કોંક્રિટનું મિશ્રણ: હાથ વડે કોંક્રિટને મિશ્રિત કરવાના 8 પગલાં

કોંક્રિટ આપણા ઘરનાં બાંધકામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે ડ્રમ મિક્ષરની મદદથી અથવા જાતે કોંક્રિટ મિશ્ર કરી શકો છો. જ્યારે નાની માત્રાની જરૂર હોય ત્યારે કોંક્રિટનું મિશ્રણ જાતે હાથનો ઉપયોગ કરીને કરી શકાય છે.

ભીનાશ શા માટે થાય છે?
 ભીનાશ શા માટે થાય છે?
1
તમારે પાણી શોષાતું ન હોય એવી સપાટી પર કોંક્રિટ મિશ્ર કરવાનું સુનિશ્ચિત કરવું જોઇએ
2
સૌ પ્રથમ સિમેન્ટ અને રેતી જ્યાં સુધી એક રંગના ન થાય ત્યાં સુધી તેમને મિશ્ર કરવા જોઇએ
3
ત્યાર પછી આ મિશ્રણને એગ્રેગેટ્સ પર રેડવામાં આવે છે અને પાવડાનો ઉપયોગ કરીને મિશ્ર કરવામાં આવે છે
4
નાનો ખાડો મિશ્રણનાં મધ્યમાં ખોદવો જોઇએ અને તેમાં પાણી રેડવું જોઇએ
5
મિશ્રણ બહારથી અંદર તરફ થવું જોઇએ
6
કોંક્રિટ જ્યાં સુધી આવશ્યક કન્સિસ્ટન્સી સુધી ન પહોંચે ત્યાં સુધી તેને મિશ્ર કરવી જોઇએ
7
કોંક્રિટ જ્યારે હાથ વડે મિશ્ર કરવામાં આવે ત્યારે 10% વધુ સિમેન્ટ ઉમેરવામાં આવે છે
8
યાદ રાખો, મિશ્રણ બનાવ્યા પછી તરત જ મિશ્રણનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે, નહીંતર કોંક્રિટ જામી શકે છે.
 કોંક્રિટને હાથ વડે મિશ્ર કરવા અંગેની આ કેટલીક ટિપ્સ હતી.

ઘર નિર્માણના વધુ નિષ્ણાત ઉકેલો અને ટિપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટની #વાતઘરની અનુસરતા રહો

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો