી નથી અને ગ્રાહકોને તેના માટે નેટ બેંકિંગ કે અન્ય માધ્યમ મારફતે કોઇ એડવાન્સ ચુકવણી કરવાનું ક્યારેય જણાવતી નથી. કૃપા કરીને આવી વ્યક્તિઓ પર વિશ્વાસ કરશો નહીં અને જો તમારો આમાંથી કોઇ પણ માધ્યમ મારફતે અલ્ટ્રાટેક પ્રોડક્ટ્સ ઓફર કરતી કોઇ પણ વ્યક્તિ દ્વારા સંપર્ક કરવામાં આવે, તેમના બેંક ખાતામાં એડવાન્સ નાણાં માગવામાં આવે તો કૃપા કરીને નજીકના ડીલર અથવા અધિકૃત્ત રિટેઇલ સ્ટોકિસ્ટને અથવા કંપનીના ટોલ ફ્રી નંબર 1800 210 3311 પર આ ઘટનાની જાણ કરો. કોઇ પણ પ્રશ્ન અથવા સહાય માટે કૃપા કરીને અમારો ટોલ ફ્રી નંબર 1800 210 3311 ડાયલ કરો અથવા અમારી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો www.ultratechcement.com

Loading....