પેઇન્ટિંગ પછી શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે આ ટીપ્સનો ઉપયોગ કરો

25 ઓગસ્ટ, 2020

તમારા ઘરના નિર્માણ દરમિયાન અંતિમ તબક્કાઓમાંનો એક પેઇન્ટિંગ તબક્કો છે. તમે પસંદ કરેલો પેઇન્ટ તમારા ઘરને સુંદરતા અને સૌંદર્ય બક્ષશે. જ્યારે પેકે ઇન્ટ બદલી અને ફરીથી લાગુ કરી શકાય છે, પરંતુ તેમાં સમય અને નાણાં ખર્ચ થશે; તેથી જ તે તેને પ્રથમ વખત જ યોગ્ય રીતે લગાવવામાં જ શાણપણ છે.

પેઇન્ટિંગ પ્રક્રિયા પહેલાં અને દરમ્યાન તમારે જે ચીજો યાદ રાખવાની જરૂર છે તે અહીં આપેલ છે.

  • રંગ પસંદ કરતી વખતે, તમારા ઘરની આંતરિક તેમજ બાહ્ય દિવાલો બંનેનો વિચાર કરો.
  • ધ્યાનમાં રાખો કે જથ્થાબંધ પેઇન્ટ અને પેઇન્ટિંગ સામગ્રી ખરીદવી વધુ કરકસરયુક્ત છે. તમારા ઘર માટે જરૂરી પેઇન્ટની માત્રા માટે તમારા ઠેકેદારની સલાહ લેવાનું ભૂલશો નહીં.
  • તમે પેઇન્ટિંગ શરૂ કરો તે પહેલાં, તિરાડો અને પોલાણો માટે દિવાલો તપાસો. તેમને પૂરક સામગ્રીનો ઉપયોગ કરીને ભરો અને સેન્ડપેપરથી સપાટી સાફ કરો.
  • આંતરિક દિવાલો માટે ધોઈ શકાય તેવા પેઇન્ટ્સનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. તે તમારા ફરી ફરીથી થતાં પેઇન્ટિંગના ખર્ચથી બચાવશે.
  • અંતે, જો તમે ખરેખર તમારા ઘર માટે શ્રેષ્ઠ દેખાવ મેળવવા માંગો છો, તો આંતરિક ડિઝાઇનરની સલાહ લો.

આ નિર્દેશોને અનુસરો અને તમારી પેઇન્ટિંગ પ્રક્રિયા સરળ થશે અને એક શ્રેષ્ઠ ઓપ સાથે પૂર્ણ થશે.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો