લેઆઉટ માર્કિંગ અને પાયો નાખવા માટે માર્કિંગ પ્રક્રિયા શું છે

લેઆઉટ તમારા પ્લોટ પર માળખું ક્યાં મૂકવું એ અંગેના સંકેત આપે છે. ઘરનાં નિર્માણની પ્રક્રિયા લેઆઉટ માર્કિંગથી થાય છે. જો તેના તરફ ધ્યાન આપવામાં ન આવે તો તમારું ઘર યોજના કરતા અલગ થઈ શકે છે.

1

 

લેઆઉટ માર્કિંગ કેવી રીતે થાય છે તેના પર એક નજર કરીએ.

 

1
 

સૌ પ્રથમ, એન્જિનિયર અને આર્કિટેક્ટની મદદથી ખાલી પ્લોટ પર પિલ્લર્સનું પ્લેસમેન્ટ સેટ કરો. ત્યાર પછી 2-3 ફૂટ સ્ટીલના સળિયાં અને દોરડાની મદદથી બેઝલાઇન અને અન્ય સીમાઓ સેટ કરો

2

 

 

2
 

નિષ્ણાતો સાથે પુષ્ટિ કરો કે દિવાલોનું કદ અને સ્થિતિ બિલ્ડિંગનાં વજનને ઉઠાવવા માટે પૂરતા હોય.

3

 

 

3
 

પિલ્લર પ્લેસમેન્ટનું સ્થાન નક્કી થયા પછી ચોક પાવડરથી ખોદકામનાં ક્ષેત્રને ચિહ્નિત કરો.

4

 

 

4
 

ખોદકામ કાર્ય શરૂ થયા પહેલા માટીનું પરીક્ષણ કરવાનું સુનિશ્ચિત કરો.

5

 

 

5
 

પિલ્લર્સની ઊંડાઇ માટીની સ્થિતિ પર આધાર રાખશે. જો માટી ઢીલી હોય તો પિલ્લર્સ ઊંડા મૂકવા જોઇએ.

6

 

 

6
 

હંમેશાં સુનિશ્ચિત કરો કે ચિહ્ન કરવાનું કાર્ય તમારા ઘરની યોજના અનુસાર થાય.

આ લેઆઉટ માર્કિંગ પર કેટલીક ટિપ્સ હતી.

ઘર નિર્માણના વધુ નિષ્ણાત ઉકેલો અને ટિપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટની #વાતઘરની અનુસરતા રહો

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો