સમય જતા તમારા ઘરની ટાઇલ્સ ઢીલી પડવાની અને તેમાં તિરાડ થવાની શરૂઆત થાય છે. આ ટાઇલ્સને દિવાલ કે ફ્લોર્સ સાથે જોડીને રાખતા મોર્ટાર કે સિમેન્ટ નબળો પડ્યો હોવાનો સંકેત છે.
સમય જતા તમારા ઘરની ટાઇલ્સ ઢીલી પડવાની અને તેમાં તિરાડ થવાની શરૂઆત થાય છે. આ ટાઇલ્સને દિવાલ કે ફ્લોર્સ સાથે જોડીને રાખતા મોર્ટાર કે સિમેન્ટ નબળો પડ્યો હોવાનો સંકેત છે. આવી ટાઇલ્સ દિવાલ પરથી પડી શકે છે અને ભેજનાં પ્રસરણની શક્યતા રહે છે, જેને લીધે મોલ્ડ અને પાણીનાં લિકેજ જેવી વધુ સમસ્યાઓ થાય છે.
આ સમસ્યાને રોકવામાં તમારી મદદ કરવા માટે અલ્ટ્રાટેકે ટાઇલફિક્સો તરીકે ઓળખાતું ફ્લોર ટાઇલ એડ્હેસિવ વિકસાવ્યું છે. આ પોલિમર-મોડિફાઇડ સિમેન્ટ છે જેને ઉચ્ચ ટકાઉતા, દેખાવ અને ગુણવત્તા માટે તૈયાર કરવામાં આવ્યો છે. તે આંતરિક અને બાહ્ય એમ બંને ફ્લોર્સ તેમ જ દિવાલો માટે આદર્શ છે અને તે ઉપયોગને આધારે ચાર પ્રકારમાં આવે છે.
ટાઇલ્સની આસપાસના પોલા ભાગ તપાસો, આ સંકેત આપે છે કે સિમેન્ટમાં ક્યાં તો તિરાડો પડી છે અથવા સંકોચાઇ ગયો છે.
શેષ સિમેન્ટને દૂર કરો અને ટાઇલ્સને કાઢી લો. ટાઇલની યોગ્ય તપાસ કરો, જો તે નુકસાન પામેલી હોય તો તેને બદલવી જોઇએ.
સિમેન્ટને સંપૂર્ણપણે સૂકાવા માટે ઓછામાં ઓછા 24 કલાકનો સમય લાગશે, તેથી સુનિશ્ચિત કરો કે આ સમયગાળા દરમિયાન તમે તે વિસ્તારમાં જવાનું ટાળો.
સિમેન્ટને સંપૂર્ણપણે સૂકાવા માટે ઓછામાં ઓછા 24 કલાકનો સમય લાગશે, તેથી સુનિશ્ચિત કરો કે આ સમયગાળા દરમિયાન તમે તે વિસ્તારમાં જવાનું ટાળો.
ટાઇલ્સના પાછળના ભાગ પર અલ્ટ્રાટેક ટાઇલફિક્સોનું નવું સ્તર લગાવો અને તેને લેલુની મદદથી છેડાઓ સુધી ફેલાવો. સુનિશ્ચિત કરો કે આમ કરતી વખતે ગઠ્ઠાઓ ન બને.
ટાઇલને તેના સ્થાને મૂકો અને દબાવો; ત્યાર પછી ધારને જોઇન્ટ ફિલરથી આવરો અને તેને લેલુની મદદથી ફેલાવો. મોર્ટાર સૂકાતા થોડી મિનિટો લાગે છે અને તે એક વખત સૂકાઇ જાય ત્યાર પછી સ્પોન્જની મદદથી ટાઇલ્સના ભાગને સાફ કરો.

અલ્ટ્રાટેક ટાઇલફિક્સોથી ઢીલી પડેલી કે નુકસાન પામેલી ટાઇલ્સને ઠીક કરવા માટેની અહીં www.ultratechcement.com માર્ગદર્શિકા આપવામાં આવી છે.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો