સીમેન્ટ એ બાંધકામની સૌથી મહત્વની સામગ્રીઓ પૈકીની એક છે. તેને શુષ્ક જગ્યાએ કાળજીપૂર્વક રીતે સંગ્રહિત કરવો જોઇએ, કારણ કે, ભેજના સંપર્કમાં આવવાથી તે ખરાબ થઈ જઈ શકે છે. સીમેન્ટનો યોગ્ય રીતે સંગ્રહ કરવા માટે તમારે જાણવા જેવી બાબતો આ રહી.
સીમેન્ટની થેલીઓને બારી વગરના સ્ટોરરૂમમાં ઊંચા પ્લેટફૉર્મ પર મૂકવી જોઇએ
સીમેન્ટની થેલીઓની થપ્પીને દિવાલ અને છતથી બે મીટરના અંતરે રાખો.
એક થપ્પીમાં 14થી વધારે થેલીઓ ન હોય તેની ખાતરી કરો, કારણ કે આમ કરવાથી તેમાં સીમેન્ટના ગઠ્ઠા થઈ જશે.
વરસાદના સમય દરમિયાન સાઇટને તાડપત્રીથી ઢાંકી દો
યાદ રાખો કે, સીમેન્ટ જ્યારે તાજો હોય ત્યારે તે સૌથી વધારે મજબૂત હોય છે - આથી તમારી જરૂરિયાત મુજબ જ સીમેન્ટ ખરીદો અને હાલમાં રહેલો સ્ટોક ખાલી થાય તે પહેલાં નવી થેલીઓ ખરીદવાનું ટાળો.
સીમેન્ટનો સંગ્રહ કરવા અને તમારા પર્ફેક્ટ ઘરના નિર્માણ માટે આ જડબેસલાક સ્ટેપ્સને અનુસરો.
ગુણવત્તાયુક્ત બિલ્ડિંગ સામગ્રી અને નિષ્ણાતોના ઉપાયો મેળવવા માટે તમારી નજીકમાં આવેલ અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોરની મુલાકાત લો..
તમારા પ્રશ્નોના જવાબ મેળવો