તમારા ઘરનું નિર્માણ કરવા પાછળ થનારા ખર્ચનો અંદાજ કાઢવાની માર્ગદર્શિકા

ઘરનું બાંધકામ કરતાં પહેલાં તેના નિર્માણ પાછળ થનારા ખર્ચનો અંદાજ કાઢવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં બાંધકામના તબક્કા, તેમની સમયમર્યાદા અને ખર્ચાઓની વહેંચણીને આવરી લેવામાં આવે છે, જે તમારી જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે.

ઘરનું બાંધકામ કરતાં પહેલાં તેના નિર્માણ પાછળ થનારા ખર્ચનો અંદાજ કાઢવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં બાંધકામના તબક્કા, તેમની સમયમર્યાદા અને ખર્ચાઓની વહેંચણીને આવરી લેવામાં આવે છે, જે તમારી જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે.

Guide to Estimate the cost of Home Construction

ઘરના પ્લાનિંગની પ્રક્રિયા તેની સમયમર્યાદા અને સંબંધિત ખર્ચની સાથે.

ઘરના પ્લાન, દસ્તાવેજો મેળવવા અને વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી મંજૂરીઓ મેળવવા પાછળ કુલ બજેટના 2.5% જેટલો ખર્ચ થઈ શકે છે.

ખોદકામ પાછળ કુલ બજેટનો 3% ખર્ચ થાય છે.

ફાઉન્ડેશન અને ફૂટિંગ પાછળ કુલ બજેટના 12% ખર્ચ થાય છે

આરસીસી ફ્રેમવર્ક 10% ના ખર્ચે કરી શકાય છે

સ્લેબ અને છતના કામ પાછળ બજેટનો 30% ખર્ચ થાય છે.

ઇંટોના કામ અને પ્લાસ્ટરિંગ પાછળ બજેટનો 17% ખર્ચ થાય છે.

ફ્લોરિંગ અને ટાઇલ લગાવવા પાછળ 10% ખર્ચ થાય છે.

તમામ ઇલેક્ટ્રિકલ કામ પાછળ 8% ખર્ચ થાય છે.

પ્લમ્બિંગના તબક્કામાં કુલ બજેટના 5% ખર્ચાય છે.

દરવાજા અને બારીઓની રચના પાછળ 8% ખર્ચ થાય છે.

રંગકામ જેવા ઇન્ટીરિયર્સ પાછળ 6% ખર્ચ થાય છે.

આખરે, ફર્નિશિંગ પાછળ બજેટના 5.5% ખર્ચાય છે.

આ ખર્ચાઓને સમજવા એ
ઘરનું નિર્માણ કરવા માટેના કેટલાક પ્રાથમિક સ્ટેપ્સમાંથી એક છે.

અમારા હૉમ બિલ્ડિંગ કોસ્ટ કેલક્યુલેટરનો ઉપયોગ કરી તમારા ઘરનું નિર્માણ કરવા પાછળ થતાં ખર્ચનો અંદાજ મેળવો.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો