સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

તમે તમારા ઘરમાં કંઈપણ બદલી શકો છો, પરંતુ તેની સિમેન્ટ કયારેય નહીં

logo

અલ્ટ્રાટૅક પ્રીમિયમ

અલ્ટ્રાટૅક પ્રીમિયમ એ અલ્ટ્રાટૅકની સૌથી ક્રાંતિકારી ટેકનોલોજિઓમાંથી એક છે. તેના ખૂબ જ એન્જિનીયર્ડ કણોનું વિતરણ કૉંક્રીટને વધુ સઘન અને વધુ અભેદ્ય બનાવે છે. તે અત્યંત પ્રતિક્રિયાશીલ સિલિકા અને સ્લેગના આદર્શ મિશ્રણની મદદથી તમારા ઘરને મજબૂત, ટકાઉ બનાવે છે તથા તેને સુરક્ષા પૂરી પાડે છે. અલ્ટ્રાટૅક પ્રીમિયમ તમામ પ્રકારની આબોહવા, ખવાણ અને સંકોચનના કારણે પડી જતી તિરાડોનો પણ સામનો કરી શકે છે. તે પાણીનો ઓછો વપરાશ કરતું હોવાથી એક સસ્ટેનેબલ ઉત્પાદન પણ છે. 

logo

અલ્ટ્રાટૅક પ્રીમિયમ સીમેન્ટને બિલ્ડિંગના બાંધકામની વિવિધ પ્રક્રિયાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેમાં તમામ પ્રકારના પીસીસી, ચણતરકામ અને પ્લાસ્ટરના કામનો સમાવેશ થાય છે.  સલ્ફેટ્સ અને ક્લોરાઇડના આક્રમણની સામે તેના જબરદસ્ત પ્રતિરોધને કારણે તે સમુદ્રમાં અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આરસીસી કરવા માટે પર્ફેક્ટ છે. તેનો ઉપયોગ ભૂમિગત અને પાણીની નજીક બિલ્ડિંગો બાંધવા માટે પણ થઈ શકે છે. 28 દિવસનું ચઢિયાતું દાબકબળ ધરાવતો અલ્ટ્રાટૅક પ્રીમિયમ સ્લેબ, કૉલમ, બીમ અને રૂફિંગ સહિતની મહત્વની કામગીરીઓ માટે ઉત્તમ છે.


અલ્ટ્રાટૅક પ્રીમિયમના લાભ
અલ્ટ્રાટૅક પ્રીમિયમનું મહત્વ

  • પ્રીમિયમ ગુણો, પરિણામો પણ પ્રીમિયમ આપે છે.  અલ્ટ્રાટૅક પ્રીમિયમ અત્યંત સસ્ટેનેબલ હોવાથી તે જબરદસ્ત મજબૂતાઈ પૂરી પાડે છે. 

 

  • ઉચ્ચ-ગુણવત્તાના ક્લિન્કર, ગ્લાસની ઊંચી માત્રાની સાથે અસાધારણ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ, જીપ્સમ જેવા હાનિકારક તત્વોથી મુક્ત અને આદર્શ પીએસડી (પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રિબ્યુશન) ધરાવતું અલ્ટ્રાટૅક પ્રીમિયમનું સંયોજન સાલ-દર-સાલ બેજોડ પર્ફોમન્સ જાળવે છે.   


અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન સ્ટોર

અલ્ટ્રાટૅક પ્રીમિયમ સીમેન્ટ એ તમારા બાંધકામની તમામ જરૂરિયાતો માટે એક નક્કર, સસ્ટેનેબલ અને ટકાઉ સોલ્યુશન છે. અલ્ટ્રાટૅક સીમેન્ટની કિંમત અને અન્ય વિગતોને જાણવા તથા તેને ખરીદવા માટે અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરની મુલાકાત લો.વારંવાર પૂછવામાં આવેલા પ્રશ્નો


અલ્ટ્રાટૅક પ્રીમિયમનો ઉપયોગ ફાઉન્ડેશન, ડેમ, કૉંક્રીટના રોડ જેવા કૉંક્રીટના મોટાપાયે ઉપયોગો માટે વ્યાપકપણે કરવામાં આવે છે.  આ ઉપરાંત, તે સ્લેબ, કૉલમ, બીમ અને રૂફિંગ જેવા મહત્વના કામો માટે પણ આદર્શ ગણાય છે.

અલ્ટ્રાટૅક સુપર બાંધકામના તમામ તબક્કાઓ અને પ્રકારોમાં ઉપયોગમાં લેવા માટે યોગ્ય છે. પાયા, ફૂટિંગ, ઇંટોના કામ, પથ્થરના ચણતર, બ્લૉકની દિવાલો, સ્લેબમાં કૉંક્રીટ, બીમ અથવા કૉલમ, પ્લાસ્ટરિંગથી માંડીને ટાઇલ બેસાડવા સુધી. 

હા, અલ્ટ્રાટૅક પ્રીમિયમનો ઉપયોગ પ્લાસ્ટરિંગ માટે થઈ શકે છે અને તે ચઢિયાતું કવરેજ અને ફિનિશિંગ આપે છે.


Loading....