ઝડપી સેટિંગ ઉચ્ચ શક્તિ કોંક્રિટ
સતત દોડતા શહેરમાં કોઇ પણ વ્યક્તિને ધીમા અને સ્થિર સમારકામ પોસાઇ શકે નહીં.
સાધારણ કોંક્રિટથી કરવામાં આવતા સમારકામમાં કાર્યક્ષમ મજબૂતાઇ મેળવવા માટે લઘુત્તમ 2 સપ્તાહનો સમય લાગે છે, જેને આપણે તાકીદ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાગ્યે જ પૂરી પાડી શકીએ છીએ. આ આપણા કાર્યની ગુણવત્તા પર વિપરિત અસર કરે છે, જેને લીધે વધુ અને વારંવાર સમારકામની જરૂર પડે છે.
આપણો શ્રેષ્ઠ પ્રયત્ન અને ઇરાદો હોવા છતાં પણ વિક્ષેપ અને અસુવિધાને લીધે આપણી પ્રતિષ્ઠાને અપરિવર્તનીય નુકસાન પહોંચે છે.

સમારકાર્ય માટે ઓછો સ્ટ્રિપિંગ સમય
આરસીસી માળખાં માટે ઓછો ડિ-શટરિંગ સમય, જેથી ફ્રેમવર્કના રોટેશનની સંખ્યા બમણી થાય છે
પુલ અને ફ્લાયઓવરના સમારકામ
મકાનનાં સમારકામ
ફ્રેમવર્ક
તમારા પ્રશ્નોના જવાબ મેળવો