અલ્ટ્રાટેક ક્રેક ફિલર

પ્રસ્તુત છે અલ્ટ્રાટેક ક્રેક ફિલર પેસ્ટ

સીમેન્ટ આધારિત
બહુલક્ષી
પોપડી પ્રતિરોધક

ચાર લોકપ્રિય શેડ તેમજ પારદર્શકમાં ઉપલબ્ધ

સફેદ

આછો પીળો

પારદર્શક

આછો વાદળી

ક્રીમ

50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

40 ગ્રામ અને 70 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

40 ગ્રામ અને 70 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

તિરાડો, સાંધા, કાણાં અને બીજું ઘણું બધુ પૂરવા માટે બહુલક્ષી ઉપયોગ

4 સરળ સ્ટેપમાં તેને જાતે જ કરો


સ્ટેપ 1
સૂકા કપડાથી સપાટીને સાફ કરો


સ્ટેપ 2
ઉપયોગ કરતા પહેલા ટ્યૂબને સારી રીતે હલાવો


સ્ટેપ 3
તિરાડો ભરવા માટે ટ્યૂબને દબાવો


સ્ટેપ 4
કેપ વડે સપાટીને લીસી કરો અને ભીના કપડાથી વધારાની પેસ્ટ સાફ કરો

  • એપ્લિકેટર અથવા ભીના કપડા વડે બાજુઓમાંથી વધારાની પેસ્ટને હળવેથી સાફ કરો.
  • ચુસ્તપણે બોટલનું ઢાંકણ બંધ કરો અને ઠંડી તેમજ સૂકી જગ્યાએ રાખો.
  • અમે ભલામણ કરીએ છીએ કે ઉપયોગ કર્યા પછી, તમે એપ્લિકેટર કેપને પાણી અથવા કપડાથી સાફ કરો.
  • લગાવ્યા પછી સપાટીને 24 કલાક સુધી સૂકાવા દેવી.

  • માત્ર સાંકડી સપાટી પર 4 મીમી પહોળી તિરાડો ભરવા માટે જ યોગ્ય. માત્ર આંતરિક ઉપયોગ માટે.
  • ક્યારેય પણ મોટી અને સ્ટ્રક્ચરલ તિરાડો માટે અથવા લોડ બેરિંગ ક્રેક્સ/એપ્લિકેશન પર આનો ઉપયોગ કરશો નહીં.
  • પારદર્શક પ્રકારની પેસ્ટ લગાવ્યા બાદ 2 દિવસ પછી પારદર્શક બને છે.
  • વાસ્તવિક જગ્યાએ ઉપયોગમાં લેતા પહેલાં નાની જગ્યા પર પરીક્ષણ કરો.
  • ઉત્પાદન બનાવ્યાના 24 મહિના પછી સુધી શ્રેષ્ઠ. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે ખોલ્યા પછી 6 મહિના સુધીમાં ઉપયોગ કરી લેવો.

તમારા નજીકના સિમેન્ટ અથવા હાર્ડવેર સ્ટોરમાંથી હમણાં જ ખરીદો

અલ્ટ્રાટેક ક્રેક ફિલર અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

ઉપયોગના નિયમો અને શરતો માટે અહીં ક્લિક કરો

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો