કેટલ શેડ એ ગાય અને ભેંસ જેવા તમારા પાલતું પશુઓ માટે ખૂબ જ મહત્વનો છે. તમે તેનું બાંધકામ શરૂ કરો તે પહેલાં તમારે સારું વેન્ટિલેશન, શેડની દિવાલની ઊંચાઈ, ભેજને ટાળવા માટે વૉટરપ્રૂફિંગ એજન્ટ્સનો ઉપયોગ વગેરે જેવા કેટલાક મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએ. તેની મદદથી તમે સર્વસામાન્ય રીતે થતી ભૂલોને ટાળી શકો છો અને એક મજબૂત મૂળભૂત સેટઅપ સ્થાપી શકો છો.
These were a few simple tips for you to keep in mind.
ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો