નોન સ્ટોપ વ્યવસાય માટે કસ્ટમાઇઝ્ડ ફ્લોરિંગ
શું નકામું ભારણ તમારા નફાને ચુપચાપ ઘટાડી રહ્યું છે ?
ઉર્ધ્વ રૂપે વૃદ્ધિ પામી રહેલા શહેરોમાં બાંધકામ ઉદ્યોગમાં મૂળભૂત ફેરફાર થવાની શરૂઆત થઈ છે. પ્રોજેક્ટની નફાકારકતા હવે કાર્યક્ષમ અને ટકાઉ બાંધકામનું નિર્માણ કરવાની આપણી ક્ષમતાથી નિર્ધારિત થાય છે. માળખાકીય વજનને ઓપ્ટિમાઇઝ કરવું એ એક એવો પડકાર છે, જે આપણી નફાકારકતા પર મોટી અસર કરે છે.
રેતી જેવી પરંપરાગત ફિલર સામગ્રી મજબૂતાઇમાં ઉમેરો કરતી નથી, પરંતુ તે બાંધકામમાં નકામું ભારણ વધારે છે. બીજું એ કે પ્રક્રિયા શ્રમલક્ષી, ધીમી અને ખર્ચાળ હોય છે. અને આપણે અત્યાધુનિક એન્જિનયરિંગની શક્તિથી રેતીના નકામા ભારણની ભરપાઇ કરવાની ફરજ પડે છે, જેથી તે આપણા નફાના માર્જિનમાં ચુપચાપ ઘટાડો કરવાનું જારી રાખે છે.
અલ્ટ્રાટેક લાઇટકોન એક અદભૂત કોંક્રિટ જે રેતી કરતા 50% સુધી હળવું હોય છે. તેને ઓછા શ્રમની જરૂરિયાત સાથે ખૂબ ઓછા સમયમાં કોઇ પણ ઊંચાઇ સુધી સરળતાથી પંપ કરી શકાય છે.
પોલિસ્ટિરિનથી સજ્જ લાઇટકોન કાર્યક્ષમ ફિલર સામગ્રી છે, જે નકામા ભારણને ઘટાડવામાં અને ટાવરિંગ બાંધકામોનાં નિર્માણમાં મદદ કરે છે.
અલ્ટ્રાટેક લિટકોન સાથે માળખાકીય સ્થિરતા અને તમારી નફાકારકતા બંનેને વધારવા હવે શક્ય છે.
જ્યારે તમે અસાધારણ નિર્માણ કરી શકો તો સાધારણથી સંતુષ્ટ કેમ થવું!
લાભ
રેતીની સામે 4.5 કિગ્રા/ ચોરસ ફૂટ સુધી ઘટાડો કરે છે
પંપ કરવા યોગ્ય – પાથરવા અને સમતળ કરવાની ઝડપ સુધારે છે
ઓછા શ્રમની જરૂરિયાત
થર્મલ અને ધ્વનિ ઇન્સ્યુલેશનમાં ઘટાડો
ફિલર સામગ્રી
સનકેન સ્લેબ
વાણિજ્ય કોમ્પલેક્ષમાં કાર્પેટિંગ
તમારા પ્રશ્નોના જવાબ મેળવો