જો તમારી ટાઇલ યોગ્ય રીતે ફિક્સ ન થાય તો પોલી જગ્યા ટાઇલ અને સપાટી વચ્ચે ઊભરી આવશે. આવા કિસ્સાઓમાં દબાણ હેઠળ ટાઇલમાં તિરાડ પડી શકે છે અથવા તે તૂટી શકે છે, જે તમારા ઘરના દેખાવને બગાડી શકે છે અને સમસ્યાઓ સર્જી શકે છે. આને રોકવા માટે તમારે અલ્ટ્રાટેક ટાઇલફિક્સોનો ઉપયોગ કરવો જોઇએ, જે તમને મજબૂત જોડાણ આપે છે. ચાલો આપણે ટાઇલફિક્સો સાથે ટાઇલ ફિક્સ કરવાની યોગ્ય રીત સમજીએ.
તમે જે જગ્યા પર ટાઇલ ફિક્સ કરવા જઈ રહ્યા હોય તેને સાફ અને ભીની કરીને શરૂઆત કરો.
પીવાનું પાણી સ્વચ્છ કન્ટેનરમાં લો અને 1:4 ના પ્રમાણમાં ટાઇલફિક્સો મિક્સ કરો
સપાટી પર 3-6 મીમીનું જાડું સ્તર લગાવો.
મજબૂત જોડાણ માટે આ મિશ્રણનો ટાઇલ્સ ફિક્સ કરવા માટે 30 મિનિટની અંદર ઉપયોગ કરો.
દિવાલની ટાઇલ્સ ફિક્સ કરતી વખતે તળિયાથી શરૂ કરો અને ઉપર જાઓ. સુનિશ્ચિત કરો કે દિવાલ અને ટાઇલ્સ વચ્ચે કોઇ પોલી જગ્યા ન રહે.
ટાઇલફિક્સોથી તમે મોટી પ્રાકૃત્તિક ટાઇલ્સ જેવી કે સિરામિક, માર્બલ અને ગ્રેનાઇટ ટાઇલ્સ પણ કોઇ મુશ્કેલી વિના ફિક્સ કરી શકો છો.
ઘર નિર્માણના વધુ નિષ્ણાત ઉકેલો અને ટિપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટની #વાતઘરની અનુસરતા રહો
તમારા પ્રશ્નોના જવાબ મેળવો