સીપેજ રેઝિસ્ટન્ટ, સેલ્ફ હીલિંગ કોંક્રિટ
ઝમણ મજબૂતાઇ માટેનું અને સખત મહેનતથી કમાવેલી મારી પ્રતિષ્ઠા માટે આપત્તિનું કારણ છે.
ઝમણ માળખાને અંદરથી પોલું, નબળું અને કટાયેલું બનાવે છે. દુર્ભાગ્યવશ, તે મજબૂતાઇને અપરિવર્તનીય નુકસાન પહોંચાડે ત્યાર પછી જ દેખાય છે. મેમ્બ્રેન આધારિત વોટર-પ્રુફિંગ કોટ્સ ખર્ચાળ હોય છે અને સમય જતા ખરાબ થાય છે, જેથી ખર્ચાળ, વારંવાર અને મુશ્કેલ સમારકામ કરવા પડે છે.
ઝમણ આપણા પ્રોજેક્ટને ઘસાયેલા અને હલકી ગુણવત્તાના બનાવે છે, જેથી અમારા ગ્રાહકોને અમારી નિર્માણ ક્ષમતા અંગે શંકા થાય છે અને અમારી ક્ષમતાને પણ વધુ ખરાબ થાય છે.
રજૂ કરીએ છીએ અલ્ટ્રાટેક એક્વાસીલ
અદભૂત જાતે ઉપચાર કરતી કોંક્રિટ ઝમણની સામે માળખાંની મજબૂતાઇને સુરક્ષિત રાખે છે.
અલ્ટ્રાટેક એક્વાસીલ અનોખી ક્રિસ્ટલાઇન ટેકનોલોજી ધરાવે છે, જે કોંક્રિટમાં પાણીની સંવેદના થવાની સાથે સક્રિય થાય છે અને સ્ફટિકો બનાવે છે. આ સ્ફટિકો ઝમણના પ્રવેશને રોકવા માટે કોંક્રિટમાં સૂક્ષ્મ-તિરાડો અને છિદ્રોને અસરકારક રીતે પૂરે છે.
ઝમણ સામે લડવાની ઇન-બિલ્ટ ક્ષમતા ધરાવતા બિલ્ડિંગનાં માળખાં હવે અલ્ટ્રાટેક એક્વાસીલ સાથે શક્ય છે
જ્યારે તમે અસાધારણ નિર્માણ કરી શકો તો સાધારણથી સંતુષ્ટ કેમ થવું!
ઝમણ અને ભેજ સામે 3 ગણી વધુ સારી સુરક્ષા,
પોઝિટિવ કે નેગેટિવથી થતા અત્યંત હાઇડ્રોસ્ટેટિક દબાણને અવરોધે છે
સબટ્રેટનો અભિન્ન અંગ બને છે
કોંક્રિટ માળખાંની સર્વિસ લાઇફ વધે છે
0.4 મીમી વિસ્તાર સુધીની સ્થિર પાતળી તિરાડો આપમેળે ભરાય છે
છતના સ્લેબ
અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ
સ્વિમિંગ પુલ
તમારા પ્રશ્નોના જવાબ મેળવો