ઘરના બાંધકામમાં જ્યારે બજેટ આશ્ચર્ય ટાળવા માંગો છો?

તમે તમારી જીવન બચતનો મોટો ભાગ ખર્ચ કરો છો તેથી જ તે યોગ્ય છે કે તમે તેનું આયોજન  અગાઉથી કરો, કારણ કે બાંધકામ પહેલાંનું બજેટ ઘણી બધી બચક કરવામાં મદદરૂપ થાય છે.

તમારા ખર્ચનો સૌથી મોટો ભાગ જમીન ખરીદવામાં ખર્ચ કરવામાં આવે છે. સામગ્રી ખરીદવી અને મજૂર ખર્ચ એ ત્યાર પછી નજીકનું બીજું પાસું છે. મજૂર ખર્ચ અને સામગ્રી ખર્ચનું પ્રમાણભૂત પ્રમાણ (રેશિયો) 65 65::35. છે.

વધુ સારી સમજણ માટે, 1000 ચોરસ ફૂટ મકાન બનાવવાની તબક્કાઓ માટેનો આશરે ખર્ચ:

 

બાંધકામના તબક્કાઓ અને કુલ ખર્ચની ટકાવારી

3%

સામાન્ય માટીમાં ખોદાણ અને કોંક્રિટ પાયો

5%

ઇંટકામ / પથ્થરકામ - પ્લિંચ સુધીનું

25%

ઈંટકામમાં માળખું (સુપરસ્ટ્રક્ચર)

20%

વોટરપ્રૂફિંગ સહિતની છત

6%

ભોયતળિયું (ફ્લોરિંગ)

15%

કાષ્ટ કામ (વુડવર્ક) એટલે કે જોડાણ, દરવાજા અને બારીઓ

6%

આંતરિક ઓપ (ફિનિશિંગ)

3%

બાહ્ય ઓપ (ફિનિશિંગ)

4%

પાણી પુરવઠો

8%

સેનિટરી વર્ક

5%

વીજળીકરણ

બાંધકામ શરૂ કરતા પહેલા તમારી સાથે લંપ સમ રકમ રાખવાની જરૂર નથી. દરેક તબક્કા અનુસાર તમારા રોકડ પ્રવાહને અનુકૂળ કરો, જેથી તમે કાર્ય પૂર્ણ થાય તે પહેલાં તમારા બજેટ કરતાં વધુ પડતું ખર્ચ ન કરી બેસો.

 

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો