સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



અલ્ટ્રાટેક ખાતે અમને પડકારો, સખત મહેનત, હાઈ ફાઈવ અને ઉજવણીઓ ગમે છે. અમે જોખમ લેનારાઓ, ઝડપી શીખનારાઓ અને અમારા ક્ષેત્રોમાં નિપુણ છીએ. અમે એક સાથે સિમેન્ટ ઉદ્યોગને પુનઃવ્યાખ્યાયિત કરીએ છીએ



તમારો બાયોડેટા અપલોડ કરો

ભવિષ્યની તકો માટે કૃપા કરીને તમારું રિઝ્યુમ અપલોડ કરો, અથવા અન્ય કારોબારોમાં નોકરી શોધો.


પ્રવર્તમાન ખાલી જગ્યાઓ



જાહેર હિતમાં ચેતવણી

  • અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ અને તેની એસોસિએટ/ સભ્ય કંપનીઓ નોકરીની અરજી કરનાર (કરનારાઓ) પાસેથી નાણાંની માગણી કરતી નથી કે સ્વીકારતી નથી
  • સર્વિસ ચાર્જ કે સિક્યોરિટી ડિપોઝિટ કે પ્રોસેસિંગ ફી અથવા બેકગ્રાઉન્ડ વેરિફિકેશન ખર્ચ કે કોઈ પણ અન્ય પ્રકારના ખર્ચ, પછી ભલે તે રિફંડેબલ હોય કે નોન-રિફંડેબલ હોય તેની સામે કરેલી કોઈ પણ પ્રકારની નોકરીની ઓફરને બનાવટી હોવાનું ધ્યાનમાં લેવું જોઈએ
  • અમારી તરફથી કરેલા પ્રમાણભૂત જોબ ઓફરના મેઈલમાં અમારું ડોમેઈનનું નામ હશે, દા.ત.@adityabirla.com. કૃપા કરીને પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં સ્વરૂપમાં બનાવટી યુઆરએલનો ઉપયોગ કરીને પોતાને રજૂ કરનારા છેતરપિંડી કરનારાઓથી સાવધ રહો. તેથી ઈમેઈલ આઈડની હંમેશાં તપાસ કરો અને ખરાઈ કરો
  • નોકરીની ઓફર કરતા, ઈન્ટરવ્યુની તારીખ જણાવતા અને વ્યક્તિગત વિગતો પૂછતા કોઈ પણ મેઈલ પ્રત્યે સાવધ રહેવું જોઈએ, ખાસ કરીને જો આઈડી જીમેઈલ/યાહૂ/હોટમેઈલ/લાઈવ ડોમેઈન સાથે પૂર્ણ થતા ઈ-મેઈલને કોપી મોકલી હોય તો.
  • જો કોઈ નોકરીના અરજદારને કોઈ પણ સ્વરૂપે ચુકવણીની સામે નોકરી ઓફર કરવામાં આવે; અથવા છેતરપિંડી કરનાર વ્યક્તિઓ પાસેથી રોજગારી સ્વીકારી હોય તો અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ તેના માટે અને તેના પરિણામ માટે જવાબદાર નહીં હોય
  • કૃપા કરીને આ પ્રકારની ઓફરોથી સાવધ રહો, અમને અમારી વેબસાઈટ www.ultratechcement.com મારફતે જાણ કરી અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સમક્ષ ફરિયાદ પણ કરાવી શકો છો
  • અમે અમને યોગ્ય લાગે એ રીતે કોઈ પણ યોગ્ય પગલાં ભરવાના અમારા અધિકારને અનામત રાખીએ છીએ

માનવ સંસાધન વિભાગ 
અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, મુંબઈ

Loading....