તમારા ઘરના પ્લમ્બિંગની યોજના બનાવવામાં મદદરૂપ થવા માટેની ટિપ્સ

પ્લમ્બિંગ એ તમારા ઘરનું એક મહત્વનું પાસું છે, કારણ કે, તે તમારા રસોડા, બાથરૂમ, લૉન વગેરેમાં પાણીનું સ્થિર રીતે સર્ક્યુલેશન થાય તેની ખાતરી કરે છે. યોગ્ય, ટકાઉ પ્લમ્બિંગ સિસ્ટમની ખાતરી કરવા માટે આયોજનના તબક્કાથી જ વધારાની કાળજી લેવી જરૂરી છે.

તમારા ઘરના પ્લમ્બિંગને અનુકૂળ બનાવવાની 3 ટિપ્સ આ રહી
યોગ્ય પાઇપ્સની પસંદગી

તમારી પાણીની પાઇપની સાઇઝ અને સામગ્રીનો આધાર પાણીના દબાણ પર રહેલો છે. પાણીના પમ્પ અને સબમર્સિબલની સાથે જોડાણ માટે મેટાલિક પાઇપ્સ તેની મજબૂતાઈ અને ટકાઉપણાની લીધે સૌથી યોગ્ય ગણવામાં આવે છે.

સમજાદારીપૂર્વક યોજના બનાવો

જ્યારે તમારા ઘરના લેઆઉટનું પ્લાનિંગ કરી રહ્યાં હો ત્યારે રસોડું, બાથરૂમ અને લૉન્ડ્રી રૂમને એકબીજાથી નજીક-નજીક રાખો, જેનાથી પાઇપિંગના ખર્ચમાં બચત થશે તથા સાંધાઓમાંથી પાણીના ગળતરની શક્યતાઓ ઘટી જશે.

કન્સીલ્ડ પાઇપિંગ

વધુમાં, તમારા ઘરના કન્સીલ્ડ પાઇપિંગ અંગે નિર્ણય તમારા ઘરના આયોજનના તબક્કા દરમિયાન પણ લઈ શકાય છે. તેનાથી તમને એ વાતની ખાતરી કરવામાં મદદ મળી રહેશે કે, પાઇપોની ગોઠવણી તમારા ઘરના દેખાવને બગાડે નહીં.

તમારા ઘરમાં તિરાડો ન પડે તે માટે તમારા ઘરના બાંધકામ દરમિયાન ક્યુરિંગ અંગેની આ કેટલીક ટિપ્સ હતી. આ પ્રકારની વધુ કેટલીક ટિપ્સ માટે www.ultratechcement.com ની મુલાકાત લો.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો