WP+ 200: UltraTech Weather Pro Waterproofing Liquid


અલ્ટ્રાટેકવેધર પ્રો ડબ્લ્યૂપી+200

ભેજ તમારા ઘરના કોઇ પણ ભાગથી પ્રવેશી શકે છે – દિવાલ, છત અને પાયો. અલ્ટ્રાટેક વેધર પ્રો ડબ્લ્યુપી+200 અલ્ટ્રાટેક રિસર્ચ લેબમાં વિકસાવેલું સંકલિત વોટરપ્રુફિંગ પ્રવાહી છે. તમારા ઘરના દરેક ભાગને 10 ગણી જેટલી શ્રેષ્ઠ વોટરપ્રુફિંગ સુરક્ષા પૂરી પાડવા માટે સિમેન્ટ સાથે ડબ્લ્યુપી+200નો ઉપયોગ કરો. તેની અનોખી વોટર બ્લોક ટેકનોલોજી કોંક્રિટ, પ્લાસ્ટર અને મોર્ટારમાં નાના છિદ્રોને ભરે છે, જે કેપિલરીઝનાં આંતરજોડાણને તોડે છે અને પાણીનાં પ્રસરણને 10 ગણા સુધી ઘટાડે છે.

તમારે ઉપયોગ ક્યારે કરવો જોઇએ
WP+200?

પાયાથી ફિનિશિંગ સુધી પ્લાસ્ટર, મોર્ટાર અને કોંક્રિટમાં ઉમેરો
કોંક્રિટ, ઇંટો જોડવી, પ્લાસ્ટર કરવું

વોટરપ્રૂફિંગ લિક્વિડ - WP+200 નો ઉપયોગ કરવાના ફાયદા

  • ભેજ સામે વધુ સારો  પ્રતિરોધ

    ભેજ સામે વધુ સારો  પ્રતિરોધ

  • કાટ સામે  વધુ સારો પ્રતિરોધ

    કાટ સામે  વધુ સારો પ્રતિરોધ

  • માળખાંની મજબૂતાઇને  સુરક્ષિત રાખવામાં મદદ કરે છે

    માળખાંની મજબૂતાઇને  સુરક્ષિત રાખવામાં મદદ કરે છે

  • ઘરની વધુ  ટકાઉતા

    ઘરની વધુ  ટકાઉતા

  • પ્લાસ્ટરનાં નુકસાન સામે વધુ સારો પ્રતિરોધ

    પ્લાસ્ટરનાં નુકસાન સામે વધુ સારો પ્રતિરોધ

સૌથી સારાં પરિણામ મેળવવા માટે 
ડબ્લ્યૂપી+200 ઇન્ટિગ્રલ વૉટરપ્રૂફિંગ લિક્વિડનો ઉપયોગ કરવાની સાચી પદ્ધતિ

કોંક્રિટ, પ્લાસ્ટર અથવા મોર્ટારનું મિશ્રણ બનાવો

મિક્સ ડિઝાઇન અનુસાર સિમેન્ટ, રેતી અને એગ્રિગેટ્સ મિશ્ર કરો. આવશ્યક પાણીનું માત્ર 50% પ્રમાણ ઉમેરો અને 2થી 3 મિનિટ સુધી મિશ્ર કરો.

ડબ્લ્યૂપી+200 ઇન્ટિગ્રલનું મિશ્રણ બનાવો

બાકીના 50% પાણીમાં ડબ્લ્યુપી+200 ઉમેરો અને બરાબર હલાવો. 200 મિલિ ડબ્લ્યુ+200 દરેક 50 કિગ્રા સિમેન્ટ માટે ઉપયોગમાં લો.

બંને મિશ્રણ ભેગાં કરો

તૈયાર કરેલા કોંક્રિટ, પ્લાસ્ટર અથવા મોર્ટાર મિક્સમાં ડબ્લ્યુપી+200 ધરાવતું પાણીનું મિશ્રણ ઉમેરો. જ્યારે ડબ્લ્યુપી+200નો ઉપયોગ કરવામાં આવે ત્યારે પાણીની જરૂરિયાત 10-15% જેટલી ઘટે છે. કન્સિસ્ટન્સી પ્રમાણે પાણી ઉમેરો.

ઉપયોગ

જરૂરિયાત પ્રમાણે કોંક્રિટ, પ્લાસ્ટર અથવા મોર્ટારનો ઉપયોગ કરો. ધ્યાન રાખો કે ઓછા પ્રમાણનો ઉપયોગ કરવાથી અસરકારક વોટરપ્રુફિંગ પ્રાપ્ત થશે નહીં. ઉપચાર સહિતની બાંધકામની સારી પદ્ધત્તિનો ઉપયોગ કરો.

wp200 hiflex

"તમારા ઘરનાં ઊંચા જોખમ ધરાવતા ભાગોને ફ્લેક્સ અથવા હાઇફ્લેક્સનો ઉપયોગ કરીને બમણી સુરક્ષા પૂરી પાડો”

ડબ્લ્યૂપી+200 ઇન્ટિગ્રલ વૉટરપ્રૂફિંગ લિક્વિડ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ટેકનિકલ વ્યક્તિ સાથે એપોઇન્ટમેન્ટ લેવા માટે

1800-210-3311

ultratech.concrete@adityabirla.com

'અલ્ટ્રાટેક ભારતનો નંબર 1 સિમેન્ટ છે'  વિગતો માટે અહીં ક્લિક કરો. | IS 1489 (Part I), for details visit www.bis.org.in

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો