નોન સ્ટોપ વ્યવસાય માટે કસ્ટમાઇઝ્ડ ફ્લોરિંગ
નફાકારક કારોબાર સ્થિરતાથી વૃદ્ધિ પામે છે!!
કારોબારનું વાતાવરણ અત્યંત સ્પર્ધાત્મક બન્યું છે અને આપણા ગ્રાહકો પણ વધુ માગ કરી રહ્યા છે. ગ્રાહકને શ્રેષ્ઠ સંતોષ પૂરો પાડવા અને સફળ કારોબારનું નિર્માણ કરવા માટે ફેક્ટરીઓ અને વેરહાઉસે હવે કોઇ પણ વિક્ષેપ વિના કાર્યરત રહેવાની જરૂર છે.
ફેક્ટરીઓ અને વેરહાઉસ વધુ કાર્યક્ષમ બને તે માટે તેઓ ઝડપથી મિકેનાઇઝ્ડ બની રહ્યા છે, પરંતુ ફ્લોરિંગ પર ઘણી વખત ધ્યાન આપવામાં આવતું નથી. પરંપરાગત ફ્લોરિંગ કામગીરીમાં વિક્ષેપ પાડે છે, જેને લીધે કારોબાર અને પ્રતિષ્ઠાનાં નુકસાનની સાથે વારંવાર અને ખર્ચાળ ડાઉનટાઇમ થાય છે.
નિયમિત કોંક્રિટનો ઉપયોગ કરતા પરંપરાગત ફ્લોરિંગ ઓછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ, મર્યાદિત ખેંચાણ ક્ષમતા અને તિરાડ સામે નીચી પ્રતિકારકતા ધરાવે છે. આ વારંવાર અને ખર્ચાળ બ્રેકડાઉન્સમાં પરિણમે છે.
ડિઝાઇનથી ઇન્સ્ટોલેશન સુધીની અલ્ટ્રાટેકની ખાતરી
હેવી ડ્યુટી ફ્લોરિંગ માટે સંપૂર્ણ સોલ્યુશન – ઔદ્યોગિક/વેરહાઉસ
ઉચ્ચ ઘર્ષણ પ્રતિરોધક, વધુ સખતાઇ અને અસર પ્રતિરોધક ધરાવતી સપાટી, સુધારેલી બાહ્ય મજબૂતાઇ, ઓછું સંકોચન
સુધારેલી બાહ્ય મજબૂતાઇ, ઓછું સંકોચન
ફ્લોરિંગની વિસ્તૃત્ત આવરદા
વેરહાઉસ ફ્લોરિંગ
પોડિયમ્સ અને પાર્કિંગ લોટ્સ
ઔદ્યોગિક ફ્લોરિંગ
તમારા પ્રશ્નોના જવાબ મેળવો