પથ્થરના ચણતરકામ દરમિયાન થતી ભૂલો

એવા સ્થળો કે જ્યાં પથ્થર વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય, ત્યાં બાંધકામ માટે પથ્થરનું ચણતર કરવામાં આવે છે. દેશના અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ પ્રકારના પથ્થર મળે છે. પરંતુ શું તમે જાણો છો કે પથ્થરોનું ચણતરકામ કેવી રીતે થાય છે અને તેમાં થતી કેટલીક સર્વસામાન્ય ભૂલોને આપણે ટાળવી જોઇએ? તો ચાલો જાણીએ!

Here are a few important safety tips you must follow when doing electrical work at home.
 
1
લાંબા લંબચોરસ પથ્થરોનો ઉપયોગ દિવાલોને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
2
દિવાલનો બહારનો અને અંદરનો હિસ્સો એક જ સમયે બનાવવો જોઇએ.
3
સાંધાની જાડાઈ 2.0-2.5 સેમીથી વધારે ન હોવી જોઇએ, પરંતુ તે ક્યારેય 1 સેમીથી વધારે ઓછી પણ ન હોવી જોઇએ.
4
સીમેન્ટ અને પાણીના યોગ્ય ગુણોત્તર ધ્યાનમાં રાખો અને મોર્ટારનો ઉપયોગ 30 મિનિટની અંદર જ કરી લેવો જોઇએ.
5
ગેપને પૂરવા અને દિવાલને સારો આકાર આપવા નાના-નાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે.
6
પથ્થર દિવાલની બહાર દેખાવા જોઇએ નહીં અને મિશ્રણમાં સારી રીતે બેસી જવા જોઇએ.
7
દિવાલોનું ક્યૂરિંગ ઓછામાં ઓછા 7 દિવસ સુધી કરવું જોઇએ.
 



તો આ હતા પથ્થરોના ચણતરકામ વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક સૂચનો.









ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો