કોંક્રિટ જે લેન્ડસ્કેપ બ્યુટીફૂટ બનાવે છે
સૌંદર્ય ગ્રાહકનો વિશ્વાસ બનાવે છે અથવા તોડે છે
લેન્ડસ્કેપિંગ જેવા સૌંદર્યલક્ષી પાસાઓ આપણા પ્રોજેક્ટ્સની શ્રેષ્ઠતાને સીધી અસર કરે છે. માર્બલ અને ગ્રેનાઇટ જેવા હાલના લેન્ડસ્કેપિંગ સોલ્યુશન્સ ખૂબ મોંઘા અથવા ખૂબ નાજુક હોય છે અને ટાઇલ્સ તથા પેવર્સની જેમ તૂટવાની શક્યતા ધરાવે છે. તેમના માટે નિયમિત જાણવણી અને મોંઘા સમારકામની જરૂર પડે છે, જેને લીધે આપણા ખિસ્સા પર બોજો પડે છે. અમારા શ્રેષ્ઠ પ્રયત્ન છતાં પણ પ્રવર્તમાન સોલ્યુશન્સ વર્તમાન સમયની કસોટી પર ખરા ઉતરતા નથી, જે અમારા પ્રોજેક્ટ્સ, ગ્રાહકના વિશ્વાસ અને આખરે અમારી પ્રતિષ્ઠાને અપરિવર્તનીય નુકસાન પહોંચાડે છે.
રજૂ કરીએ છીએ અલ્ટ્રાટેક ડેકોર
અદભૂત કોંક્રિટ લેન્ડસ્કેપિંગ સોલ્યુશન જે ટકાઉતાના મોરચે સમાધાન કર્યા વિના તમને વિશિષ્ટ અને પ્રિમિયમ લેન્ડસ્કેપ ડિઝાઇન બનાવવા સક્ષમ બનાવે છે.
અલ્ટ્રાટેક ડેકોર અમારા નિષ્ણાતો દ્વારા ડિઝાઇનિંગથી લઈને ઇન્સ્ટોલેશન સુધીના સંપૂર્ણ લેન્ડસ્કેપિંગ સોલ્યુશન પૂરાં પાડે છે. ડિઝાઇન, રંગ અને ટેક્સચર્સની અમારી સ્થાપિત શ્રેણીમાંથી પસંદ કરો અને તમારા લેન્ડસ્કેપ ડિઝાઇનના અનોખા વિચારને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરો.
અલ્ટ્રાટેક ડેકોરની સાથે હવે અલગ, નીચી જાળવણીના અને ટકાઉ પ્રોજેક્ટ લેન્ડસ્કેપ બનાવવા શક્ય છે.
જ્યારે તમે અસાધારણ નિર્માણ કરી શકો તો સાધારણથી સંતુષ્ટ કેમ થવું!
ડિઝાઇનથી ઇન્સ્ટોલેશન માટે અલ્ટ્રાટેકની ખાતરી
કસ્ટમાઇઝ કરી શકાતી ડિઝાઇન – તમારું પોતાનું નિર્માણ કરો અથવા પ્રવર્તમાન ડિઝાઇન્સમાંથી પસંદ કરો
મજબૂત, ટકાઉ અને નીચી જાળવણીના લેન્ડસ્કેપ
સરળ અને સુરક્ષિત પેડ્સ્ટ્રિયન મુવમેન્ટ
મોનોલિથિક કમ્પાઉન્ડ નિંદણની વૃદ્ધિને અટકાવે છે
ટેકનિકલ વિશેષતાઓ
લેન્ડસ્કેપ્સ, જોગિંગ ટ્રેક્સ,
પોડિયમ, એટ્રિયમ
પોલિશ્ડ કોંક્રિટ- વાણિજ્ય અને રહેઠાણના ફ્લોર્સ
તમારા પ્રશ્નોના જવાબ મેળવો