આપણાં દેશના ઘણાં વિસ્તારો હજુ પણ કૂવાના પાણી પર નિર્ભર છે. આજે પણ કેટલાક ગામોમાં લોકો તેના પર નિર્ભર છે તેમજ તે પાણીના પુરવઠાનો એકમાત્ર સ્રોત છે. તમે જો આ પ્રકારના વિસ્તારમાં ઘર બનાવી રહ્યાં હો તો, સૌથી પહેલા પાણીની જોગવાઈ કરો.
પ્લોટનો સર્વે કરવા સાથે શરૂઆત કરો અને કૂવો ખોદવા માટેનું સ્થળ પસંદ કરો
ખોદકામ શરૂ કરો અને વધારાના ખડકો અને માટીનો ખાડાની બાજુ પર ઢગલો કરો
યાદ રાખો, આ કામ નિષ્ણાતની દેખરેખ હેઠળ અને સુરક્ષા ઉપાયોની સાથે થવું જોઇએ.
આપણે જ્યારે પાણીના સ્રોત સુધી પહોંચી જઇએ ત્યારે ખોદવાનું બંધ કરી દો.
ત્યારબાદ, આ ખાડાને પથ્થરના ચણતર અને કૉંક્રીટની રિંગ્સ વડે આવરી લેવામાં આવે છે. આરસીસીની રિંગોને કારણે માટી ખાડામાં ધસી જતી નથી
તેના પછી, મોટર પમ્પની મદદથી પાણીને બહાર ખેંચી કાઢવામાં આવે છે.
ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો