સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj

પરિચય

ચઢિયાતી કામગીરી, સંરચના, કાર્યદેખાવ માટે અલ્ટ્રાટૅક વેરી અમેઝિંગ કૉંક્રીટની રચના કરવામાં આવી છે અને તે અન્ય પરંપરાગત કૉંક્રીટની સરખામણીએ ચઢિયાતો છે. વ્યાપક રેન્જના પ્રોજેક્ટો માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે અને વિવિધ પ્રોજેક્ટ્સમાં વિશિષ્ટ પ્રકારના અંતિમ ઉપયોગો માટે તેની રચના કરવામાં આવી છે.

 

અલ્ટ્રાટૅકની અદભૂત ક્ષમતાઓને કારણે ગ્રાહકોએ હવે પરંપરાગત પદ્ધતિઓના જોખમો અને પડકારોની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

logo
ફ્રી-ફ્લોઇંગ અને સેલ્ફ-કૉમ્પેક્ટિંગ કૉંક્રીટ

અલ્ટ્રાટૅક ફ્રીફ્લો પ્લસના અત્યાધુનિક સુપર-પ્લાસ્ટિસાઇઝર્સ તેને મુક્તપણે પ્રવાહિત થવામાં અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાને સંકુચિત કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી જટિલ છતાં મજબૂત બિલ્ડિંગ બનાવી શકાય છે.

logo

થર્મલ, તિરાડો-પ્રતિરોધી અને તાપમાનને નિયંત્રણમાં રાખનારો કૉંક્રીટ/ તિરાડો ના પડે એટલા માટે તાપમાનને નિયંત્રણમાં રાખી શકાય તે પ્રકારે કરવામાં આવેલી કૉંક્રીટની રચના

અલ્ટ્રાટૅક થર્મો સી ઑન પ્લસ  એ એક અદભૂત કૉંક્રીટ છે, જે થર્મલ ક્રેકિંગથી સ્ટ્રક્ચરનું રક્ષણ કરે છે. અલ્ટ્રાટૅક થર્મો સી ઑન પ્લસની વિશિષ્ટ સંરચના અંતસ્થ તાપમાનને નિશ્ચિત મર્યાદાની અંદર જાળવી રાખે છે, જેના કારણે થર્મલ ફ્રેક્ચર્સ થતાં નથી.

logo

સેલ્ફ-હીલિંગ, ઝમણ-પ્રતિરોધી કૉંક્રીટ

અલ્ટ્રાટૅક એક્વાસીલ  એ એક અદભૂત, સેલ્ફ-હીલિંગ કૉંક્રીટ છે, જે ઝમણની સામે માળખાંની મજબૂતાઈનું રક્ષણ કરે છે. અલ્ટ્રાટૅક એક્વાસીલની ઝમણને નિવારવાની અંતર્નિહિત ક્ષમતાની મદદથી સ્ટ્રક્ચરોનું બાંધકામ કરીને હવે ઝમણને નિવારવું શક્ય છે.

logo

બહુહેતુક કૉંક્રીટ/એક સર્વાંગી કૉંક્રીટ

અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસ  સ્ટ્રક્ચરના ટકાઉપણાનું રક્ષણ કરવા માટે હનીકૉમ્બિંગ, ઝમણ અને તિરાડો જેવી અનેકવિધ સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા ધરાવતો એક અદભૂત કૉંક્રીટ છે.

logo

તમારું કસ્ટમાઇઝ કરેલું ફ્લોરિંગ સોલ્યુશન / કસ્ટમાઇઝ કરેલા ફ્લોરિંગ સોલ્યુશનો માટે

અલ્ટ્રાટૅક આઇફ્લોર્સ એ એક આશ્ચર્યજનક કૉંક્રીટ છે, જેની રચના તમારી જરૂરિયાતો પર આધાર રાખીને હાઈ-પર્ફોમન્સ ઇન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસ ફ્લોરિંગ પૂરું પાડવા માટે કરવામાં આવી છે.

logo

એક એવો કૉંક્રીટ જે ડેડ વેઇટને 50% સુધી ઘટાડી દે છે

અલ્ટ્રાટૅક લાઇટકૉન એ એક અવિશ્વસનીય કૉંક્રીટ છે, જે વજનમાં રેતી કરતાં 50% હળવો છે. તે પૉલીસ્ટાયરીન ભરેલું ફિલર મટીરિયલ છે, જે તમને ડેડ વેઇટ ઘટાડવામાં અને ગગનચુંબી ઇમારતો બનાવવામાં મદદરૂપ થાય છે. 

logo

રેડવા માટે તૈયાર કૉંક્રીટનું 12 લિટરનું પૅક

અલ્ટ્રાટૅક ઝિપ એ સીધો જ રેડી દેવા માટે તૈયાર કરવામાં આવેલો કૉંક્રીટ છે, જે 12 લિટરના બકેટ અને થેલામાં આવે છે. તે એક એવું ટૂલ છે, જે તમને નાનકડાં કાર્યબળને કામે લગાડતી વખતે ગુણવત્તા અને કુશળતાની ખાતરી સાથે સામાન્ય પરંતુ મહત્વના કામોને ઝડપથી પૂરાં કરવામાં મદદરૂપ થાય છે. 

logo

વધુ મજબૂતાઈ, ઝડપથી સેટ થઈ જતો કૉંક્રીટ

અલ્ટ્રાટૅક રેપિડ ઇન્સ્ટોલેશનની સ્ટાન્ડર્ડ કામગીરીઓમાં હસ્તક્ષેપ કર્યા વગર ઝડપથી ખૂબ જ મજબૂતાઈ હાંસલ કરી લે છે. તેની મદદથી તમે આત્મવિશ્વાસ અને પૂર્ણતાની સાથે રાતોરાત જટિલ સમારકામો પાર પાડી શકો છો. 

logo
logo

logo

પ્લાન્ટ લો ે કટર    

અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી  ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા 

નજીકના આરએમસી પ્઱ાન્ટને શોધો

map

સંપકક માં રહો

તમારી પ ૃ ચ્છાઓ મા ે ટ અલ્ટ્રા ે ટક ખાતેના નનષ્ણાતોનો સું઩કા કરો

 

 

telephone

Loading....