આર્ટિકલ્સ

કૉન્ક્રિટની કોમ્પ્રેસીવ મજબૂતીના પરીક્ષણના 10 પગલાં | અલ્ટ્રાટેક

યોગ્ય કોંક્રિટ મિશ્રણ મજબૂત ઘરનું નિર્માણ કરવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલા માટે તમારું કોંક્રિટ મિશ્રણ ઉપયોગમાં લેતા પહેલા તપાસવું મહત્ત્વપૂર્ણ હોય છે. તેથી કોંક્રિટનું પરીક્ષણ કરવું આવશ્યક છે. કોંક્રિટનું પરીક્ષણ બે પ્રકારનું હોય છે – કાસ્ટિંગ પહેલા અને સેટિંગ પછી. ચાલો સમજીએ કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે થાય છે.


હાથથી કોંક્રિટને મિક્સ કરવું [એક સંપૂર્ણ માર્ગદર્શિકા] | અલ્ટ્રાટેક સિમેન્ટ

કોંક્રિટ આપણા ઘરનાં બાંધકામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે ડ્રમ મિક્ષરની મદદથી અથવા જાતે કોંક્રિટ મિશ્ર કરી શકો છો. જ્યારે નાની માત્રાની જરૂર હોય ત્યારે કોંક્રિટનું મિશ્રણ જાતે હાથનો ઉપયોગ કરીને કરી શકાય છે.


ફ્લોર પર ટાઇલ્સને ફિક્સ કરવા માટે 6 સરળ પગલાં | અલ્ટ્રાટેક

સમય જતા તમારા ઘરની ટાઇલ્સ ઢીલી પડવાની અને તેમાં તિરાડ થવાની શરૂઆત થાય છે. આ ટાઇલ્સને દિવાલ કે ફ્લોર્સ સાથે જોડીને રાખતા મોર્ટાર કે સિમેન્ટ નબળો પડ્યો હોવાનો સંકેત છે.


લોખંડના સળીયા: બાંધકામ માટે કેવી રીતે લોખંડના સળીયા ખરીદવા | અલ્ટ્રાટેક

યોગ્ય ગુણવત્તાવાળા સ્ટીલનો ઉપયોગ કરીને, બાંધકામની ગુણવત્તામાં સુધારો થાય છે અને તે તમારા ઘરને વધુ ટકાઉ બનાવે છે. તમે મકાન બનાવતી વખતે યોગ્ય સ્ટીલ ખરીદી રહ્યા છો તેની ખાતરી કરવા માટે અહીં કેટલાક પગલાં છે.


સિમેન્ટનો સંગ્રહ: સ્થળ પર સિમેન્ટનો સંગ્રહ | અલ્ટ્રાટેક

તમારા ઘરનું બાંધકામ ચોમાસામાં ચાલી રહ્યું હોય, તો સુનિશ્ચિત કરો કે તમે સિમેન્ટની થેલીઓને ટાર્પોલિન અથવા પ્લાસ્ટિકની શીટ વડે બરાબર ઢાંકો છો.


તમારા મકાન માટે બાહ્ય પેઇન્ટ રંગો પસંદ કરવા માટે 6 એક્સપર્ટ ટિપ્સ | અલ્ટ્રાટેક

તમારા ઘર બનાવવાની સફરમાં સૌથી વધુ રોમાંચક પગલાં તમારા ઘર માટે રંગોની પસંદગી. તમે પસંદ કરેલા રંગો મોટાભાગે તમારા ઘરની વિઝ્યુઅલ અપીલ નક્કી કરશે. અને ઘણા પરિબળો છે જે બાહ્ય ઘરના પેઇન્ટ રંગોની પસંદગી અને સમજને અસર કરે છે. તેથી અમે તમને ધ્યાનમાં રાખવા માટે કેટલીક ટીપ્સ આપીએ છીએ, જેથી તમે તમારા રંગો બરાબર મેળવી શકો.


ઇંટોનું પરીક્ષણ: સાઇટ પર ઈંટોની ગુણવત્તા કેવી રીતે તપાસવી? , અલ્ટ્રાટેક

પ્લમ્બિંગ એ તમારા ઘરનું એક અગત્યનું પાસું છે કારણ કે તે તમારા રસોડા, બાથરૂમ, લોન વિ. માં અને તેમાથી સતત પાણીનું પરિભ્રમણ સુનિશ્ચિત કરે છે, યોગ્ય, ટકાઉ પ્લમ્બિંગ સિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે, પ્લાનિંગના તબક્કેથી જ વધારાની કાળજી લેવી આવશ્યક છે.


તમારી દિવાલોને પ્લાસ્ટર કરવાના 3 ફાયદા | અલ્ટ્રાટેક

જ્યારે તમે ઘર બનાવશો, એકવાર મૂળભૂત માળખું પૂર્ણ થઈ જાય, ત્યારે તમારી ટીમ દિવાલો, ફ્લોરિંગ અને છત પર કામ કરવાનું શરૂ કરશે. આમાં ઘણી વાર અસમાન સપાટી હોય છે જેને સપાટ બનાવવાની જરૂર રહે છે; આ પ્લાસ્ટરિંગની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.


Tips To Select Floor Tiles For Your Home

જાણો, ઘરની ફરસની ટાઈલ્સ કેવી રીતે પસંદ કરવી | અલ્ટ્રાટેક

ભોયતળિયું (ફ્લોર) એ તમારા ઘરના આંતરિક ભાગનો આવશ્યક વિભાગ છે. અહીં કેટલીક ટીપ્સ આપી છે જે તમારૂ ફ્લોરિંગ યોગ્ય થવામાં મદદ કરશે.


તમારા ઘર માટે યોગ્ય સ્ટીલ પસંદ કરવાની ઝડપી રીત

સિમેન્ટ, રેતી અને કોંક્રિટની જેમ, સ્ટીલ તમારા ઘરના નિર્માણમાં મહત્વપૂર્ણ ઘાતક છે. અહીં સ્ટીલની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે.


બાંધકામમાં વપરાતી રેતીના પ્રકારો | અલ્ટ્રાટેક

રેતી એ તમારા ઘરના નિર્માણમાં વપરાયેલી આવશ્યક સામગ્રી છે. રેતી વિના, કોઈ કોંક્રિટ, કોંક્રિટ બ્લોક્સ અથવા મોર્ટાર હોઈ શકે નહીં.


ઘરના બાંધકામ માટે કઈ સીમેન્ટ સૌથી વધારે સારી છે? અલ્ટ્રાટેક

ઘર બનાવવાની પ્રક્રિયામાં સામાન્ય રીતે ઘણા તબક્કાઓ સામેલ હોય છે અને આ મોટાભાગના તબક્કામાં, તમારી સિમેન્ટની પસંદગી નિર્ણાયક ભૂમિકા ભજવશે.


વિવિધ પ્રકારના કડિયાઓ (મેસન્સ) માટે ઝડપી માર્ગદર્શિકા

કોઈપણ બાંધકામ પ્રોજેક્ટને સાઇટ પર પૂરતા પ્રમાણમાં કડિયાની જરૂર હોય છે કારણ કે તમારા ઘરનું બાંધકામ સમયસર કરવા માટે કડિયાઓની કાર્યક્ષમતા પર નિર્ભર છે.


બાંધકામ માટે સમુદ્ર અને રણની રેતીનો ઉપયોગ શા માટે થતો નથી? | અલ્ટ્રાટેક

તમારા ઘરનું નિર્માણ કરવા માટે સમુદ્રી કે રણની રેતીનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. આ રેતી લીસો, ચમકદાર દેખાવ ધરાવે છે, પરંતુ તે ખૂબ ઝીણી તથા ગોળ હોય છે. આ પ્રકારની રેતીનો ઉપયોગ કરવાથી માળખું નબળું પડી શકે છે. આ ઉપરાંત સમુદ્રી રેતીમાં ક્ષાર હોય છે, જે સ્ટીલ તથા પ્લાસ્ટર માટે ખરાબ છે. આવી રેતીનો ઉપયોગ લાંબા ગાળે તમારા ઘરની ટકાઉતા અને મજબૂતાઇ પર નકારાત્મક અસર કરશે.


તમારા પાયા માટે આરસીસી કૉલમ ફૂટિંગ ઇન્સ્ટોલ કરવાના 5 પગલાં | અલ્ટ્રાટેક

તમારું ઘર આવનારા વર્ષો સુધી ખડતલ રહેવું જોઈએ કારણ કે તે તમારી આવનારી પેઢીઓને પણ રહેઠાણ પૂરું પાડશે. આ હાંસલ કરવા માટે, તેને મજબૂત પાયાની જરૂરરહે છે અને પાયાને મજબૂત બનાવવાની શ્રેષ્ઠ રીત એ આરસીસી ફુટિંગ્સ છે.


ઘરની બારી અને દરવાજાનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું | અલ્ટ્રાટેક

તમારા ઘરના દરવાજા અને બારીઓ તેની સમગ્રતયા રચના માટેનો છેવટનો ઓપ સ્પર્શ છે. એકવાર તમે આ તબક્કે પહોંચ્યા પછી, તમારું ઘર બનાવવાનું લગભગ પૂર્ણ થઈ ગયું છે


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો