બહુહેતુક કોંક્રિટ
નક્કર નિર્ણયોને ક્યારેય ઉલટાવી શકાય નહીં
સાઇટ-મિક્સ કોંક્રિટની પસંદગી શરૂઆતમાં ખર્ચ અસરકારક લાગે છે, પરંતુ બાંધકામ દરમિયાન અને પછી બહુવિધ સમસ્યાઓની સંભાવના રહેલી હોય છે, જેને લીધે મોંઘા સમારકામ અને નબળી ટકાઉતાનો સામનો કરવો પડે છે.
સામાન્ય સાઇટ-મિક્સ કોંક્રિટથી નબળી કાર્યક્ષમતા, હની-કોમ્બિંગ, અસંગત મજબૂતાઇ, તિરાડો અને ઝમણ જેવી બહુવિધ સમસ્યાઓ ટાળી શકાતી નથી.
આ સમસ્યાઓ અમારી ક્ષમતા પરના અમારા ગ્રાહકના વિશ્વાસને દૂર કરે છે અને તેને લીધે અમારી પ્રતિષ્ઠાને અપરિવર્તનીય નુકસાન પહોંચે છે.
રજૂ કરીએ છીએ અલ્ટ્રાટેક ડ્યુરાપ્લસ
માળખાંની ટકાઉતાને સુરક્ષિત રાખવા માટે હનીકોમ્બિંગ, ઝમણ અને તિરાડો જેવી ઘણી સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા ધરાવતી અદભૂત કોંક્રિટ.
તેની અનોખી મિક્સ ડિઝાઇન એડ-મિક્સચર્સનું યોગ્ય મિશ્રણ ધરાવે છે, જે ઝડપી કાર્ય, શ્રેષ્ઠ ફિનિશ અને શ્રેષ્ઠ ટકાઉતા સુનિશ્ચિત કરે છે. અલ્ટ્રાટેક ડ્યુરાપ્લસને પસંદ કરવાથી તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારા ગ્રાહકને નિર્માણકાર્યની શ્રેષ્ઠ ગુણવત્તા પૂરી પાડી શકો છો.
તમારા ગ્રાહકો માટે ટકાઉ ઘરનું નિર્માણ કરવું અને
જ્યારે તમે અસાધારણ નિર્માણ કરી શકો તો સાધારણથી સંતુષ્ટ કેમ થવું!
લાભ
30% સુધી સર્વિસ લાઇફમાં વધારો કરે છે – સમારકામ ઘટાડે છે
ઝમણ ઘટાડે છે અને પ્રતિકારકતા વધારે છે
હનીકોમ્બિંગની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો
તિરાડ સામે ઉચ્ચ પ્રતિકારકતા
ઓછા શ્રમની જરૂરિયાત
રહેઠાણનાં બિલ્ડિંગ અને મકાનો
પાયા, બીમ્સ, કોલમ્સ અને સ્લેબ્સ,
વ્યક્તિગત મકાનો
તમારા પ્રશ્નોના જવાબ મેળવો