તમારા સ્વપ્ન ઘરને સારી ડિઝાઇનની જરૂર છે: આર્કિટેક્ટની ભૂમિકાની સમજૂતિ 

25 માર્ચ, 2019

કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટ વચ્ચેના તફાવતને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આર્કિટેક્ટ કોણ છે? સરળ શબ્દોમાં કહીએ તો, આર્કિટેક તમારા આખા ઘરની ડિઝાઇનનો હવાલો સંભાળે છે. આર્કિટેક્ટ બાંધકામની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન સામેલ હોય છે પરંતુ તેનું ત્રણ ચતુર્થાંસ કામ આયોજનના તબક્કે પૂરું થાય છે.

આર્કિટેક્ટ રાખવાથી તમને વધુ સારું આયોજન કરવામાં અને ખર્ચની વધુ સારી વ્યવસ્થા કરવામાં મદદ મળશે. તમારા ઘરની રચના અને યોજના ઉપરાંત, તમારા આર્કિટેક્ટ તમને આમાં મદદ કરી શકે છે: 

•   જરૂરી પરમિટ્સ મેળવવામાં - બાંધકામ શરૂ કરવાની મંજૂરી, બોજા પ્રમાણપત્ર વગેરે.

•   તમારા ઘરના નિર્માણ માટે વિશ્વસનીય ઠેકેદાર (કોન્ટ્રાક્ટર) શોધવામાં

•  એ સુનિશ્ચિત કરવામાં કે પ્રોજેક્ટ કોઈપણ પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન ન કરે.

તમને તમારું આયોજન પૂર્ણ કરવામાં સહાય કર્યા પછી, આર્કિટેક્ટનું કામ દેખરેખ રાખવી અને સુનિશ્ચિત કરવું કે બાંધકામ એકંદર બિલ્ડિંગ ડિઝાઇનને અનુસરે છે.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો