ગ્રાહકોને સંપૂર્ણ ટકાઉ ઉપાયો અને 360 ડિગ્રી બિલ્ડિંગ મટિરિયલ ધરાવતા સ્થળ પૂરા પાડવાના પ્રયત્નમાં અલ્ટ્રાટેક સિમેન્ટે અલ્ટ્રાટેક બિલ્ડિંગ પ્રોડક્ટ્સના વિભાગની સ્થાપના કરી છે. અલ્ટ્રાટેક બિલ્ડિંગ પ્રોડક્ટ્સનો વિભાગ બાંધકામ અને આંતરમાળખાકીય ઉદ્યોગ માટે ટેકનોલોજીથી રિ-એન્જિનિયર્ડ કરેલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
આજે બાંધકામ ઉદ્યોગમાં એવી પ્રોડક્ટ્સની માગ છે, જે ઝડપી બાંધકામ માટે પરંપરાગત પ્રોડક્ટ્સ તેમ જ પરંપરાગત કાર્યપ્રણાલીઓનું સ્થાન લઈ શકે. આ પડકારજનક માગને પૂરી કરવા માટે તે બાંધકામનાં સંપૂર્ણ વ્યાપને આવરતા એન્ડ-ટુ-એન્ડ ઉપાયોનો સંપૂર્ણ પોર્ટફોલિયો ઓફર કરે છે.
પ્રોડક્ટની શ્રેણીમાં એડ્હેસિવ (ટાઈલફિક્સો-સીટી, ટાઈલફિક્સો-વીટી, ટાઈલફિક્સો-એનટી અને ટાઈલફિક્સો-વાયટી), સમારકામની પ્રોડક્ટ્સ (માઈક્રોક્રિટ અને બેઝક્રિટ), વોટરપ્રુફિંગની પ્રોડક્ટ્સ (સીલ એન્ડ ડ્રાય, ફ્લેક્સ, હાયફ્લેક્સ અને માયક્રોફિલ), ઔદ્યોગિક અને પ્રિસિશન ગ્રાઉટ (પાવરગ્રાઉટ એનએસ1, એનએસ2 અને એનએસ3), પ્લાસ્ટર્સ (રેડીપ્લાસ્ટ, સુપર સ્ટુકો), ચણતર કાર્યમાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સ (ફિક્સોબ્લોક), હળવા વજનના ઓટોક્લેવ્ડ એરેટડ કોન્ક્રિટ બ્લોક (એક્સ્ટ્રાલાઈટ)નો સમાવેશ થાય છે
અલ્ટ્રાટેક ટાઈલફિક્સો પોલિમર મોડિફાઈડ સિમેન્ટ છે, જે ઉચ્ચ દેખાવ, ઉચ્ચ મજબૂતાઈ, ટાઈલ્સ, દિવાલો અને ફ્લોર્સ પર પ્રાકૃત્તિક પથ્થરોને ફિક્સ કરવા માટે વિકસાવેલા ઉચ્ચ ગુણવત્તાના ટાઈલ એડ્હેસિવ છે. આંતરિક અને બાહ્ય બંને તરફના પાતળા ભોંયતળિયાના ઉપયોગ માટે યોગ્ય. અલગ અલગ ઉપયોગ માટે ચાર પ્રકારના ટાઈલફિક્સો ઉપલબ્ધ છે.
પોલિમરથી ભરપૂર વધુ મજબૂતી ધરાવતું રિપેર મોર્ટાર અને માઈક્રો કોન્ક્રિટ, જેનો ઉપયોગ સ્ટ્રેસ્ડ કોલમ, બીમ અને ઉચ્ચ છિદ્રો ધરાવી છતનાં સમારકામ અને માળખાંને મજબૂત કરવા માટે કરવામાં આવે છે
ઈન્ડોર અને આઉટડોર માટે ફ્લોર ટાઈલ્સને પાથરવાના વિભિન્ન ઉપયોગ માટે બહુઉદ્દેશીય ફ્લોરિંગ સ્ક્રિડ્સ. એવા વોટરપ્રુફ એજન્ટો પર લગાવવા માટે વધુ ભલામણ કરવામાં આવે છે જેમને કોન્ક્રિટની છત પર એક અને બે ઘટકો સ્વરૂપે લગાવવામાં આવે છે, જેથી વરસાદી પાણીને બહાર કાઢવા માટે વધુ જાડાઈ ધરાવતા ઢાળ બનાવી શકાય અને તેનાથી બ્રિક બેટ કોબાનો ઉપયોગ કરવો પડતો નથી
ફ્લેટ રૂફ કોન્ક્રિટ, રસોડાની બાલ્કોની, છજ્જા, ઢાળ વાળા છજ્જા અને બાથરૂમ, કેનાલ લાઈનિંગ, સ્વિમિંગ પુલ, પાણીની ટાંકી વગેરે જેવા ભીના ક્ષેત્રોમાં આવશ્યક ઉપયોગ માટે એક કે બે ઘટકો ધરાવતા અન્ડરલેમેન્ટ વોટરપ્રુફિંગ એજન્ટ્સ તરીકે વ્યાપક શ્રેણીના પોલિમર/ કો પોલિમર મોડિફાઈડ / એક્રેલિક / એસબીઆર લેટેક્સ સંયોજન.
મશીનની સ્થાપના, પ્રિકાસ્ટ ઘટકોને જોડવા, ઉચ્ચ દેખાવ આપતા સેફ્ટી વોલ્ટ્સ વગેરેમાં વિભિન્ન ઉપયોગ માટે સંકોચન વિહિન બિન-વિસ્તૃત્ત ઉચ્ચ દેખાવ આપતા ઔદ્યોગિક ગ્રાઉટ્સ
આંતરિક અને બાહ્ય દિવાલો માટે પાતળા અને જાડા કોટ ઉપયોગ માટે પોલિમર મોડિફાઈડ સરફેસ ફિનિશિંગ પ્લાસ્ટર્સ
એએસી બ્લોક, ફ્લાય એશ ઇંટો અને કોન્ક્રિટના બ્લોક્સ માટે પાતળી બેડ જોઈન્ટિંગ સામગ્રી
ચણતરના કાર્યો માટે હળવા વજનના બ્લોક
તમારા પ્રશ્નોના જવાબ મેળવો