તમારા ઘરને ગ્રીન એટલે કે હરિત બનાવવું એ હવે ઘર નિર્માણની પ્રક્રિયાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. તે ડિઝાઇન, બાંધકામ, જાળવણી અને ઉપયોગના દૃષ્ટિકોણથી ઘર અને પર્યાવરણીય અસરને ધ્યાનમાં લે છે.
હંમેશાં યાદ રાખો કે સારું ગ્રીન હોમ પર્યાવરણને અનુકૂળ અન સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીથી નિર્માણ થાય છે. આ ગ્રીન હોમનાં આયોજનની કેટલીક ટિપ્સ હતી.
ઘર નિર્માણના વધુ નિષ્ણાત ઉકેલો અને ટિપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટની #વાતઘરની અનુસરતા રહો
તમારા પ્રશ્નોના જવાબ મેળવો