આ એક એવું અગ્રણી સમાધાન છે જે ઘરના નિર્માતાઓને બાંધકામ ચક્રના દરેક તબક્કે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને સહાય પૂરી પાડે છે.
અલ્ટ્રાટેકના વિભિન્ન તાલિમ કાર્યક્રમોમાં જોડાઓ, ભારતભરના કડિયાઓને મળો અને વધુ સારા નિર્માણ અંગે વધુ જ્ઞાન મેળવો.
ઘરનાં નિર્માણનાં દરેક પગલે બાંધકામની ગુણવત્તા નક્કી કરવા માટે તમને મદદરૂપ થતી આ ટિપ્સનો ઉપયોગ કરો.
તમારી બાંધકામની સામગ્રીઓની ઓનગ્રાઉન્ડ ટેકનિકલ આકારણી કરો અને કોન્ક્રિટની અનુરૂપતા તથા કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ નિર્ધારિત કરો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો