સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj

સીમેન્ટ

સીમેન્ટ એ તમારા ઘરના સૌથી મહત્વના ઘટકોમાંથી એક છે. તે તમામ સામગ્રીઓને એકસાથે જોડી રાખે છે અને તે માળખાંનીમજબૂતાઈ માટે જરૂરી છે. 

સીમેન્ટ

સીમેન્ટ

સીમેન્ટ એ તમારા ઘરના સૌથી મહત્વના ઘટકોમાંથી એક છે. તે તમામ સામગ્રીઓને એકસાથે જોડી રાખે છે અને તે માળખાંનીમજબૂતાઈ માટે જરૂરી છે. 

તમારા ઘર માટે ભારતની નં. 1 સીમેન્ટ બ્રાન્ડના વ્યાપક વિકલ્પો અંગે જાણકારી મેળવો અને પસંદ કરો. તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટેક હૉમ એક્સપર્ટ સ્ટોરની મુલાકાત લો.

સ્ટીલ

સીમેન્ટ, રેતી અને કોંક્રીટની જેમ સ્ટીલ પણ ઘરનું નિર્માણ કરવા માટેની એક મહત્વની સામગ્રી છે. સ્ટીલનું માળખું એ તમારા ઘરનું હાડપિંજર છે અને તે કોંક્રીટને ભાર ઉઠાવવાની સારી ક્ષમતા પૂરી પાડે છે.

સ્ટીલ

સ્ટીલ

સીમેન્ટ, રેતી અને કોંક્રીટની જેમ સ્ટીલ પણ ઘરનું નિર્માણ કરવા માટેની એક મહત્વની સામગ્રી છે. સ્ટીલનું માળખું એ તમારા ઘરનું હાડપિંજર છે અને તે કોંક્રીટને ભાર ઉઠાવવાની સારી ક્ષમતા પૂરી પાડે છે.

અલ્ટ્રાટૅક હોમ એક્સપર્ટ સ્ટોર ખાતે અગ્રણી બ્રાન્ડના અત્યંત મજબૂત આઇએસઆઈ ટીએમટી સ્ટીલ બારના પ્રીમિયર કલેકશનની ખરીદી કરો.

પેઇન્ટિંગ સિસ્ટમ

ઘર માટે રંગો પસંદ કરવા એ તમારા ઘરના નિર્માણકાર્યની યાત્રાનો સૌથી રોમાંચક તબક્કો હોય છે. તમે જે રંગો પસંદ કરો છો, તે મોટાભાગે તમારા ઘરની સુંદરતા નક્કી કરે છે.

પેઇન્ટિંગ સિસ્ટમ

પેઇન્ટિંગ સિસ્ટમ

ઘર માટે રંગો પસંદ કરવા એ તમારા ઘરના નિર્માણકાર્યની યાત્રાનો સૌથી રોમાંચક તબક્કો હોય છે. તમે જે રંગો પસંદ કરો છો, તે મોટાભાગે તમારા ઘરની સુંદરતા નક્કી કરે છે.

તમારું ઘર જેના માટે હકદાર છે, તેને તે પર્ફેક્ટ ફિનિશિંગ ટચ આપવા માટે તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી ગુણવત્તાયુક્ત પેઇન્ટ્સ મેળવો.

વૉટરપ્રૂફિંગ અને રસાયણો

ભેજ એ તમારા ઘરની મજબૂતાઈનો સૌથી મોટો દુશ્મન છે. તે તમારા ઘરને અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે, જેના કારણે તેની આવરદા ઘટી જાય છે.

વૉટરપ્રૂફિંગ અને રસાયણો

વૉટરપ્રૂફિંગ અને રસાયણો

ભેજ એ તમારા ઘરની મજબૂતાઈનો સૌથી મોટો દુશ્મન છે. તે તમારા ઘરને અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે, જેના કારણે તેની આવરદા ઘટી જાય છે.

ભેજથી તમારા ઘરની મજબૂતાઈની સુરક્ષા કરવા માટે તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોર ખાતેથી ચઢિયાતા વૉટરપ્રૂફિંગ સોલ્યુશન્સ અને ટ્રીટમેન્ટ્સ ખરીદો.

ઇલેક્ટ્રિકલ્સ

તમારા ઘરમાં વીજળીનું આયોજન કરવાની વાત આવે ત્યારે સુરક્ષા એ સૌથી મહત્વની બાબત બની જતી હોય છે. યોગ્ય ઉત્પાદનો પસંદ કરવા એ સૌથી મહત્વપૂર્ણ છે.

ઇલેક્ટ્રિકલ્સ

ઇલેક્ટ્રિકલ્સ

તમારા ઘરમાં વીજળીનું આયોજન કરવાની વાત આવે ત્યારે સુરક્ષા એ સૌથી મહત્વની બાબત બની જતી હોય છે. યોગ્ય ઉત્પાદનો પસંદ કરવા એ સૌથી મહત્વપૂર્ણ છે.

તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાં ટોચની બ્રાન્ડ્સના ઊંચી ગુણવત્તાના સ્વિચબૉર્ડ્સ અને ફિટિંગ્સને મેળવો.

પ્લાયવૂડ

પ્લાયવૂડ એ કપબૉર્ડ માટે પસંદગીની સામગ્રી છે. તમારા વિશિષ્ટ પ્રકારના ઘર માટે વિશિષ્ટ પ્રકારના પ્લાયવૂડ્સને પસંદ કરો. 

પ્લાયવૂડ

પ્લાયવૂડ

પ્લાયવૂડ એ કપબૉર્ડ માટે પસંદગીની સામગ્રી છે. તમારા વિશિષ્ટ પ્રકારના ઘર માટે વિશિષ્ટ પ્રકારના પ્લાયવૂડ્સને પસંદ કરો.

નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાં તમારા ઘરની વિશિષ્ટતાને અભિવ્યક્ત કરનારા ટકાઉ પ્લાયવૂડની રેન્જ પર નજર નાંખો.

શટરિંગ પ્લાય

સ્લેબનું કાસ્ટિંગ કરતી વખતે અને ઘરના અન્ય મૂળભૂત માળખાંની રચના કરતી વખતે શટરિંગ પ્લાયનો ઉપયોગ થાય છે.

શટરિંગ પ્લાય

શટરિંગ પ્લાય

સ્લેબનું કાસ્ટિંગ કરતી વખતે અને ઘરના અન્ય મૂળભૂત માળખાંની રચના કરતી વખતે શટરિંગ પ્લાયનો ઉપયોગ થાય છે.

તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી તમારા ઘર માટે શ્રેષ્ઠ ગુણવત્તાનું શટરિંગ પ્લાય પસંદ કરો.

પાવર અને હેન્ડ ટૂલ્સ

ચઢિયાતા કામ અને સમયની બચત કરવા માટે હાથથી કરવામાં આવતી કારીગરીની સરખામણીએ પાવર અને હેન્ડ ટૂલ્સને પસંદ કરવામાં આવે છે, કારણ કે તે ઝડપી અને વધુ કાર્યક્ષમ હોય છે.

પાવર અને હેન્ડ ટૂલ્સ

પાવર અને હેન્ડ ટૂલ્સ

ચઢિયાતા કામ અને સમયની બચત કરવા માટે હાથથી કરવામાં આવતી કારીગરીની સરખામણીએ પાવર અને હેન્ડ ટૂલ્સને પસંદ કરવામાં આવે છે, કારણ કે તે ઝડપી અને વધુ કાર્યક્ષમ હોય છે.

તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોર ખાતે કામનું ઝડપી અમલીકરણ કરવા અને સચોટ કામ કરવા માટેના તમામ પાવર અને હેન્ડ ટૂલ્સને મેળવો.

ફ્લોરિંગ

ફ્લોરિંગ ઇચ્છિત માહોલની રચના કરીને તમારા ઘરના દેખાવ અને ફીલને સેટ કરે છે. તમારા ઘર માટે ફ્લોરિંગ માટેની યોગ્ય સામગ્રી શોધવી ખૂબ જ મહત્વનું બની જાય છે.

ફ્લોરિંગ

ફ્લોરિંગ

ફ્લોરિંગ ઇચ્છિત માહોલની રચના કરીને તમારા ઘરના દેખાવ અને ફીલને સેટ કરે છે. તમારા ઘર માટે ફ્લોરિંગ માટેની યોગ્ય સામગ્રી શોધવી ખૂબ જ મહત્વનું બની જાય છે. 

તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી માર્બલ, ગ્રેનાઇટ અને અર્ધ-મૂલ્યવાન પથ્થરો જેવી ફ્લોરિંગની વિવિધ પ્રકારની સામગ્રી વિશે જાણકારી મેળવો.

પાઇપ્સ

પાઇપો એ તમારા ઘરની જીવાદોરી છે. યોગ્ય પાઇપો વડે સારી પ્લમ્બિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 પાઇપ્સ

પાઇપ્સ

પાઇપો એ તમારા ઘરની જીવાદોરી છે. યોગ્ય પાઇપો વડે સારી પ્લમ્બિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક એક્સપર્ટ સ્ટોરમાંથી તમારી પાણીની તમામ જરૂરિયાતો માટે આઇએસઆઈ માર્કો ધરાવતી પીવીસી પાઇપોના વ્યાપક વિકલ્પોને પસંદ કરો. 

સેનિટરી વૅર

તમારો બાથરૂમ એ તમારા ઘરનો મહત્વનો હિસ્સો છે, આથી સેનિટરી વૅરની વ્યાપક રેન્જમાંથી ફક્ત શ્રેષ્ઠ ઉત્પાદનોનો જ ઉપયોગ કરો.

સેનિટરી વૅર

સેનિટરી વૅર

તમારો બાથરૂમ એ તમારા ઘરનો મહત્વનો હિસ્સો છે, આથી સેનિટરી વૅરની વ્યાપક રેન્જમાંથી ફક્ત શ્રેષ્ઠ ઉત્પાદનોનો જ ઉપયોગ કરો.

તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક એક્સપર્ટ સ્ટોરમાંથી ટોચની બ્રાન્ડ્સના સેનિટરી માસ્ટરપીસ અંગે જાણકારી મેળવો અને તમારા બાથરૂમ માટે લેટેસ્ટ ટ્રેન્ડ્સને મેળવો.

મોર્ટાર્સ

સમારકામ અને નવા ઉપયોગ માટે પૉલીમરથી સુધારવામાં આવેલા વધારે મજબૂતાઈ ધરાવતા રેડીમેડ મોર્ટાર્સ. તમારા ઘરના બાંધકામ માટે ફક્ત સારી ગુણવત્તાના મોર્ટારને પસંદ કરો.

મોર્ટાર્સ

મોર્ટાર્સ

સમારકામ અને નવા ઉપયોગ માટે પૉલીમરથી સુધારવામાં આવેલા વધારે મજબૂતાઈ ધરાવતા રેડીમેડ મોર્ટાર્સ. તમારા ઘરના બાંધકામ માટે ફક્ત સારી ગુણવત્તાના મોર્ટારને પસંદ કરો. 

તમારી નજીકમાં આવેલા અમારા અલ્ટ્રાટૅક એક્સપર્ટ સ્ટોરમાંથી તમારા ચોક્કસ ઉપયોગ અને જરૂરિયાત માટે હેરાનગતિ વગરના, અગાઉથી મિક્સ કરવામાં આવેલા અને પ્રમાણસર રીતે તૈયાર કરવામાં આવેલા મોર્ટારને ખરીદો.

રૂફિંગ

તમામ ઋતુ માટે અનુકૂળ રૂફિંગ શીટ તમારા ઘરને બારે માસ સુરક્ષા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. તમારા ઘરની સુરક્ષા કરવા માટે સારી ગુણવત્તાની શીટ પસંદ કરો.

રૂફિંગ

રૂફિંગ

તમામ ઋતુ માટે અનુકૂળ રૂફિંગ શીટ તમારા ઘરને બારે માસ સુરક્ષા પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. તમારા ઘરની સુરક્ષા કરવા માટે સારી ગુણવત્તાની શીટ પસંદ કરો.

તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક એક્સપર્ટ સ્ટોરમાંથી તમારા ઘરની કાર્યાત્મકતા અન સુંદરતાને આધારે રૂફિંગ શીટની વ્યાપક રેન્જ અંગે જાણકારી મેળવો.

પાણીનો સંગ્રહ કરવા માટેની ટાંકી

પાણીનો અયોગ્ય અને અસ્વચ્છ રીતે સંગ્રહ કરવાથી અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. આથી, પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવા માટે યોગ્ય ટાંકી પસંદ કરવી ખૂબ જ જરૂરી છે.

તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક એક્સપર્ટ સ્ટોરમાંથી સ્વચ્છતાના ઊંચા ધોરણો ધરાવતી બ્રાન્ડેડ પાણીની ટાંકીઓના વ્યાપક વિકલ્પોમાંથી પસંદ કરો.

અલ્ટ્રાટેક હોમ બિલ્ડર સોલ્યુશન્સ

Loading....