અલ્ટ્રાટેક બાંધકામ માટેની વસ્તુઓ

પ્રોડક્ટ્સ

અલ્ટ્રાટેક વિભિન્ન પ્રકારની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે, જે પાયાથી લઈને સમાપન સુધી બાંધકામના ઘણા પાસાઓની જરૂરિયાતો પૂરી કરે છે. આમાં ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, પોર્ટલેન્ડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ, પોર્ટલેન્ડ પોઝાલાના સિમેન્ટ, સફેદ સિમેન્ટ, રેડી મિક્સ કોન્ક્રિટ, બિલ્ડિંગ પ્રોડક્ટ્સ અને અન્ય ઘણા બિલ્ડિંગ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. સિમેન્ટનું વેચાણ ‘અલ્ટ્રાટેક, અલ્ટ્રાટેક પ્રિમિયમ અને બિરલા સુપર’ની બ્રાન્ડ્સ હેઠળ થાય છે. સફેદ સિમેન્ટ ‘બિરલા વ્હાઈટ’ની બ્રાન્ડ હેઠળ, રેડી મિક્સ કોન્ક્રિટ્સ ‘અલ્ટ્રાટેક કોન્ક્રિટ’નાં નામ હેઠળ અને નવા સમયની બિલ્ડિંગ પ્રોડક્ટ્સને ‘એક્સ્ટ્રાલાઈટ, ફિક્સોબ્લોક, સીલ એન્ડ ડ્રાય અને રેડીપ્લાસ્ટ’નાં નામ હેઠળ ઉત્પાદિત કરવામાં આવે છે. અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ રિટેઈલ ફોર્મેટ છે, જે એક જ છત હેઠળ બાંધકામની વિભિન્ન પ્રાથમિક સામગ્રી ઉપલબ્ધ કરીને અંતિમ ગ્રાહકની આવશ્યકતા પૂરી કરે છે.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો