જમીન વિષયક દાવાઓથી બચવા માટે કેટલીક વાતો

25 માર્ચ, 2019

તમારા ઘરના બાંધકામ પહેલાં અને તે દરમિયાન તમારી સૌથી મોટી ચિંતા બજેટનું સંચાલન હશે. તમારા બજેટ પર કાબૂ રાખવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી એક પદ્ધતિ એ છે કે બજેટ ટ્રેકરનો ઉપયોગ કરવો.

બજેટ ટ્રેકર એ એક ખાતાવહી છે જ્યાં તમે તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખો છો.

ટ્રેકરના ભાગ રૂપે, તમારે નીચેની બાબતોની નોંધ લેવી જોઈએ:

•    પ્રોજેક્ટના એકંદર ખર્ચનો પ્રારંભિક અંદાજ (ઇમર્જન્સી ફંડ તરીકે 10-15% અલગ રાખવો

•    નિર્માણના દરેક દિવસના અંતે, બધા ખર્ચ અને સિલક (બેલેન્સ) તપાસો.

•    અઠવાડિયાની શરૂઆતમાં, અઠવાડિયા માટેના ખર્ચનો અંદાજ મેળવો અને તે મુજબ ખર્ચ થાય તેની કાળજી રાખો.

     

વિગતવાર ખાતાવહી રાખવાથી માત્ર તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવામા સહાય નહીં, પરંતુ ભવિષ્યમાં આર્કિટેક્ટ, ઠેકેદાર અથવા એન્જિનિયર સાથે ઉદભવતા કોઈપણ વિવાદો સામે પણ તમારું રક્ષણ કરશે.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો