વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો


ઘર માટે વોલ પુટ્ટી ડિઝાઇન

વોલ પુટ્ટી માત્ર પેઇન્ટિંગ પહેલા દિવાલને લિસ્સી બનાવવા માટે જ નથી; તે તમને અનોખી અને સ્ટાઇલિશ વોલ પુટ્ટી ડિઝાઇન્સ બનાવવામાં પણ સહાય કરી શકે છે. આ બ્લોગમાં તમે તમારા ઘરમાં પુટ્ટી ડિઝાઇનના અલગ અલગ ખ્યાલ મળશે, જે સાદી દિવાલોને આકર્ષક બનાવી શકે છે અને તમારા ઘરમાં સુંદરતાનો સ્પર્શ જોડી શકે છે. તમે આધુનિક વોલ પુટ્ટી ટેક્સ્ચર ડિઝાઇન્સ, સુશોભનાત્મક પેટર્ન્સ શોધી રહ્યા હોય કે પછી લીસી ફિનિશ શોધી રહ્યા હોય, દિવાલો પર પુટ્ટી ડિઝાઇન હવે તમારા રૂમનો દેખાવ કેવી રીતે સુધારી શકે છે તે જુઓ. તમારી જગ્યાને અલગ બતાવવા માટે સાદી અને વ્યવહારુ વોલ પુટ્ટી ડિઝાઇનની ટિપ્સથી પ્રેરણા મેળવો.

Share:




તમારા ઘરને તાજો અને સ્ટાઇલિશ દેખાવ આપવા માટે દિવાલો પર વોલ પુટ્ટીની ડિઝાઇન્સ અજમાવો. સાદી દિવાલોને આકર્ષક બનાવો અને પોતાની વ્યક્તિગત શૈલીને દર્શાવો. દરેક રૂમ અથવા દિવાલને વધુ સુંદર બનાવવા, તમારા ઘરમાં ટેક્સ્ચર, ઊંડાઇ અને આકર્ષણ ઉમેરીને વિભિન્ન ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયરના વોલ પુટ્ટી ડિઝાઇનના વિચારો જાણો.


તમારા ઘરને સુંદર બનાવવા માટે વોલ પુટ્ટી ડિઝાઇન્સ



ઘરમાં વોલ પુટ્ટી ડિઝાઇન્સ પેઇન્ટ માટે તમારી દિવાલોને માત્ર તૈયાર કરવા કરતા વધુ કરી શકે છે; તેઓ દિવાલો પર સુંદર પુટ્ટી ડિઝાઇન્સ બનાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે, જે કોઇ પણ રૂમની સુંદરતામાં વધારો કરે છે. વિભિન્ન ટેકનિક્સનો ઉપયોગ કરીને તમે સાદી દિવાલોમાં પ્રાણ રેડી શકો છો અને તમારા ઘરને અનોખો અહેસાસ આપી શકો છો. અહીં ધ્યાનમાં લઈ શકાય એવી ઘર માટે કેટલીક લોકપ્રિય વોલ પુટ્ટી ડિઝાઇન્સ આપવામાં આવી છેઃ

 

    1 ) ટેક્સ્ચર્ડ ફિનિશ

ટેક્સ્ચર્ડ વોલ પુટ્ટી તમારી દિવાલોમાં ઊંડાઇ અને સ્ટાઇલ ઉમેરી શકે છે. તમે તરંગો, સ્વિર્લ અથવા રફ પેટર્ન જેવા વિભિન્ન ટેક્સ્ચર્સ બનાવી શકો છો, જે તમારી દિવાલોને વિશેષ દેખાવ આપે છે. ટેક્સ્ચર્ડ ફિનિશ બેઠક રૂમ અથવા બેડરૂમમાં સારા લાગે છે, જ્યાં તમે અલગ ઓળખ બનાવવા માગો છો, તેમ જ સિલિંગ વોલ પુટ્ટી ડિઝાઇન પણ ઉપર એક અનોખો સ્પર્શ ઉમેરે છે.

 

        2) લીસી, પોલિશ્ડ ફિનિશ

 

જો તમે આકર્ષક અને આધુનિક દેખાવ પસંદ કરતા હોય તો લીસી અને પોલિશ્ડ પુટ્ટી ફિનિશ એકદમ યોગ્ય છે. તે શુદ્ધ દેખાવ આપે છે, જે તમારી દિવાલને ડાઘરહિત બનાવે છે. આ સ્ટાઇલ કોઇ પણ રૂમ માટે, એમાં પણ ખાસ કરીને ડાઇનિંગ રૂમ કે હોલવે કે જ્યાં સ્વચ્છ અને સુસંસ્કૃત્ત દેખાવ ઇચ્છિત હોય ત્યાં શ્રેષ્ઠ હોય છે. તમે તમારા પ્રવેશને સ્વાગત આકર્ષણ આપવા માટે ફ્રન્ટ વોલ પુટ્ટી ડિઝાઇનનો પણ વિચાર કરી શકો છો.

