દિવાલની ટાઇલ્સ: દિવાલમાં ટાઇલ્સ ઇન્સ્ટોલેશન વિશે તમારે જે જાણવાની જરૂર છે તે માહિતી

દિવાલની ટાઇલ્સ ફિટિંગની પ્રક્રિયા યોગ્ય રીતે થવી જોઇએ, કારણ કે ટાઇલ્સ તમારી દિવાલોને સુરક્ષિત રાખે છે અને તેમને સુંદર ફિનિશ આપે છે. ટાઇલ્સ લગાવેલી દિવાલ ભેજને રોકી શકે છે અને શુષ્ક દિવાલ કે અન્ય સામગ્રીઓની તુલનામાં સ્ક્રબિંગને વધુ સારી રીતે સંભાળી શકે છે.

ટાઇલ્સની વધુ ચુસ્ચ પક્કડ માટે પ્લાસ્ટરનું સ્તર રફ હોવું જોઇએ.

દિવાલની ટાઇલ્સ લગાવતા પહેલા દિવાલ પર પાણી છાંટો અને ત્યાર પછી સિમેન્ટની સ્લરીનું પાતળું સ્તર ઉમેરો.

ટાઇલ્સની પાછળના ભાગ પર સિમેન્ટ રેતીની પેસ્ટ લગાવો અને તેમને સાવચેતીથી દિવાલ પર મૂકો. તમે બજારમાં ઉપલબ્ધ રેડી-મેડ ટાઇલ એડ્હેસિવ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

ટાઇલ્સ ફિક્સ કરતી વખતે દબાણ હળવું હોવું જોઇએ અને એલાઇન્મેન્ટ યોગ્ય હોવું જોઇએ.

24 કલાક પછી ટાઇલ્સનાં સાંધા પર ગ્રાઉટ લગાવો અને ટાઇલની સપાટીને સાફ રાખો.

ગુણવત્તાયુક્ત નિર્માણ સામગ્રી અને નિષ્ણાત સોલ્યુશન્સ મેળવવા માટે અમારા નજીકના અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોર સુધી પહોંચો.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો