તમારો પેઇન્ટ તેનો સાચો રંગ જાળવતો હોવો જોઇએ, જેથી તે તમારા ઘરમાં પ્રાણ પૂરી શકે. આ અસલી વ્હાઇટ પુટ્ટીની મદદથી હાંસલ થઈ શકે છે, જે સફેદ સિમેન્ટ આધારિત, પાણી પ્રતિરોધક પુટ્ટી છે. ચાલો આપણે તેની ગુણવત્તા અને ઉપયોગ પર નજર નાખીએ.

બિરલા વ્હાઇટ પુટ્ટી બોન્ડિંગ અને કવરેજમાં વધુ સારી છે, જ્યારે તેની સ્મૂધ ફિનિશ તેને પેઇન્ટ્સ માટે યોગ્ય બનાવે છે.
તે પ્લાસ્ટરને ઉખડી જતા, લીલ અને ફૂગને રોકે છે અને તે સપાટીને સ્મૂધ લીસી ફિનિશ આપે છે.
તેને પ્લાસ્ટર, આરસીસી અને કોંક્રિટ સપાટી પર સરળતાથી લગાવી શકાય છે. લગાવતા પહેલા સપાટીને ભીની કરવાનું સુનિશ્ચિત કરો.
બિરલા વોલ કેર પુટ્ટી પીઓપીની તુલનામાં વધુ સારો વિકલ્પ છે. તે પીઓપીની જેમ પાણી શોષતું નથી, જેનો અર્થ પેઇન્ટિંગ પહેલા પ્રાઇમરનું કોટિંગ લગાવવાની જરૂર નથી.
પુટ્ટીના બે પ્રકાર હોય છે -વોલ કેર અને વોલ કેર પુટ્ટી મેટ ફિનિશ.
વોલ કેર પુટ્ટી મેટ ફિનિશ પહેલા દિવાલોની અસમાન સપાટીને આવરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને 1.5 મીમી કરતા વધુ ન હોય એટલી જાડાઇ સાથે સારી ફિનિશ માટે 2 સ્તરમાં લગાવવામાં આવે છે. આ પ્રકારમાં ક્યોરિંગની જરૂર હોતી નથી.

ઘર નિર્માણના વધુ નિષ્ણાત ઉકેલો અને ટિપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટની #વાતઘરની અનુસરતા રહો
તમારા પ્રશ્નોના જવાબ મેળવો