 

 

       3) ભૌમિતિક પેટર્ન્સ

 

ભૌમિતિક આકાર અથવા પેટર્ન બનાવવા માટે વોલ પુટ્ટીનો ઉપયોગ તમારા ઘરમાં આધુનિક સ્પર્શ ઉમેરી શકે છે. ચોરસ અને ત્રિકોણથી લઈને અનોખી ડિઝાઇન્સ સુધી, ભૌમિતિક પેટર્ન્સ આધુનિક વોલ પુટ્ટીની ટેક્સ્ચર ડિઝાઇન છે અને તે તમારા ઘરને વ્યક્તિગત બનાવવાની મજાની રીત છે. પેટર્ન્સને વધુ આકર્ષક બનાવવા માટે વિભિન્ન રંગોના ઉપયોગને અજમાવો, જે તેમને અનોખા દેખાવનું સર્જન કરવાનો લક્ષ્યાંક ધરાવતા હોમ પુટ્ટી ડિઝાઇન પ્રોજેક્ટ્સ માટે યોગ્ય બનાવે છે

 

 

       4) રસ્ટિક સ્ટાઇલ

 

વધુ ક્લાસિક અથવા રસ્ટિક દેખાવ માટે, પથ્થર કે ઈંટ જેવી કુદરતી સામગ્રીઓના ટેક્સ્ચરની નકલ કરવા માટે વોલ પુટ્ટીનો ઉપયોગ કરો. ઘરમાં આ વોલ પુટ્ટી ડિઝાઇન રસોડા કે પરિવારના રૂમ જેવી જગ્યાઓમાં હુંફાળો, સ્વાગત કરતો અહેસાસ સર્જી શકે છે. તે બાહ્ય દિવાલો પર એલિવેશન પુટ્ટી ડિઝાઇન માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે, જે આકર્ષક અને સુસંસ્કૃત્ત સ્પર્શ ઉમેરે છે.

 

 

 

સુશોભનાત્મક વોલ પુટ્ટીથી દિવાલની ફિનિશને આકર્ષક કેવી રીતે બનાવવી



સુશોભનાત્મક વોલ પુટ્ટી સાથે સુંદર વોલ ફિનિશ બનાવવી સરળ હોય છે. થોડા સરળ પગલાંથી તમે તમારી સાદી દિવાલોને સ્ટાઇલિશ અને આંખોને ગમે એવી વિશેષતામાં પરિવર્તિત કરી શકો છો. ઘરે શ્રેષ્ઠ વોલ પુટ્ટી ડિઝાઇન્સ તમે કેવી રીતે બનાવી શકો તે અહીં આપવામાં આવ્યું છેઃ

 

 

      1) સપાટીને તૈયાર કરો

 

કોઇ ધૂળ, ગંદકી કે ઢીલો પેઇન્ટ દૂર કરવા માટે દિવાલની સપાટીને સાફ કરીને શરૂઆત કરો. સુનિશ્ચિત કરો કે દિવાલ સુષ્ક અને લીસી છે. જો કોઇ તિરાડો કે છિદ્રો હોય તો તેમને બેઝિક વોલ પુટ્ટીનો ઉપયોગ કરીને ભરો, જેથી તમારી ડિઝાઇન માટે સમતળ બેઝ બને. તમે એક્સ્ટિરિઅર વોલ પુટ્ટી ડિઝાઇન માટે કાર્ય કરી રહ્યા હોય કે ઘરની અંદરના પ્રોજેક્ટ માટે કરી રહ્યા હોય, આ પગલું મહત્ત્વપૂર્ણ છે.

 

 

      2) યોગ્ય વોલ પુટ્ટી પસંદ કરો

 

વિભિન્ન પ્રકારની સુશોભનાત્મક વોલ પુટ્ટી ઉપલબ્ધ છે, જેવી કે એક્રેલિક, સિમેન્ટ આધારિત અથવા જિપ્સમ આધારિત. તમારી ઇચ્છિત ફિનિશને શ્રેષ્ઠ રીતે બંધબેસે એવી પસંદ કરો. ઉદાહરણ તરીકે, સફેદ પુટ્ટી લીસી અને ટકાઉ સપાટી બનાવવા માટે આદર્શ છે, જે તેને શ્રેષ્ઠ ભેજ પ્રતિરોધ અને વોટરપ્રુફિંગ ઉકેલો સાથે સુસંગતતાને લીધે બાથરૂમ માટે લોકપ્રિય પસંદગી બનાવે છે

 

 

        3) સ્તરોમાં વોલ પુટ્ટી લગાવો

 

આકર્ષક દેખાવ પ્રાપ્ત કરવા માટે પાતળા સ્તરોમાં પુટ્ટી લગાવો. ટેક્સ્ચર્ડ ફિનિશ માટે તમે વિભિન્ન પેટર્ન્સ બનાવવા માટે સ્પોન્જ, બ્રશ અથવા પુટ્ટી નાઇફ જેવા સાધનોનો ઉપયોગ કરી શકો છો. લીસી ફિનિશ માટે પુટ્ટીને ટ્રોવલનો ઉપયોગ કરીને દિવાલ પર એકસમાન રીતે ફેલાવો.



 

1) Add Patterns or Textures

If you want a textured finish, now is the time to create the design. You can use various tools to make patterns, such as wavy lines, swirls, geometric shapes or any other putty designs on walls. For a polished look, smooth out the surface with a trowel or sandpaper after the putty dries.

 

2) Let It Dry Completely

Allow the wall putty to dry fully, which usually takes a few hours to a day, depending on the thickness. Once dry, you can sand the surface lightly to achieve a smoother finish if needed.

 

3) Apply Paint or Polish (Optional)

To make your wall look even more stunning, you can paint over the putty or add a clear polish to protect the design. Choose colours that complement your room’s décor, or go with a clear polish to maintain the natural look of the putty finish. Consider using colours that enhance your best interior or exterior wall putty design, creating a look that truly stands out.

 

 

Benefits of Applying Wall Putty for a Flawless Look



Using wall putty offers several advantages that go beyond just making walls look smooth. It provides a strong base for paint, adds to the durability of your walls, and enhances the overall appearance of your home. Here are some key benefits of applying wall putty:

 

        1) Smooth and Even Surface

Wall putty fills in cracks, dents, and minor imperfections on the wall, creating a smooth and even surface. This makes the wall look flawless and ensures the paint adheres better, resulting in a more polished and professional finish. It's beneficial for all wall types, including home putty design and exterior wall putty design.

 

        2) Enhanced Durability

Applying wall putty helps to protect the wall from damage caused by moisture, humidity, or other environmental factors. It acts as an additional layer that shields the wall from wear and tear, making it more resistant to cracks and peeling over time.

 

        3) Improved Paint Stickiness

Wall putty makes the wall smoother, which helps the paint to stick better. This not only makes the paint look nicer but also helps it last longer without peeling or fading. Because of this, you won't have to repaint as often, which saves you time and money.

 

        4) Suitable for All Wall Types

Wall putty works well on different wall types, whether concrete, plaster, or drywall. It can be used for both interior and exterior walls, making it a versatile choice for various home improvement projects.

 

        5) Better Finish for Decorative Designs

When creating decorative wall finishes, wall putty provides the perfect base. Wall putty design in homes allows for the smooth application of textured patterns, geometric designs, or other creative finishes, giving your walls a stunning look that stands out.

 

        6) Cost-Effective Solution

Investing in wall putty is a cost-effective way to enhance the appearance of your home. It helps to reduce maintenance costs by making walls more durable and ensures a lasting paint job, making it a smart choice for any homeowner.



Wall putty can help make your home look beautiful. You can use it to create different designs, like modern wall putty texture designs and finishes, smooth looks, or special patterns, turning plain walls into something special. Using wall putty also protects the walls from damage. Putty designs on walls and ceiling wall putty designs are a simple and effective way to give your rooms a nice and lasting look. To achieve the best wall putty design results, combine wall putty application with expert painting tips.




Frequently Asked Questions

 

1. Which putty is best for home?

The best putty for your home depends on your needs. Acrylic putty is good for smooth finishes, while cement-based putty is better for textures. Gypsum putty is also popular for indoor walls because it dries quickly and gives a nice finish.

 

2. Can we apply paint directly on the wall putty?

No, letting the wall putty dry completely before applying paint is best. This helps the paint stick better and look nicer. Always check that the putty is fully dry for the best results.

 

3. What is the purpose of wall putty?

The main purpose of wall putty is to create a smooth and even surface on walls. It helps fill in cracks and holes, making walls ready for paint. It also adds protection and can make your walls look nicer.

 

4. How long does wall putty last?

Wall putty can last many years if applied correctly. Proper care and maintenance can help keep your walls looking good for a long time, often up to 5-10 years or more.

 

5. What is wall putty, and why is it used in home design?

Wall putty is a mixture used to smooth walls before painting. It helps create a better surface for paint and can also be used to create different designs. Wall putty designs in homes can add beauty and protect walls from damage, making rooms look more attractive.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....