સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

મોબાઇલ કૉંક્રીટ લેબ

તમારી બાંધકામની સામગ્રીનું જે-તે સ્થળ પર જ ટેકનિકલ મૂલ્યાંકન કરાવો અને કૉંક્રીટની સાતત્યતા અને દાબક મજબૂતાઈને નિર્ધારિત કરો.

મોબાઇલ કૉંક્રીટ લેબ

મોબાઇલ કૉંક્રીટ લેબ

તમારી બાંધકામની સામગ્રીનું જે-તે સ્થળ પર જ ટેકનિકલ મૂલ્યાંકન કરાવો અને કૉંક્રીટની સાતત્યતા અને દાબક મજબૂતાઈને નિર્ધારિત કરો.

તમારા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે મોબાઇલ કૉંક્રીટ લેબની મુલાકાત બૂક કરાવો.

વાસ્તુ રીપોર્ટ

તમારા લેઆઉટનો વાસ્તુ કમ્પેટિબિલિટી રીપોર્ટ મેળવો અને તમારા ઘરને વાસ્તુ મુજબ બાંધો.

વાસ્તુ રીપોર્ટ

વાસ્તુ રીપોર્ટ

તમારા લેઆઉટનો વાસ્તુ કમ્પેટિબિલિટી રીપોર્ટ મેળવો અને તમારા ઘરને વાસ્તુ મુજબ બાંધો. 

વાસ્તુ માટેના કસ્ટમાઇઝ કરેલા સૂચનો માટે અમારા સંપર્કમાં રહો.  

ઉપદ્રવી જીવાતોનું નિયંત્રણ

તમારા ઘરના માળખાં અને ફર્નિચરને ઉધઈના ઉપદ્રવ સામે લાંબા સમય સુધી સુરક્ષા પૂરી પાડનારી અમારી એન્ટી-ટર્માઇટ ટ્રીટમેન્ટ દ્વારા તમારા ઘરના આરોગ્યની ખાતરી કરો.

પેસ્ટ કન્ટ્રોલની એપોઇન્ટમેન્ટ બૂક કરાવવા માટે તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરની મુલાકાત લો.

પાણીનું પરીક્ષણ

બાંધકામમાં ફક્ત પીવાલાયક પાણીનો જ ઉપયોગ થવો જોઇએ. તમારી બાંધકામની જરૂરિયાત માટે સૌથી યોગ્ય પાણીને જ પસંદ કરો.

પાણીનું પરીક્ષણ

પાણીનું પરીક્ષણ

બાંધકામમાં ફક્ત પીવાલાયક પાણીનો જ ઉપયોગ થવો જોઇએ. તમારી બાંધકામની જરૂરિયાત માટે સૌથી યોગ્ય પાણીને જ પસંદ કરો.

પાણીની કઠોરતાને અને બાંધકામ માટે તેની યોગ્યતાને ચકાસવા માટે અમારી પાણીના ટેસ્ટિંગની સુવિધાનો લાભ ઉઠાવો.

હૉમ લૉન

ઘર જીવનમાં એક જ વાર બનતું હોય છે. તમારા સપનાના ઘરને વાસ્તવિકતા બનાવવા માટે અમારા હૉમ લૉનના વિકલ્પનો ફાયદો ઉઠાવો.

હૉમ લૉન

હૉમ લૉન

ઘર જીવનમાં એક જ વાર બનતું હોય છે. તમારા સપનાના ઘરને વાસ્તવિકતા બનાવવા માટે અમારા હૉમ લૉનના વિકલ્પનો ફાયદો ઉઠાવો.

કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર હૉમ લૉન મેળવવા માટે અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરની મુલાકાત લો. અલ્ટ્રાટેક હોમ બિલ્ડર સોલ્યુશન્સLoading....