બાંધકામ માટે તમારે રણની રેતીનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ?

25 માર્ચ, 2019

તમારા ઘરનું નિર્માણ કરવા માટે સમુદ્રી કે રણની રેતીનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. આ રેતી લીસો, ચમકદાર દેખાવ ધરાવે છે, પરંતુ તે ખૂબ ઝીણી તથા ગોળ હોય છે. આ પ્રકારની રેતીનો ઉપયોગ કરવાથી માળખું નબળું પડી શકે છે. આ ઉપરાંત સમુદ્રી રેતીમાં ક્ષાર હોય છે, જે સ્ટીલ તથા પ્લાસ્ટર માટે ખરાબ છે. આવી રેતીનો ઉપયોગ લાંબા ગાળે તમારા ઘરની ટકાઉતા અને મજબૂતાઇ પર નકારાત્મક અસર કરશે.

તેનાથી પર્યાવરણ સામે રહેલા જોખમને લીધે સરકાર તાજેતરના વર્ષોમાં નદીની રેતીનાં વધુ પડતા ખનન પર સખતાઇ લાવી છે. ઘટેલા પુરવઠાને લીધે તમારા કોન્ટ્રાક્ટર તેને સ્થાને સમુદ્રી કે રણની રેતનો ઉપયોગ કરવાનું સૂચન કરી શકે છે; કૃપા કરીને તેની વિરુદ્ધ સૂચન આપો. બાંધકામ માટે માત્ર નદીની રેતીનો કે ઉત્પાદિત રેતીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો