લાંબાગાળે પાણીના ગળતરની સામે તમારા ઘરનું રક્ષણ કરવાનો શ્રેષ્ઠ ઉપાય વૉટરપ્રૂફિંગ છે. વૉટરપ્રૂફિંગ એ તમારા ઘરના અહીં નીચે જણાવેલા ભાગોમાં મહત્વનું છેઃ
બાથરૂમ અને રસોડામાં, કારણ કે, આ જ વિસ્તારોમાં પાણીનો સતત ઉપયોગ થતો હોય છે
પાણીની ટાંકી, જો તે ધાબા પર આવેલી હોય તો. જો કોઈ ગળતર થાય તો પાણી છતમાંથી અંદર આવી શકે છે.
એવા વિસ્તારો જે છત, અગાશી અને બહારની દિવાલોના સીધા સંપર્કમાં રહેલા હોય અને અંદરની દિવાલોની નજીક આવેલા હોય.
ભોંયરું, કારણ કે, તે જમીન અને જમીનમાંથી આવતાં ભેજના સીધા સંપર્કમાં રહેલું હોય છે.
વાત જ્યારે વૉટરપ્રૂફિંગની થાય ત્યારે,
અલ્ટ્રાટૅક વ્યાપક રેન્જના ઉત્પાદનો ધરાવે છે, જેમ કેઃ
તે ઉચ્ચ ગુણવત્તાના પૉલીમર એડિટિવ્સનો ઉપયોગ કરે છે અને તે ધાબા, છત, પાણીની ટાંકીઓ અને અગાશીઓ માટે આદર્શ છે. તે 10,000 ચો. ફૂટથી ઓછા વિસ્તાર માટે સૌથી અનુકૂળ છે.
તે બાંધકામ દરમિયાન કૉંક્રીટના દાબકબળ અને પાણીની ચુસ્તતાને વધારે છે.
તે ગુણો અને ઉપયોગના સંદર્ભમાં ફ્લેક્સને સમાન છે, જોકે, તે 10,000 ચો. ફૂટથી વધારે વિસ્તાર માટે આદર્શ છે.

તમારા ઘરમાં તિરાડો ન પડે તે માટે તમારા ઘરના બાંધકામ દરમિયાન ક્યુરિંગ અંગેની આ કેટલીક ટિપ્સ હતી. આ પ્રકારની વધુ કેટલીક ટિપ્સ માટે www.ultratechcement.com ની મુલાકાત લો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો