સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

અલ્ટ્રાટૅક ફ્રીફ્લો પ્લસનો પરિચય

અલ્ટ્રાટૅકનો ફ્રીફ્લો પ્લસ એ એક સેલ્ફ-કૉમ્પેક્ટિંગ અને ફ્રી ફ્લોઇંગ કૉંક્રીટ છે, જે ટકાઉ અને વિશિષ્ટ પ્રકારની સામગ્રી બનવાની તેની ક્ષમતા મારફતે તમારા પ્રોજેક્ટને વિશિષ્ટ ઓળખ આપે છે. અમારા આ વિશિષ્ટ કૉંક્રીટની રચના અલ્ટ્રાટૅક ખાતેના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે અને જ્યારે હાઈ રાઇઝ માટેની એક વિશિષ્ટ અને જટિલ સ્ટ્રક્ચરલ ડીઝાઇનનું નિર્માણ કરી રહ્યાં હો ત્યારે તે એક પર્ફેક્ટ વિકલ્પ છે.

logo


લેટેસ્ટ ચોથી જનરેશનના પીસીઈ સુપરપ્લાસ્ટિસાઇઝર્સ, વિસ્કોસિટી મોડિફાયર્સ અને હાઈ ક્વૉલિટી એડિટિવ્સ વડે બનેલો ફ્રીફ્લો પ્લસ સેલ્ફ કૉમ્પેક્ટિંગ અને ખૂબ જ ફ્લોએબલ છે. તે ખાલી જગ્યાઓ ના રહી જાય તે રીતે જટિલ ડીઝાઇનોમાં એકસમાન અને કૉંક્રીટ સર્ક્યુલેશનની ખાતરી કરે છે. અલ્ટ્રાટૅક જ્યારે અસાધારણ ગુણવત્તા આપતી હોય તો પછી સાધારણ ગુણવત્તા શા માટે પસંદ કરવી જોઇએ?


ଅଲ୍‌‌ଟ୍ରାଟେକ୍ ଫ୍ରିଫ୍ଲୋ ପ୍ଲସ୍ ବ୍ୟବହାରର ଲାଭઅલ્ટ્રાટૅક ફ્રીફ્લો પ્લસના ટેકનિકલ સ્પષ્ટીકરણો


સેલ્ફ કૉમ્પેક્ટિંગ કૉંક્રીટ

અમારી કુશળ ટેકનોલોજી ફ્રીફ્લો પ્લસને સેલ્ફ કૉમ્પેક્ટિંગ બનાવે છે, જે તમારા સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન યુનિફોર્મ સર્ક્યુલેશન મેળવવામાં મદદરૂપ થાય છે. તમારા સ્ટ્રક્ચરની ડીઝાઇન ગમે તેટલી જટિલ કે વિશિષ્ટ હોય ફ્રીફ્લો પ્લસ કોઈ ખાલી જગ્યા કે એર પોકેટ્સ છોડશે નહીં.

logo

સ્લમ્પ ફ્લો 550થી 750 મિમી (એસએફ1/એસએફ2/એસએફ3)

લેટેસ્ટ ચોથી જનરેશનના પીસીઈ સુપરપ્લાસ્ટિસાઇઝર્સ, વિસ્કોસિટી મોડિફાયર્સ અને હાઈ ક્વૉલિટી એડિટિવ્સ વડે બનેલો અમારો કૉંક્રીટ ખૂબ જ ફ્લોએબલ અને સેલ્ફ કૉમ્પેક્ટિંગ છે. કોઈ પણ પ્રકારની મર્યાદા વગર તમારા કૉંક્રીટ પર તમારી ડીઝાઇનના તત્વો હવે તમારા વિશિષ્ટ પ્રકારના ટેકનિકલ માપદંડોને પ્રતિબિંબિત કરશે.

logo

સામગ્રી છુટી પડી જવાનું ઘટાડે છે

હનીકૉમ્બિંગ, કૉંક્રીટમાં છિદ્રાળુ લેયર અને સેન્ડ સ્ટ્રીક્સની હાજરીને કારણે સામગ્રી છુટી પડી જવાથી મોટી ખામીઓ સર્જાઈ શકે છે. સામગ્રી છુટી પડી જવાનું ઘટાડનારી અમારી ટેકનોલોજીની મદદથી તમે એ વાતની ખાતરી રાખી શકો છો કે કૉંક્રીટમાં કોઈ ખાલી જગ્યા રહી જશે નહીં.

logo

સેગ્રીગેશન રેઝિસ્ટેન્સ એસઆર1/એસઆર2 સુસંગત

ખરાબ સેગ્રીગેશન રેઝિસ્ટેન્સ એ એક કૉમન સમસ્યા છે અને તે મોટી માળખાગત ખામીઓ તરફ દોરી જઈ શકે છે, જે ઉપયોગમાં લીધેલી સામગ્રીની ખરાબ મજબૂતાઈને દર્શાવે છે. લેટેસ્ટ જનરેશનના સુપરપ્લાસ્ટિસાઇઝર્સ અને વિસ્કોસિટી મોડિફાયર્સ સેગ્રીગેશન રેઝિસ્ટેન્સમાં મદદરૂપ થાય છે અને તે વધારે મજબૂતાઈની સાથે સંયોગી છે.

logo

અલ્ટ્રાટૅક ફ્રીફ્લો પ્લસના ઉપયોગના ક્ષેત્રોઉપસંહાર/સારાંશ

તમે ડ્યુરાપ્લસ સહિત અલ્ટ્રાટૅકના ઘરનું નિર્માણ કરવાના સોલ્યુશન્સની સમગ્ર શ્રેણીને તમારી નજીક આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી ખરીદી શકો છો.


વધુ આશ્ચર્યજનક ઉકેલોપ્લાન્ટ લો ે કટર    

અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી  ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા 

નજીકના આરએમસી પ્઱ાન્ટને શોધો

map

સંપકક માં રહો

તમારી પ ૃ ચ્છાઓ મા ે ટ અલ્ટ્રા ે ટક ખાતેના નનષ્ણાતોનો સું઩કા કરો

 

 

telephone

Loading....