Flex & Hi Flex: Best Waterproofing for Terrace by UltraTech

ફ્લેક્સ અથવા હાઇફ્લેક્સનો ઉપયોગ કરીને, ભેજની સૌથી વધારે શક્યતાવાળા વિસ્તારોને રક્ષણ આપો

ઘરના બહારના ભાગો જેવા કે છત અને અગાશી વરસાદ અને હવામાનની અસરનો સામનો કરે છે. આ જ પ્રમાણે રસોડાં અને બાથરૂમ જેવા અંદરના ભાગ પાણીનો વધુ સંપર્ક વિસ્તાર ધરાવતા હોય છે. ભેજનું ઊંચું જોખમ ધરાવતા આ ભાગો માટે વોટરપ્રુફિંગની બમણી સુરક્ષા માટે ફ્લેક્સ અથવા હાઇફ્લેક્સનો ઉપયોગ કરો.... વધુ વાંચો

ફ્લેક્સ/હાઇ ફ્લેક્સનો ઉપયોગ ક્યાં ક્યાં કરવો ? 

તમામ પોઝિટિવ બાજુના બાહ્ય ઉપયોગો જેવા કે અગાશી, ઢોળાવ ધરાવતી છત, દિવાલો, બાલ્કની અને ગુંબજ.  અંદરની તરફ બાથરૂમ, રસોડું અને સનકેન ભાગ જેવા ભિનાશ ધરાવતા ભાગોની દિવાલો અને ફ્લોર્સ.

વોટરપ્રૂફિંગ કોટ: આંતરિક અને બાહ્ય વોટરપ્રૂફિંગ માટે

  • ભેજ સામે વધુ સારો  પ્રતિરોધ

    ભેજ સામે વધુ સારો  પ્રતિરોધ

  • કાટ સામે  વધુ સારો પ્રતિરોધ

    કાટ સામે  વધુ સારો પ્રતિરોધ

  • માળખાંની મજબૂતાઇને  સુરક્ષિત રાખવામાં મદદ કરે છે

    માળખાંની મજબૂતાઇને  સુરક્ષિત રાખવામાં મદદ કરે છે

  • ઘરની વધુ  ટકાઉતા

    ઘરની વધુ  ટકાઉતા

  • પ્લાસ્ટરનાં નુકસાન સામે વધુ સારો પ્રતિરોધ

    પ્લાસ્ટરનાં નુકસાન સામે વધુ સારો પ્રતિરોધ

સૌથી સારાં પરિણામ મેળવવા માટે
ફ્લેક્સ/હાઇ ફ્લેક્સનો ઉપયોગ કરવાની સાચી પદ્ધતિ

સપાટીની તૈયારી

કોઇ ગંદકી કે તેલ સાફ કરવા માટે વાયર બ્રશ અને જેટ વોશનો ઉપયોગ કરીને તૈયાર સ્લેબને સાફ કરો. સપાટીને પાણીથી ભીની કરો અને સુનિશ્ચિત કરો કે ઉપયોગ પૂર્વે પાણી ભરાયેલું ન હોય એટલે કે સરફેસ સેચ્યુરેટેડ ડ્રાય (એસએસડી) સ્થિતિ.

મિશ્ર કરવું

પાવડર અને પ્રવાહી પોલિમરને મિશ્ર કરો, બને તો એક યાંત્રિક સ્ટિરરનો ઉપયોગ કરીને ગઠ્ઠા મુક્ત કન્સિસ્ટન્સી સુનિશ્ચિત કરો.

ઉપયોગ

2 કોટ્સ લગાવો સ્ટિફ નાયલોન બ્રશનો ઉપયોગ કરીને પ્રથમ કોટ લગાવો. ઓછામાં ઓછા 8 કલાક પછી પ્રથમ કોટની લંબરૂપ દિશામાં બીજો કોટ લગાવો.

સ્ક્રિડ કોટ

વોટરપ્રુફિંગ કોટ સૂકાઇ જાય ત્યાર પછી તેના પર થોડી રેતી છાંટો અને આખરી પગલાંનાં રૂપે સ્ક્રિડ લગાવો. સ્ક્રિડ કોટના 72 કલાક પછી 4-5 દિવસ સુધી વોટર પોન્ડ ટેસ્ટ કરો.

"ફ્લેક્સ, હાઇ ફ્લેક્સ નો ઉપયોગ કરતા પહેલા, તમામ કોંક્રીટ, મોર્ટાર અને પ્લાસ્ટર એપ્લીકેશન માટે ડબ્લ્યૂપી+200 ઇન્ટિગ્રલ વોટરપ્રૂફિંગ લિક્વિડનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે"

ફ્લેક્સ/હાઇ ફ્લેક્સ વૉટરપ્રૂફિંગ કોટ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ટેકનિકલ વ્યક્તિ સાથે એપોઇન્ટમેન્ટ લેવી

1800-210-3311

ultratech.concrete@adityabirla.com

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો