ચોમાસામાં બાંધકામની કાળજી કેવી રીતે લેશો?

ચોમાસાની ઋતુમાં બાંધકામ કરવું પડકારજનક સાબિત થઈ શકે છે. આથી, જો તમે ચોમાસામાં ઘરનું નિર્માણ કરવાનું આયોજન કરી રહ્યાં હો તો, ઋતુના પરિબળને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો, ચોમાસાની ઋતુમાં ઘરનું નિર્માણ કરવા અંગે કેટલીક મહત્વની બાબતોને સમજીએ.

વધારે પડતું પાણી કૉંક્રીટને બગાડી દે છે. જો તમારા એગ્રીગેટ્સ (કપચી) પહેલેથી જ ભીના હોય તો, તમારા કૉંક્રીટમાં વધારે પડતું પાણી હશે. આથી, તમારા કૉંક્રીટના મિશ્રણનું રક્ષણ કરવા માટે તાડપત્રીની શીટ્સને તૈયાર રાખો.

કીચડને કારણે લપસી પડવાની શક્યતા વધી જાય છે. તેને ટાળવા માટે હલનચલન કરવા માટે લાકડાંનાં પ્લેન્ક્સનો ઉપયોગ કરો.

હંમેશા તમારી સામગ્રીને સ્વચ્છ અને સૂકી જગ્યાએ જ સંગ્રહિત કરો

ક્યારેય જીવંત વાયરોને ખુલ્લા રાખશો નહીં તમામ ઇલેક્ટ્રિક ઉપકરણોને હંમેશા પાણીથી દૂર રાખો

તમારી મશીનરીને સ્વચ્છ અને સારી રીતે ઓઇલ લગાવેલી રાખો

યાદ રાખો, ભારે વરસાદની સ્થિતિમાં કૉંક્રીટનું કામ ટાળો.

આ હતી કેટલીક વાતો ચોમાસાની ઋતુ દરમિયાન બાંધકામ કરવા અંગે.

ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો