ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા

ટાઇલ્સ લગાવવા અને બેસાડવાની કામગીરી ખૂબ જ કપરી છે, તેના માટે સાવચેતીભર્યા પગલાં લેવા પડે છે. અહીં ટાઇલ લગાવવાની પ્રક્રિયા માટે જરૂરી સલામતીના પગલાંનું ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.

  
1
રૂમની સાઇઝ અને તમારા ઘરની સ્ટાઇલને અનુરૂપ હોય તેવા ટાઇલ્સ પસંદ કરો. સાઇઝ અને વેન્ટિલેશનના સ્તરને વધારવા માટે નાની જગ્યામાં મોટી સાઇઝના અને આછા રંગના ટાઇલ્સ અનુકૂળ આવે છે, જોકે, ઘણાં રસોડાં અને બાથરૂમમાં નાના ટાઇલ્સ લગાવવામાં આવે છે.
2
માટીના સ્તરના યોગ્ય ઘનીકરણ, સબફ્લોરના લેવલિંગ, ઇંટો અને પ્લાસ્ટરની કામગીરી પૂરી કરી તથા તમારા ટાઇલ્સને પાણી જામવા અને લાંબાગાળા ખવાણ થવા સામે રક્ષણ પૂરું પાડવા વૉટરપ્રૂફિંગનું કામ કરીને જ ટાઇલને યોગ્ય રીતે તૈયાર કરવાને પ્રાથમિકતા આપો.
3
ટાઇલ લગાવવાનું કામ શરૂ કરતાં પહેલાં સપાટી મુલાયમ હોય અને માળખાકીય રીતે યોગ્ય હોય તે ચકાસો તથા કામના સ્થળે યોગ્ય હવાઉજાસ હોય તેની ખાતરી કરો.
4
ટાઇલ્સને હંમેશા કાટખૂણે બેસાડવો જોઇએ અને તેના ખૂણા વળી જવા ન જોઇએ. પાણી અને મોર્ટારને 1:6ના ગુણોત્તરમાં મિશ્રિત કરીને રેડી મિક્સ સિમેન્ટ પ્લાસ્ટરને અગાઉથી જ બનાવીને તૈયાર કરી લો, સિમેન્ટના સાંધાઓ સંકોચાઈ ન જાય તે માટે આ પ્રમાણને અનુસરો. આ ઉપરાંત, બે ટાઇલ્સની વચ્ચે શક્ય એટલા ઓછા સાંધા રાખો અને વધારાને સાંધાને લૂંછી નાંખો.
5
ટાઇલ્સને એકબીજાથી એકસમાન અંતરે ગોઠવવા જોઇએ..
ટાઇલ્સ એકવાર બેસાડી દેવામાં આવે તે પછી તેના સાંધાઓમાં સીમેન્ટના મસાલાને ભરો..
6
ટાઇલ્સને બેસાડ્યાં બાદ ભીના
પોતા વડે ટાઇલના ભાગને સાફ કરો અને ઇન્સ્ટોલેશન કર્યા બાદ તે વિસ્તારની સફાઈ કરો.
નવા ટાઇલ્સ લગાવેલી ફરસ
પર ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ચાલવું જોઇએ નહીં.
7
ટાઇલ્સમાં તિરાડો પડી જવી, તૂટી જવા અને છુટાં પડી
જવા જેવી ખામીઓને ટાળવા માટે યોગ્ય નિરીક્ષણ
કરીને ટાઇલ્સને બેસાડો, કારણ કે, આ પ્રકાર
ની ખામીઓ પેદા થવાથી પાછળથી વધારે ખર્ચા થઈ
શકે છે ટાઇલ્સ લગાવવાની કામગીરી પાછળ થતાં ખર્ચાને
તમારા ઘરનું નિર્માણ કરવાના
એક જ તબક્કામાં આવરી લેવા જોઇએ.
 ટાઇલ્સ લગાવવા એ ખરેખર કષ્ટદાયી કામ છે પરંતુ યોગ્ય પગલાં લેવાથી તે લાંબા સમય સુધી લાભદાયી નીવડે છે. એકવાર તેમાં નિપુણતા મેળવી લેવાથી તમારા ઘરમાં ટાઇલ્સ લગાવવામાં જરાયે વાર નહીં લાગે.

ઘરનું નિર્માણ કરવામાં કયા કાયદાકીય દસ્તાવેજોની જરૂર પડી શકે છે, તે અંગે વધુ જાણકારી મેળવવા માટે અલ્ટ્રા ટૅક સિમેન્ટના #વાત ઘરની છે મીડિયા અભિયાન સાથે જોડાયેલા રહો.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો