થર્મલ ક્રેક પ્રતિરોધક, તાપમાન નિયંત્રણ કોંક્રિટ
પ્રતિષ્ઠા પર પડેલી તિરાડો સાંધી શકાતી નથી
મોનોલિથિક લેન્ડમાર્ક્સ પ્રોજેક્ટ્સ અમારી યોગ્યતા પ્રદર્શિત કરવા અને ટકાઉ પ્રતિષ્ઠાનું નિર્માણ કરવાની શ્રેષ્ઠ તક છે.
પરંતુ આ પ્રકારના પ્રોજેક્ટ્સ થર્મલ તિરાડનું જોખમ પણ ધરાવે છે, જે અમારી સખત મહેનતથી કમાવેલી પ્રતિષ્ઠાને અપરિવર્તનીય નુકસાન કરી શકે છે.
થર્મલ તિરાડોને ટાળવા માટેનાં હાલનાં સોલ્યુશન્સ બોજરૂપ છે અને સતત દેખરેખની જરૂર પડે છે. પ્રક્રિયા પર નિયંત્રણનો અભાવ અતિ ચિંતાનું કારણ બને છે અને તેને લીધે ભારે વ્યાવસાયિક, કાનૂની અને પ્રતિષ્ઠાનું જોખમ ઊભું થાય છે.
અદભૂત કોંક્રિટ જે થર્મલ તિરાડોથી માળખાઓને સુરક્ષિત રાખે છે.
અલ્ટ્રાટેક થર્મોકોન પ્લસ અનોખી સંરચના ધરાવે છે જે થર્મલ તિરાડોને રોકવા માટે સૂચિત મર્યાદાની અંદર મુખ્ય તાપમાનને નિયંત્રિત રાખે છે.
અલ્ટ્રાટેક સંપૂર્ણ ખાતરી અને મનની શાંતિ માટે મુખ્ય તાપમાનની વૈજ્ઞાનિક દેખરેખ પણ પૂરી પાડે છે.
જ્યારે તમે અસાધારણ નિર્માણ કરી શકો તો સાધારણથી સંતુષ્ટ કેમ થવું!
થર્મલ તિરાડોનું નિવારણ
કોંક્રિટની કાર્યક્ષમતા અને સૂકાઇ જવાનું કોઇ ઝડપી નુકસાન નહીં
કોંક્રિટનું નીચું પ્લેસમેન્ટ તાપમાન
માળખાની વધુ સારી ટકાઉતા
ટેકનિકલ વિશિષ્ટતાઓ
પાયો
મકાનની મુખ્ય દિવાલો
ગર્ડર્સ અને પિઅર કેપ્સ
તમારા પ્રશ્નોના જવાબ મેળવો