દિવાલની ફિનિશ તમારા ઘરને એક વિશિષ્ટ દેખાવ આપે છે અને તેનું રક્ષણ પણ કરે છે. હવે દિવાલો પર સામાન્ય પ્લાસ્ટરિંગ કરવાના દિવસો ગયાં.
એક મુલાયમ મેટ ફિનિશ આપવા માટે દિવાલ પર સીમેન્ટ, રેતી અને પાણીના લેપને લગાવવામાં આવે છે. સીમેન્ટની ટેક્સચર ધરાવતી ફિનિશ તમારા ઘરને એક વિશિષ્ટ દેખાવ આપી શકે છે.
તમે દિવાલો અને છત પર જટિલ ડીઝાઇન બનાવવા અને તમારા ઘરને સુંદર બનાવવા પીઓપીનો ઉપયોગ કરી શકો છો.
આ ઉપરાંત, તમે તમારા ઘરને એન્ટિક દેખાવ આપવા માટે વૂડન ટેક્સચર્ડ ટાઇલ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
તમારી જરૂરિયાત મુજબની વૉલ ફિનિશિંગની સામગ્રીઓ અને નિષ્ણાતોના ઉપાયો મેળવવા માટે તમારી નજીકમાં આવેલ અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોરની મુલાકાત લો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો