સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો


Your reputation is invaluable, build it with India's No.1 cementઆઇકોનિક પ્રોજેક્ટ્સ


બેંગલુરુ મેટ્રો રેઇલ

બેંગલુરુ મેટ્રો રેઈલ પ્રોજેક્ટ શહેરનો ઉત્કૃષ્ઠ આંતરમાળખાકીય પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ 42.3 કિમીમાં ફેલાયેલો હશે. અમલીકરણમાં કાર્યક્ષમતાને હાંસલ કરવા માટે આ પ્રોજેક્ટને ચાર એલિવેટેડ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે અને દરેકને રીચ તરીકે ઓળખવામાં આવે છે. અલ્ટ્રાટેકે સાહસમાં મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું છે.                                                             

gh

કોસ્ટલ ગુજરાત પાવર

કોસ્ટલ ગુજરાત પાવર પ્રોજેક્ટ મેગા પાવર પ્રોજેક્ટ છે, જે 800 મેગાવોટના પ્રત્યેક પાંચ એકમો હશે, જે કુલ 4000 મેગાવોટ વીજનું ઉત્પાદન કરશે. ઈનપુટમાં દિવસદીઠ 40,000 એમટી આયાતી કોલસાનો સમાવેશ થશે, પછી તેની સુપરક્રિટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવામાં આવશે.

gh

એલિવેટેડ એક્સપ્રેસ હાઇવે

યશવંતપુર-નેલમંગલા એક્સપ્રેસ એક ઉલ્લેખનીય માળખાકીય પ્રોજેક્ટ છે, જેનો ઉપયોગ મોટે ભાગે પ્રદેશની માળખાકીય ક્ષેત્રની વૃદ્ધિને પ્રદર્શિત કરવા માટે થાય છે. અલ્ટ્રાટેક માત્ર આ પ્રોજેક્ટની એક માત્ર સપ્લાયર જ નથી, પરંતુ પ્રદેશમાં પ્રગતિને વેગ આપવામાં પણ ભાગીદાર છે.

gh

પિંપલગાંવ-નાસિક-ગોંડે રોડ

પિંપલગાંવ-નાસિક-ગોન્ડે રોડ પ્રોજેક્ટ નાસિકમાં 6 કિમી લાંબા એલિવેટેડ કોરિડોર, 7 ફ્લાયઓવર્સ, 2 મુખ્ય પુલ, 6 વેહિક્યુલર અન્ડરપાસ, 6 પેડેસ્ટ્રિયન અન્ડરપાસ અને સબવે પર કાર્ય કરશે. પ્રોજેક્ટ મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે-3 રૂટનો ભાગ બનશે.                                                      

gh

બાંદ્રા-વર્લી સી લિંક

બાન્દ્રા-વર્લી સી લિંક કે જેને ‘રાજીવ ગાંધી સી લિંક’નું બીજું નામ આપવામાં આવ્યું છે તે 4.7 કિમી લાંબો છે અને અત્યાધુનિક સેગમેન્ટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ કરેલો ટ્વીન 4-લેન કેરેજવે છે. આ પ્રોજેક્ટે પોતાના દમ પર ભારતમાં આંતરમાળખાકીય સંભાવનાઓના વ્યાપને વિસ્તારિત કર્યો છે.

gh

વલ્લરપદમ રેઇલ બ્રિજ પ્રોજેક્ટ

એફ્કોન્સે ઉત્તર કોચીમાં વલ્લરપદમ દ્વીપને ઈદાપ્પલ્લી સાથે જોડતા 4.62 કિમી લાંબા ભારતના સૌથી લાંબા રેલ પુલનું નિર્માણ કરવાનું ગૌરવ હાંસલ કર્યું છે. આ પ્રોજેક્ટ રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) માટે હાથ ધરવામાં આવ્યો હતો અને 27 મહિનામાં પૂર્ણ થયો હતો, જે રાષ્ટ્રીય રેકોર્ડ છે.                                                          

gh

અલ્ટ્રાટેક ભારતના કેટલાક મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ સાથે જોડાઈને ગર્વ અનુભવે છે, જેમાં તેણે પોતાના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સિમેન્ટ, કોન્ક્રિટ અને એલિડ પ્રોડક્ટ્સનો પુરવઠો પૂરો પાડીને તેમાં પોતાનું યોગદાન આપ્યું છે. ‘ધ એન્જિનિયર્સ ચોઈસ’ હોવાથી તેને અલ્ટ્રાટેકને પ્રતિષ્ઠિત મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ માટે પસંદગીની બ્રાન્ડ બનાવી છે, જેને ભારતની વૃદ્ધિની ગાથામાં યોગદાન આપ્યું છે. રાષ્ટ્ર નિર્માણ માટેના આ પ્રોજેક્ટ્સનાં મહત્ત્વ અને સહલગ્નતાને સમજીને અલ્ટ્રાટેકે પ્રોજેક્ટ્સની કોન્ક્રિટ અને સિમેન્ટની આવશ્યકતાઓ પૂરી કરવા માટે પ્રોજેક્ટનાં સ્થળોની આસપાસ સમર્પિત એકમોની સ્થાપના કરી છે, જેથી પ્રોડક્ટને આવશ્યક ગુણવત્તાના ધોરણો પ્રમાણે તૈયાર કરી શકાય અને તેમને વાસ્તવિક સમયે પૂરી પાડી શકાય. બાન્દ્રા – વર્લી સી લિંક, મુંબઈ મેટ્રો, બેંગલુરુ મેટ્રો અને કોલકાતા મેટ્રો તમામ અલ્ટ્રાટેક સિમેન્ટની મજબૂતી અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોના આધાર પર નિર્માણ કરવામાં આવ્યા છે.


કી એકાઉન્ટ મેનેજમેન્ટ સેલ

આ ઉદ્યોગ માટેનો પ્રથમ, 2002 માં રચાયો હતો, અમારો કી એકાઉન્ટ મેનેજમેન્ટ સેલ ઉદ્યોગ માટે પ્રથમ હતો.

logo
Loading....