બાંધકામ માટે શ્રેષ્ઠ સીમેન્ટને કેવી રીતે પસંદ કરવો?
તમારા બાંધકામના પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ સીમેન્ટ પસંદ કરવા માટે અહીં નીચે જણાવેલી બાબતોને જાણવી અને ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છેઃ
35 શહેરોમાં આવેલા 100થી વધારે રેડી મિક્સ કૉંક્રીટ (આરએમસી) પ્લાન્ટ્સની સાથે અલ્ટ્રાટૅક સીમેન્ટ અને કૉંક્રીટની દેશની સૌથી મોટી ઉત્પાદનકર્તા છે. આથી વિશેષ, અમે વિશિષ્ટ પ્રકારના કૉંક્રીટના ઉત્પાદનોની એક અલાયદી રેન્જ પણ પૂરી પાડીએ છીએ, જેને ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. અમારા ઉત્પાદનોમાં અહીં નીચે જણાવેલા સીમેન્ટના પ્રકારોનો સમાવેશ થાય છે -ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ, પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ અને પોર્ટલેન્ડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સીમેન્ટ.