શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?

ઘરને ઇન્સ્યુલેટેડ કરવામાં આવેલું હોય તો તે ઘરનું બાહ્ય ગરમી, ઠંડી અને અવાજ સામે રક્ષણ કરે છે. આ ઉપરાંત, તે વીજળીની બચત પણ કરે છે અને તમારા ઘરમાં હૂંફાળું વાતાવરણ જાળવી રાખે છે. યોગ્ય તાપમાન જાળવવા માટે અહીં ઘરને ઇન્સ્યુલેટેડ બનાવવાના ચાર પ્રકારો આપવામાં આવ્યાં છે, જેનું તમારે પાલન કરવું જોઇએ.

1

 

સંયોજનોઃ

 

1
 

સંયોજનોઃ જેટલા ઓછા રંગ એટલી જ વધારે સુંદરતા

અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે, ઘરમાં ખૂબ વધારે રંગોનો ઉપયોગ કરવામાં આવે તો ઘર સુંદર દેખાવાને બદલે કઢંગું લાગી શકે છે. ચીજોને સરળ રાખવી જ શ્રેષ્ઠ છે અને તમારા ઘરના બહારના ભાગ માટે એકાદ-બે રંગો જ પસંદ કરો. જો તમને આ રંગો નીરસ લાગતા હોય તો તમે એક જ રંગના અનેકવિધ શૅડ્સને પસંદ કરી શકો છો.

2

 

રંગોની પસંદગી

 

2
 

રંગોની પસંદગી

વાત જ્યારે રંગો પસંદગી કરવાની આવે ત્યારે તમારે ઘણાં બધાં વિકલ્પોને એક્સપ્લોર કરવા જોઇએ. તમને કયા રંગો પસંદ છે, તે અંગે નિર્ણય લેવાનો પ્રયત્ન કરી રહ્યાં હો ત્યારે પ્રેરણા અને સંદર્ભો પર ધ્યાન આપો તથા ત્યારપછી તેના માટેના સંયોજનો પર કામ કરો. સરળતાથી ગંદા થઈ જતાં કાળા અને ઘેરા રંગોને ટાળો.

3

 

પ્રકાશના પરિબળને ધ્યાન પર લો

 

3
 

પ્રકાશના પરિબળને ધ્યાન પર લો

તમે શૅડ-કાર્ડમાંથી જે રંગ અને શૅડ પસંદ કરો છો, તેને જ્યારે તમારા ઘરની બહારની બાજુએ લગાવવામાં આવે ત્યારે તે તેની ગુણવત્તા અને તેની પર પડતાં પ્રકાશ પર આધાર રાખીને ખૂબ જ અલગ દેખાઈ શકે છે. તેના કરતાં દિવાલ પર તમને ગમતાં રંગ અને શૅડ અજમાવી જોવાનું શ્રેષ્ઠ છે, જેથી કરીને તે કેવા લાગશે તેનો તમને ખરેખરો ખ્યાલ આવી શકે.

4

 

આસપાસની બાબતો

 

4
 

આસપાસની બાબતો

જ્યારે ઘરની બહારના રંગોને પસંદ કરતાં હો ત્યારે તમારે તમારા ઘરના સ્થળ અને તેની આસપાસ શું છે, તેને ધ્યાન પર લેવું જોઇએ. તમે જો એવું ઇચ્છતા હોય કે તમારું ઘર સૌથી અલગ લાગે તો, તમારે તમારા ઘરની આસપાસના વિસ્તાર અને બૅકગ્રાઉન્ડના મૂડ અને વાતાવરણની સાથે અનુરૂપ રંગ પસંદ કરવો જોઇએ.

જ્યારે તમે તમારા ઘરની બહાર લગાવવાના પેઇન્ટને પસંદ કરવા જાઓ ત્યારે આ સૂચનો ધ્યાનમાં રાખો. કારણ કે, તમારું ઘર એ તમારી ઓળખ છે અને રંગો તમારું સાચું પ્રતિબિંબ પાડે છે.

ઘરનું નિર્માણ કરવા અંગેના આ પ્રકારના વધુ નિષ્ણાત ઉકેલો અને સૂચનો માટે અલ્ટ્રા ટૅક સિમેન્ટના  #વાત ઘરની છે  મીડિયા અભિયાન સાથે જોડાયેલા રહો.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો